ગુગલ ક્રોમ ને મેનેજ કરવા માટે ના બેસ્ટ ઍક્સટેંશન

Posted By: Keval Vachharajani

જો તમે પણ એજ વ્યક્તિ હો કે જે ઈન્ટરનેટ પર બધી જ વસ્તુ છત્તા કઈ જ નહિ સર્ફ કરતા હો તો તમે આ પ્રોબ્લેમ ઘણી વખત સામનો કર્યો હશે કે જેની અંદર ઘણી બધી ઓપન કરેલી એપ્સ ને મેનેજ કઈ રીતે કરવી. તમારા બ્રાવઝર ની અંદર એક સાથે 20 એપ્સ ઓપન થયેલી પડી હશે અને તમને કોઈ પણ ટેબ ના નામ પણ નહિ ખબર હોઈ.

ગુગલ ક્રોમ ને મેનેજ કરવા માટે ના બેસ્ટ ઍક્સટેંશન

અને આ બધા ટેબ સર્ચ થી જયારે આપડે કંટાળી જઈએ છીએ ત્યારે આપડે એકજ કામ કરીયે છીએ કે, આપડે કંટાળી ને અંતે બ્રાવઝર ને બંધ કરી દઈએ છીએ.

પરંતુ જો તમે બ્રાવઝિંગ માટે ગુગલ ક્રોમ નો ઉપીયોગ કરી છો તો તેની અંદર ટેબ્સ ને મેનેજ કરવી ખુબ જ સરળ છે કેમ કે તેની અંદર આ કામ માટે ઘણા બધા ઍક્સટેંશન આપવા માં આવ્યા છે. તો આવો જાણીએ કે તે બધા જ ઍક્સટેંશન માંથી કોનો ઉપીયોગ કરવો અને કઈ રીતે કરવો જેથી તમે ઘણી બધી ટેબ ને એક સાથે મેનેજ કરી શકો.

આ બેસ્ટ સ્માર્ટફોન તમે એપ્રિલ 2017 દરમિયાન ખરીદી શકો છો

એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે, તમારું ગુગલ ક્રોમ અપડેટેડ હોઈ અને તમારે તેને ઓપન રાખવું પડશે અને જેથી તમે નીચે આપેલા બધા જ ઍક્સટેંશન નો ઉપીયોગ કરી શકો છો.

ટુ મેની ટેબ્સ

ટુ મેની ટેબ્સ

ટુ મેની ટેબ્સ તમારી સમક્ષ બધી જ ટેબ્સ ને ઓપન થયેલી ટેબ્સ ને તમારી સમક્ષ થમ્બ નેલ ફોર્મેટ ની અંદર રજુ કરશે જેથી તમે ઘણી બધી ટેબ્સ ને એક સાથે મેનેજ કરી શકો. અને આની અંદર તમને સર્ચ કરવા નો પણ ઓપ્શન આપવા માં આવે છે.

ક્વિક ટેબ્સ:

ક્વિક ટેબ્સ:

ક્વિક ટેબ્સ એ ઉપર જણાવેલા ઍક્સટેંશન ની જેમ જ કામ કરે છે. પરંતુ આ એક્સટેન્શન ની અંદર તમને બધી જ ઓપન કરેલી એપ્સ ને ડ્રોપ ડાઉન મેનુ ની અંદર બતાવવા માં આવે છે. અને આની અંદર પણ સર્ચ નો ઓપ્શન આપવા માં આવેલ છે.

સીઝન મેનેજર:

સીઝન મેનેજર:

ઘણી વખત એવું બની શકે કે તમે કોઈ ટેબ્સ ને વાંચ્યા વગર જ તેને બંધ કરી નાખો તો આવા કેસ ની અંદર સીઝન મેનેજર દ્વારા તમે તે બધી જ બંધ કરેલી ટેબ્સ ને ફરી વખત ઓપન કરી શકો છો.

રિસેન્ટ હિસ્ટ્રી:

રિસેન્ટ હિસ્ટ્રી:

રિસેન્ટ હિસ્ટ્રી ની અંદર તે તમને તે બધી જ ટેબ્સ બતાવશે કે જે તમે થોડા સમય પહેલા જોઈ હોઈ. તો તેના થી તમે તે પેજ પર સરળતા થી રાઈટ ક્લિક કરી અને જય શકો છો.

ટેબ જમ્પ

ટેબ જમ્પ

ટેબ જમ્પ ટેબ્સ ને સરળ રીતે ઓર્ગેનાઈઝ કરી આપે છે. આની અંદર 3 કોલમ આપવા માં આવે છે અનડૂ, રિલેટેડ અને જમ્પ. અનડૂ લિસ્ટ ની અંદર થોડા સમય પહેલા બંધ કરવા માં આવેલ બધી જ એપ્સ નું લિસ્ટ તમારી સમક્ષ રજૂ કરવા માં આવે છે, રિલેટેડ ની અંદર બીજી બધી જ ઓપન ટેબ્સ કે જે એક જ સાઈટ ની છે તેના લિસ્ટ ને રજૂ કરવા માં આવે છે, અને જમ્પ લિસ્ટ ની અંદર બીજી બધી ઓપન ટેબ્સ ના લિસ્ટ ને રજૂ કરવા માં આવે છે.

અને બસ હવે તમારું કામ પૂરું, હવે તમે કોઈ પણ પ્રકાર ની ચિંતા વગર ગમે તેટલી ટેબ્સ ને ઓપન કરી શકો છો અને તેને સરળતા થી મેનેજ પણ કરી શકો છો.

English summary
If you use chrome for browsing, then managing tabs are super easy because lots of chrome extensions are available online.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot