ગૂગલ ઘ્વારા એરટેલ અને એસકે ટેલિકોમ સાથે ભાગીદારી, જાણો કારણ..

By: anuj prajapati

ઈન્ટરનેટ જાયન્ટ ગૂગલ ઘ્વારા ભારતી એરટેલ અને એસકે ટેલિકોમ સાથે ભાગીદારી કરવામાં આવી છે. જેના કારણે તેઓ નેક્સટ જનરેશન મોબાઈલ નેટવર્ક પર કામ કરી શકે.

ગૂગલ ઘ્વારા એરટેલ અને એસકે ટેલિકોમ સાથે ભાગીદારી, જાણો કારણ..

અંકુર જૈન જેઓ ગૂગલમાં પ્રિન્સિપલ એન્જીનીયર છે. તેમને બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે અમારા સોફ્ટવેર નેટવર્ક ફ્રેમ નવી સર્વિસ અને ટેરિફ પ્લાનને અપનાવી રહ્યા છે. સિમ્પલ વૉર્કફ્લો મેનેજમેન્ટ અને ઑટોમેટેડ ટેસ્ટિંગ નવા ફીચરને જલ્દી લોન્ચ કરવામાં મદદ કરે છે.

ગૂગલ ગૂગલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્લેટફોર્મ મોબાઈલ ઓપરેટરોને એક સાથે જોડાણનું પરિણામ છે. જેના કારણે મોબાઈલ ઓપરેટર યુઝર માટે નવું ફીચર લાવી શકે. જે યુઝરને ખુબ જ ઉપયોગી સાબિત થાય.

જિયો પાર્ટનર એરવાયર, ભારતમાં આપશે એક અલગ કેબ સુવિધા

શ્યામ માર્ડીકર જેઓ વાયરલેસ એરટેલમાં સીટીઓ છે તેમને જણાવ્યું કે તેઓ ગૂગલ સાથે જોડાણ કરવા માટે ખુબ જ આતુર છે. આ ખુબ જ સારી બાબત છે કે ગૂગલ નેટવર્કિંગ ટેક્નોલોજીમાં પણ મદદ કરી શકશે. જેના કારણે મોબાઈલ નેટવર્કના પરફોર્મન્સમાં સારો એવો વધારો થશે અને યુઝર માટે નવી ટેક્નોલોજી પણ લોન્ચ કરવામાં આવશે.

અંકુર જૈન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકો મોબાઈલ ડિવાઈઝની મદદથી હવે વધારે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. જેના કારણે મોબાઈલ ઓપરેટર નેક્સટ જનરેશન નેટવર્ક ડિઝાઇન કરી રહ્યા છે. અમે અમારું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રચ યુઝરને પ્રોવાઈડ કરી રહ્યા છે.

તેમને આગળ જણાવ્યું કે કોમન ડિઝાઇન અને ઓપરેશનલ પ્રિન્સિપલને અપનાવી રહ્યા છે. નેટવર્ક ફંક્શન વિરચુલાઇઝેશન અને સાઈટ રિલાયબિલિટી એન્જીનીયરીંગ સર્વિસને સરળતાથી લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
In addition to partnering with more operators for this platform, we"re also bringing our design and operational experience to CORD—a vibrant open-source project with active participation from leading mobile ecosystem partners.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot