સ્વૉચ પોતાની સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરશે

સ્માર્ટવૉચની માંગમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને કંપનીએ એક લેવલ આગળ વધીને વધુ આકર્ષક સુવિધાઓ આપવાની શરૂઆત કરી છે.

By Anuj Prajapati
|

સ્માર્ટફોન દ્વાર મોબાઇલ હેડસેટ જેવા જ ફિચર પૂરા પાડવામાં આવી રહ્યા છે, સ્માર્ટફોનની આકર્ષકતા અને તેની ડિઝાઇન પહેરવામાં સરળ હોવાથી યુવકોમાં સ્માર્ટવૉચની વિશાળ લોકપ્રિયતા રહેલી છે. સ્માર્ટવૉચની માંગમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને કંપનીએ એક લેવલ આગળ વધીને વધુ આકર્ષક સુવિધાઓ આપવાની શરૂઆત કરી છે.

સ્વૉચ પોતાની સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરશે

એપલ, ગુગલ અને સેમસંગ જેવી મોટી કંપનઓની પાસે પોતાની બ્રાન્ડ વૉચ માટે ખુદની ઓપરેટિંગ સિસ્ટમ છે. હવે, સ્વૉચ કંપની એની સ્મર્ટ ફોન માટે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ લૉન્ચ કરીને આ માર્કેટમાં કુદકો લગાવવા જઇ રહી છે. બ્લુમબર્ગ ટેક્નોલોજીને એક ઇન્ટર્વ્યુ દરમિયાન સ્વૉચના સીઇઓ નિક હાયેકે જણાવ્યું કે સ્માર્ટફોન માટે કંપની આઇઓએસ અને એન્ડ્રોઇડનો પર્યાય બનાવી રહી છે.

કંપનીએ જણાવ્યા મુજબ આગામી વર્ષે તેઓ Tissot નામની નવી ઓપરેટિંગ સિસ્ટમથી પરિચિત કરાવશે, અને એ પહેલી સ્માર્ટવોચ હશે જેથી વૈવિધ્યપૂર્ણ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. ઇલેક્ટ્રોનિક્સ અને માઇક્રોટેક્નોલોજીના સ્વિસ સેન્ટર દ્વારા આ ઓપરેટિંગ સિસ્ટમને ડેવલપ કરવામાં આવી રહી છે.

ટેલિગ્રામ યુઝર ખુબ જ જલ્દી એપ ઘ્વારા વોઇસ કોલ કરી શકશે.

નિક મુજબ આ સ્માર્ટવૉચ ઓછી બેટરીએ લાંબો સમય સુધી ચાલશે અને તેના નાના અભિગમો વધુ સારી રીતે કામ કરશે, તેની સ્પર્ધક કંપનીઓ જે વિશાળ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેને પણ ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વધુમાં કંપનીએ જણાવ્યું કે ઘરગથ્થુ વસ્તુ અને સ્માર્ટ ઘડિયાળમાં ઉપયોગ કરી શકાય તેવા દુનિયાની સૌથી નાની બ્લુટુથ ચિપ પણ બનાવવામાં આવી રહી છે.

CSS ઇનસાઇટ વિશ્લેષક બેન વૂડ જણાવે છે કે સ્વૉચ કંપની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવવા માટે સમર્થ હોઇ શકે છે, પરંતુ વિકાસકર્તાઓને સૌથી લોકપ્રિય એપ્સ આકર્ષે છે જેનો એક્સેસ મેળવવો સરળ હોય અને તેના માટે માપદંડો સાથે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે.

જો કે સ્માર્ટફોન આજે પણ માર્કેટમાં નવું સેગમેન્ટ છે, ત્યારે સ્વૉચ અનેરા ફિચર્સ આપીને વપરાશકર્તાઓની જરૂરીયાતને પૂરી પાડવાની કોશિશ કરી શકે છે.

Best Mobiles in India

English summary
Smartwatch offering the similar feature as mobile handsets, gained wide popularity among youngsters because of its sleek and easy-to-wear design.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X