ZTE બ્લેડ A2 પ્લસ સ્માર્ટફોન લોન્ચ, જાણો કોણ છે તેની ટક્કર માટે

ઝેડટીઈ ઘ્વારા હાલમાં જ ભારતીય માર્કેટ માટે ZTE બ્લેડ A2 પ્લસ બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો. જેની કિંમત 11,999 રૂપિયા રાખવામાં આવી છે.

By Anuj Prajapati
|

ઝેડટીઈ ઘ્વારા હાલમાં જ ભારતીય માર્કેટ માટે ZTE બ્લેડ A2 પ્લસ બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો. જેની કિંમત 11,999 રૂપિયા રાખવામાં આવી છે. હવે આ જ કિંમતમાં ભારતીય માર્કેટમાં 4 જીબી રેમ અને સારા ફીચર ધરાવતા ઘણા સ્માર્ટફોન લોન્ચ થઇ ચુક્યા છે.

ZTE બ્લેડ A2 પ્લસ સ્માર્ટફોન લોન્ચ, જાણો કોણ છે તેની ટક્કર માટે

અહીં અમે તમને એવા જ કેટલાક સ્માર્ટફોન વિશે માહિતી આપવા જઈ રહ્યા છે. એટલા માટે જો તમે ZTE બ્લેડ A2 પ્લસ સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હોવ, તો અહીં જણાવેલા સ્માર્ટફોન લિસ્ટ પર એક નજર ચોક્કસ કરી લેજો.

કૂલપેડ કૂલ1 ડ્યુઅલ

કૂલપેડ કૂલ1 ડ્યુઅલ

કિંમત 13,999 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ ટચસ્ક્રીન 1920*1080 પિક્સલ રિઝોલ્યૂશન ડિસ્પ્લે
  • 13 મેગાપિક્સલ પ્રાયમરી ડ્યુઅલ કેમેરા ડ્યુઅલ લેન્સ સાથે
  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ
  • 1.8GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 652 ઓક્ટાકોર પ્રોસેસર
  • 4 જીબી રેમ
  • 32 જીબી ઇન્ટરનલ મેમરી
  • ડ્યુઅલ સિમ
  • 4000mAh બેટરી
  • સ્વાઇપ એલિટ મેક્સ

    સ્વાઇપ એલિટ મેક્સ

    કિંમત 12,999 રૂપિયા

    ફીચર

    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ રિઝોલ્યૂશન ડિસ્પ્લે
    • ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર, એડ્રેનો 505 જીપીયુ
    • 4 જીબી રેમ
    • 32 જીબી ઇન્ટરનલ મેમરી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 64 જીબી સુધી વધારી શકાય
    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ
    • ડ્યુઅલ સિમ
    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
    • 8 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરો
    • ફિંગરપ્રિન્ટ સેન્સર
    • 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.1, જીપીએસ
    • 3000mAh બેટરી
    • લેનોવો K5 નોટ

      લેનોવો K5 નોટ

      કિંમત 13,499 રૂપિયા

      ફીચર

      • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ રિઝોલ્યૂશન ડિસ્પ્લે
      • 1.8GHz ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ પી10 પ્રોસેસર
      • 3/4 જીબી રેમ
      • 32 જીબી ઇન્ટરનલ મેમરી
      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકાય
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ
      • ડ્યુઅલ સિમ
      • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
      • 8 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરો
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • 4G LTE
      • 3500mAh બેટરી
      • કૂલપેડ મેક્સ

        કૂલપેડ મેક્સ

        કિંમત 13,999 રૂપિયા

        ફીચર

        • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
        • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 617 પ્રોસેસર એડ્રેનો 405 જીપીયુ સાથે
        • 4 જીબી રેમ
        • 64 જીબી ઇન્ટરનલ મેમરી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય
        • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ
        • ડ્યુઅલ સિમ
        • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
        • 5 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરો
        • 4G LTE
        • 2800mAh બેટરી
        • શ્યોમી રેડમી નોટ 4

          શ્યોમી રેડમી નોટ 4

          કિંમત 11,999 રૂપિયા

          ફીચર

          • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
          • 2.1GHz ડેકાકોર મીડિયા ટેક હેલીઓ એક્સ 20 પ્રોસેસર
          • 2/3/4 જીબી રેમ
          • 16/64 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ
          • ડ્યુઅલ સિમ
          • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
          • 5 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરો
          • ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર
          • 4G LTE
          • 4000mAh બેટરી

Best Mobiles in India

English summary
We are going to talk exactly about such phones in this listicle. So, in case you were planning to purchase the ZTE Blade A2 Plus but still are not sure if you should, here are the best alternate phones.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X