Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
મોટો જી5 સ્માર્ટફોન માટે લેટેસ્ટ સુંદર અને પ્રોટેક્ટિવ કેસ કવર
મોટો જી5 સ્માર્ટફોન ખુબ જ શાનદાર ફીચર સાથે આવ્યો છે.
મોટોરોલા ઘ્વારા ફિફ્થ જનરેશન મોટો જી સ્માર્ટફોન ભારતમાં મોટો જી5 પ્લસ સ્માર્ટફોન લોન્ચના થોડા અઠવાડિયા પછી જ લોન્ચ કરી દેવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન ખાસ એમેઝોન ઇન્ડિયા પર 11,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે.
મોટો જી5 સ્માર્ટફોન ખુબ જ શાનદાર ફીચર સાથે આવ્યો છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન મેટાલિક બિલ્ટ ફીચર સાથે આવ્યો છે. પરંતુ રિમુવેબલ બેક કવર પ્લાસ્ટિકનું બનાવવામાં આવ્યું છે.
આ સ્માર્ટફોન ડિસ્પ્લે ટોપમાં ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં વધારે કોઈ પણ પ્રકારનું ડેમેજ થી બચાવવા માટે તમારે સારું કેસ કવર ઉપયોગ કરી શકો છો.
5 બેસ્ટ કોલર આઈડી એપ, જે તમને કોલ બ્લોક કરવામાં મદદ કરશે
અહીં અમે તમને બેસ્ટ કેસ કવર વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને તમે તમારા મોટો જી5 સ્માર્ટફોન માટે ખરીદી શકો છો. આ કવર વધારે મોંઘા નથી પરંતુ તમારા સ્માર્ટફોનને સારું પ્રોટેક્શન ચોક્કસ આપશે. અહીં તમારા માટે ઘણા ઓપશન ઉપલબ્ધ છે. જેને તમે મોટો જી5 સ્માર્ટફોન માટે ઉપયોગ કરી શકો છો.

બેક કવર કેસ ગોલ્ડન સેન્ડ આર્મર શોક પ્રૂફ બેક કવર
કિંમત 499 રૂપિયા

ચેવરોન સોફ્ટ ટ્રાન્સપરન્ટ બેક કવર
કિંમત 189 રૂપિયા

ચેવરોન મોટો જી5 ટેમ્પર્ડ ગ્લાસ અને બેક કવર
કિંમત 249 રૂપિયા

ફોસો બેક કવર કેસ મોટો જી5 કાર્બન ફાયબર શોક પ્રૂફ કેસ
કિંમત 349 રૂપિયા

કવાચ મોટો જી5 કોમ્બો ઓફ આર્મર સ્ટેન્ડ કેસ
કિંમત 299 રૂપિયા

ચેવરોન હાયબ્રીડ બેક કવર કેસ મોટોરોલા મોટો જી5
કિંમત 299 રૂપિયા

રેઝિસ્ટન્ટ ફ્લેક્સિબલ ટીપીયું ફોન બેક કવર કેસ
કિંમત 499 રૂપિયા

હાયબ્રીડ કિક સ્ટેન્ડ મિલિટરી ગ્રાન્ડ આર્મર બેક કવર કેસ
કિંમત 349 રૂપિયા

આર્ટીફીસીયલ લેધર કાર્ડ હોલ્ડર ઈમ્પોર્ટેડ કવોલિટી ફ્લિપ કવર
કિંમત 219 રૂપિયા

બ્રેસવોર ફ્લેક્સિબલ મોટોરોલા મોટો જી5 ટીપીયું બેક કેસ કવર
કિંમત 125 રૂપિયા

સ્લિમ આર્મર શોક પ્રૂફ બમ્પર બેક કવર
કિંમત 599 રૂપિયા

તારકન શોક પ્રૂફ પ્રોટેક્ટિવ સોફ્ટ ટ્રાન્સપરન્ટ બેક કેસ કવર
કિંમત 199 રૂપિયા
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470



Click it and Unblock the Notifications