For Quick Alerts
For Daily Alerts
Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એપલ આઈફોન ભારતમાં 1500 રૂપિયાના સરળ હફ્તામાં પણ ઉપલબ્ધ
એપલ આઈફોનનો ભારતમાં ખુબ જ ક્રેઝ વધી રહ્યો છે. આઈફોન દરેક સ્માર્ટફોન યુઝરનું સપનું ચોક્કસ છે. હાથમાં આઈફોન હોવું એક સ્ટેટ્સ સિમ્બોલ પણ છે.
Mobile
lekhaka-Lekhaka
By Anuj Prajapati
|
એપલ આઈફોનનો ભારતમાં ખુબ જ ક્રેઝ વધી રહ્યો છે. આઈફોન દરેક સ્માર્ટફોન યુઝરનું સપનું ચોક્કસ છે. હાથમાં આઈફોન હોવું એક સ્ટેટ્સ સિમ્બોલ પણ છે.

પરંતુ એપલ આઈફોન ખરીદતા પહેલા યુઝર બે વાર વિચાર કરે છે. વધારે પડતા કિસ્સામાં લોકો આઈફોન ખરીદવાનું છોડી દે છે અને બીજો સ્માર્ટફોન ખરીદે છે. તેની પાછળનું કારણ આઈફોનની વધારે પડતી કિંમત છે.
ભારતમાં એપલ આઈફોનની આવી જ સમસ્યા છે. પરંતુ એક સારા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં એપલ આઈફોન હવે 1500 રૂપિયાના સરળ હફ્તાથી પણ તમે ખરીદી શકો છો.
એમેઝોન ઓફર: આઈફોન 6 ખાલી 28,999 રૂપિયામાં મળી રહ્યો છે.
તો એક નજર કરો એપલ આઈફોન ની ઇએમઆઇ પર...

એપલ આઈફોન 7 (હફ્તા 2764 રૂપિયાથી શરૂ)
ફીચર
- 4.7 ઇંચ 1334*750 પિક્સલ 3ડી ટચ ડિસ્પ્લે
- કવાડકોર એ10 ફ્યુઝન 64 બીટ પ્રોસેસર
- 2 જીબી રેમ
- 32, 128 અને 256 જીબી ઇન્ટરનલ મેમરી
- આઈઓએસ 10
- વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
- 12 મેગાપિક્સલ રિયર કેમેરા
- 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર, સ્ટીરિયો સ્પીકર
- 4G VoLTE
- 1960mAh બેટરી
- 4.7 ઇંચ 1334*750 પિક્સલ 3ડી ટચ ડિસ્પ્લે
- કવાડકોર એ10 ફ્યુઝન 64 બીટ પ્રોસેસર
- 2 જીબી રેમ
- 32, 128 અને 256 જીબી ઇન્ટરનલ મેમરી
- આઈઓએસ 10
- વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
- 12 મેગાપિક્સલ રિયર કેમેરા
- 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર, સ્ટીરિયો સ્પીકર
- 4G VoLTE
- વાઇફાઇ 802.11
- 1960mAh બેટરી
- 4.7 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે ટચ સ્ક્રીન સાથે
- એ9 ચિપ 64 બીટ ઍંર્કિટેક્ચર એમ9 મોશન સાથે
- ફોર્સ ટચ ટેક્નોલોજી
- 12 મેગાપિક્સલ રિયર કેમેરા
- 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ટચ આઈડી
- બ્લ્યુટૂથ 4.2
- LTE સપોર્ટ
- 1715mAh બેટરી
- 5.5 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે ટચ સ્ક્રીન સાથે
- એ9 ચિપ 64 બીટ ઍંર્કિટેક્ચર એમ9 મોશન સાથે
- 12 મેગાપિક્સલ રિયર કેમેરા
- 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ટચ આઈડી
- બ્લ્યુટૂથ 4.2
- LTE સપોર્ટ
- 4 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે ટચ સ્ક્રીન સાથે
- એ9 ચિપ 64 બીટ ઍંર્કિટેક્ચર એમ9 મોશન સાથે
- 12 મેગાપિક્સલ રિયર કેમેરા
- 1.2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ટચ આઈડી
- બ્લ્યુટૂથ 4.2
- LTE સપોર્ટ
- 4K રેકોર્ડિંગ
- 4.7 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે
- એ8 ચિપ 64 બીટ ઍંર્કિટેક્ચર
- 8 મેગાપિક્સલ રિયર કેમેરા
- 1.2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ટચ આઈડી
- LTE સપોર્ટ
- 1810mAh બેટરી
- 5.5 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે
- એ8 ચિપ 64 બીટ ઍંર્કિટેક્ચર
- 8 મેગાપિક્સલ રિયર કેમેરા
- 1.2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ટચ આઈડી
- LTE સપોર્ટ
- 2915mAh બેટરી

એપલ આઈફોન 7 પ્લસ (હફ્તા 3317 રૂપિયાથી શરૂ)
ફીચર

એપલ આઈફોન 6 એસ (હફ્તા 3839 રૂપિયાથી શરૂ)
ફીચર

એપલ આઈફોન 6s પ્લસ (હફ્તા 4012 રૂપિયાથી શરૂ)
ફીચર

એપલ આઈફોન એસ ઈ (હફ્તા 2518 રૂપિયાથી શરૂ)
ફીચર

એપલ આઈફોન 6 (હફ્તા 1358 રૂપિયાથી શરૂ)
ફીચર

એપલ આઈફોન 6 પ્લસ (હફ્તા 2546 રૂપિયાથી શરૂ)
ફીચર
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
To stay updated with latest technology news & gadget reviews, follow GizBot on Twitter, Facebook, YouTube and also subscribe to our notification.
Allow Notifications
You have already subscribed
English summary
However, as this has been the case with Apple iPhones, there is good news for Indian Apple fans if news reports are to be believed. As per media reports, you can now get Apple's latest iPhones on an EMI starting at Rs 1,500 in India.
Story first published: Thursday, March 9, 2017, 16:52 [IST]
Other articles published on Mar 9, 2017


Click it and Unblock the Notifications