આસુસ ઝેનફોન 3એસ મેક્સ, 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન.

આસુસ ઘ્વારા આજે ઓફિશ્યલી આસુસ ઝેનફોન 3એસ મેક્સ સ્માર્ટફોન ભારત માટે લોન્ચની જાહેરાત કરવામાં આવી છે.

By Anuj Prajapati
|

આસુસ ઘ્વારા આજે ઓફિશ્યલી આસુસ ઝેનફોન 3એસ મેક્સ સ્માર્ટફોન ભારત માટે લોન્ચની જાહેરાત કરવામાં આવી છે. જે કંપની ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા આસુસ ઝેનફોન 3 મેક્સ સ્માર્ટફોનનું અપગ્રેડ વર્ઝન છે. આસુસ ઝેનફોન 3એસ મેક્સ સ્માર્ટફોનનું યુનિક સેલિંગ પોઇન્ટ તેનો 5000mAh બેટરી સપોર્ટ છે.

આસુસ ઝેનફોન 3એસ મેક્સ, 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન.

આસુસ ઘ્વારા સારા બેટરી સપોર્ટ સાથે મીડ રેન્જ સ્માર્ટફોન લોન્ચ કરવાનો ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. આસુસ ઘ્વારા ચાલુ કરવામાં આવેલો આ ટ્રેન્ડ બીજા વેન્ડર ઘ્વારા પણ ફોલો કરવામાં આવ્યો. આસુસ ઝેનફોન 3એસ મેક્સ સ્માર્ટફોન ખરીદવા માટે એક સારો ઓપશન છે. પરંતુ હવે માર્કેટમાં બીજા પણ ઘણા ઓપશન આવી ચુક્યા છે.

ZTE બ્લેડ A2 પ્લસ સ્માર્ટફોન લોન્ચ, જાણો કોણ છે તેની ટક્કર માટે
અહીં અમે 5 એવા સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં 5000mAh બેટરી આપવામાં આવી છે અને તેની કિંમત 20,000 રૂપિયા કરતા ઓછી છે.

ઝેડટીઈ બ્લેડ A2 પ્લસ

ઝેડટીઈ બ્લેડ A2 પ્લસ

કિંમત 11,999 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
  • 1.5 GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
  • 4 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકાય.
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G LTE
  • 5000mAh બેટરી
  • લેનોવો પી2

    લેનોવો પી2

    કિંમત 16,999 રૂપિયા

    ફીચર

    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે
    • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
    • 3/4 જીબી રેમ
    • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય.
    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
    • ડ્યુઅલ સિમ
    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
    • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
    • ફિંગરપ્રિન્ટ સેન્સર
    • 4G LTE
    • 5100mAh બેટરી
    • જીઓની એમ5 મેરેથોન પ્લસ

      જીઓની એમ5 મેરેથોન પ્લસ

      કિંમત 19,999 રૂપિયા

      ફીચર

      • 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી અમોલેડ ડિસ્પ્લે
      • 1.3GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
      • 3 જીબી રેમ
      • 64 જીબી ઇન્ટરનલ મેમરી
      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકાય.
      • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
      • ડ્યુઅલ સિમ
      • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
      • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • 4G LTE
      • 5020mAh બેટરી
      • પેનાસોનિક પી75

        પેનાસોનિક પી75

        કિંમત 5190 રૂપિયા

        ફીચર

        • 5 ઇંચ 1280*720 પિક્સલ ડિસ્પ્લે
        • 1.3GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
        • 1 જીબી રેમ
        • 8 જીબી ઇન્ટરનલ મેમરી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી વધારી શકાય.
        • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
        • ડ્યુઅલ સિમ
        • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
        • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
        • 3G
        • 5000mAh બેટરી
        • નુબિયા એન1

          નુબિયા એન1

          કિંમત 11,999 રૂપિયા

          ફીચર

          • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
          • 1.8GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
          • 3 જીબી રેમ
          • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય.
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ડ્યુઅલ સિમ
          • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
          • 13 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
          • ફિંગરપ્રિન્ટ સેન્સર
          • 4G LTE
          • 5000mAh બેટરી

Best Mobiles in India

English summary
Here are the five smartphones with 5000mAh battery under Rs. 20,000, which gives the newly announced Zenfone 3S Max run for the asking price.

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X