હવે VLC મીડિયા પ્લેર પર જોવો 360 ડિગ્રી વિડિઓઝ

By Keval Vachharajani
|

જો તમે પણ વિડિઓ લેન ના VLC મીડિયા પ્લેયર ના એક ફેન હો અને અને જો તમે લગભગ દરેક મીડિયા ની એકટીવીટી માટે VLC નો જ ઉપીયોગ કરતા હો તો તમારી માટે અમારી પાસે એક ખુશ ખબર છે.

હવે VLC મીડિયા પ્લેર પર જોવો 360 ડિગ્રી વિડિઓઝ

VLC મીડિયા પ્લેયર કે જે પહેલે થી જ દરેક પ્રકાર ની મીડિયા ફાઈલ ને સપોર્ટ કરે છે એ હવે એક ખુબ જ મોટું અને રસપ્રદ ફીચર ને તેમાં જોડવા જય રહ્યું છે.

રિલાયન્સ જિયો ડીટીએચ Vs ડીશ ટીવી, જુઓ કોણ છે બેસ્ટ..

વિડિઓ લેન નું VLC મીડિયા પ્લેયર હવે 360 ડિગ્રી વિડિઓ ફોર્મેટ ને પણ સપોર્ટ કરશે.

ઈન્ટીગ્રલ કોલબ્રેશન

ઈન્ટીગ્રલ કોલબ્રેશન

વિડિઓ લેન ની ટિમ જયારે ગ્રીઓપ્ટીક એક U.S બેઝ્ડ કંપની સાથે કામ કરી રહી હતી ત્યારે આ વર્ચ્યુઅલ રિયાલિટી સ્ટાર્ટઅપે 360 ડિગ્રી વિડિઓ ફીચર ને ડેવલોપ કરેલું હતું.

અને વિડિઓ લેન ની ટિમ ને 360 ડિગ્રી માટે સીધું એપ્લિકેશન પર જ આ સ્ટાર્ટઅપે સેમ્પલ્સ, કેમેરા, કોડ્સ, અને એક્સપર્ટાઇઝ દ્વારા મદદ કરી હતી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

વિસ્તૃત આધાર

વિસ્તૃત આધાર

નવું 360 ડિગ્રી ફીચર યુઝર્સ ને વિડિઓ પ્લે કરવા ની ફોટોઝ જોવા ની અને પેનરોમા ફોટોઝ જોવા ની પણ અનુમતિ આપે છે. એટલું જ નહિ આ પ્લેયર ઓપન સોર્સ અને ક્રોસ પ્લેટફોર્મ બંને ફોર્મેટ ને સપોર્ટ કરશે, OpenGL અને Direct3D11 બંને સાથે તે જઝડપ થી કામ કરી શકશે.

અને વિડિઓઝ અથવા તો કોઈ ફોટોઝ નો વ્યૂ પોઇન્ટ માઉસ અથવા તો કીબોર્ડ દ્વારા કંટ્રોલ કરી શકશે.

મોબાઈલ એપ્લિકેશન

મોબાઈલ એપ્લિકેશન

એટલું જ નહિ, વિડિઓ લેન દ્વારા એવું પણ કેહવા માં આવેલ છે કે તેઓ આ ફીચર ને મોબાઈલ ની એપ્લિકેશન માટે પણ ઉપલબ્ધ કરશે. કંપની એ એવી પુષ્ટિ કરી છે કે તેઓ આ ફીચર ને એન્ડ્રોઇડ,IOS અને એક્સબોક્સ વન ના યુઝર્સ માટે આ ફીચર ને જોડશે.

વધુ મા એ એવું કહ્યું કે, યુઝર્સ ને 360 ડિગ્રી વિડિઓઝ ને નેવિગેટ કરવા માટે માત્ર પોતાના ડિવાઇસ ને હલાવવા ની જ જરૂર પડશે.

અત્યારે એવું લાગી રહ્યું છે કે VR ના સપોર્ટ માટે, ઓક્યુલસ રિફ્ટ, ગુગલ નું ડેડ્રિમ, HTC વાઈવ આ બધા જ 2017 માં ઉપલબ્ધ કરવા માં આવશે.

હકારાત્મક અસર

હકારાત્મક અસર

ગ્રીઓપ્ટીક કંપની ના CEO, રિચાર્ડ ઑલીઅરે એવું કહ્યું હતું કે VLC આજે જયારે આખી દુનિયા માં ઉપીયોગ માં લેવા તું સૌથી વિશાળ વિડિઓ પ્લેયર છે, ત્યારે તેમની કંપની પોતાની આ 360 ડિગ્રી ની કુશળતા ને આ ઓપન સોર્સ પ્લેટફોર્મ ને ફોળો આપવા માં ગર્વ અનુભવે છે.

તેમણે વધુ એમ એમ કહ્યું કે, આ કૉલબ્રેશન દ્વારા યુઝર્સ એક નવી ઉજ્જવળ ટેક્નોલોજી નો લાભ લઇ શકશે, અને પોતાના આ ખુબ જ વિશાળ લોકતાંત્રિકકરણ નો ભાગ બની શકશે.

એક યાદ રાખવા ની વસ્તુ

એક યાદ રાખવા ની વસ્તુ

VLC ટેક્નિકલ પ્રિવ્યૂ એ અત્યારે બંને વિન્ડોઝ અને મેક બંને માટે ઉપલબ્ધ છે, તેમ છત્તા જે લોકો આ પ્રિવ્યૂ નો ઉપીયોગ કરવા માંગતા હોઈ તેમને એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે આ ફીચર હજી ટેસ્ટ થઇ રહ્યું છે.

તેના લીધે એવું બની શકે કે આ ટેક્નિકલ પ્રિવ્યૂ એટલું સ્મૂથ અને એટલું સરળ ના ચાલે જેટલું તમે ધાર્યું હોઈ.

પરંતુ એક સારી વાત આ બધા માં એ જ છે કે VLC હવે એક નવા સેગમેન્ટ તરફ જય રહ્યું છે.

અને હવે આના લીધે પ્રકાશકો પાસે 360 ડિગ્રી વાળી વસ્તુ બનવવા માટે મોકળો રસ્તો મળી ગયો છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
VLC media player gets 360-degree video support.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X