Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સ્માર્ટફોનમાં સ્ટોરેજ સ્પેસ ભરાઈ ગયી હોય, તો આટલું કરો
જયારે તમારા સ્માર્ટફોનમાં તમને મેસેજ આવવા લાગે કે તમારો સ્માર્ટફોન આઉટ ઓફ સ્ટોરેજ સ્પેસ પર ચાલી રહ્યો છે, ત્યારે ખુબ જ ખરાબ લાગણી થાય છે.
જયારે તમારા સ્માર્ટફોનમાં તમને મેસેજ આવવા લાગે કે તમારો સ્માર્ટફોન આઉટ ઓફ સ્ટોરેજ સ્પેસ પર ચાલી રહ્યો છે, ત્યારે ખુબ જ ખરાબ લાગણી થાય છે. બાબત ત્યારે વધારે બગડી જાય છે જયારે તમે કોઈ અગત્યની વસ્તુ ડાઉનલોડ કરવી હોય પરંતુ પછી સ્ટોરેજ સ્પેસને કારણે તમે તેને ઇન્સ્ટોલ કરી શકતા નથી.

અહીં અમે તમને કેટલીક એવી માહિતી આપવા જઈ રહ્યા છે, જેનો ઉપયોગ તમે તમારા સ્માર્ટફોનમાં સ્પેસ ખાલી કરવા માટે ઉપયોગ કરી શકો છો.
વોટ્સએપ નું નવું બેટા વર્ઝન જેની અંદર સ્ટેટ્સ રીપ્લાય અને મ્યૂટ ફીચર લાવવા માં આવ્યું છે

ફેસબૂક એપ હટાવો
જો તમારા સ્માર્ટફોનમાં ઓછી સ્ટોરેજ સ્પેસ બતાવે છે તો તેના માટે તમારી ફેસબૂક એપ જવાબદાર હોય શકે છે. ફેસબૂક ખુબ જ વધારે મેમરી રોકી છે. જેથી તમે ફેસબૂક એપ હટાવી શકો છો. ફેસબૂક એપ હટાવ્યા પછી તમે તમારા સ્માર્ટફોનની બેટરી લાઈફમાં પણ સારો એવો સુધારો જોઈ શકો છો.

તમારો સ્માર્ટફોન રુટ કરો
આજકાલ મળતા નવા સ્માર્ટફોન ઘણી પ્રિઇન્સ્ટોલ એપ સાથે આવે છે. સ્માર્ટફોન વેન્ડર્સ તમને ઘણી એપ ડીલીટ કરવા માટે ઓપશન પણ આપે છે. જયારે કેટલીક એપ એવી હોય છે જે તમારા સિસ્ટમ પાર્ટીશનમાં ઇન્સ્ટોલ થાય છે. જેના કારણે તેને નોર્મલી ડીલીટ કરવી શક્ય નથી. તમારા સ્માર્ટફોનને રુટ કરવાથી તમે કેટલીક એપ ડીલીટ ઍક્સેસ માંડવી શકો છો.

ઇમેજ સ્ટોર કરવા માટે ક્લાઉડ સ્ટોરેજ ઉપયોગ કરો
આજકાલ સ્માર્ટફોનમાં આવતા હાઈ કવોલિટી કેમેરા હોવાના કારણે ફોટો ખુબ જ વધારે જગ્યા પણ રોકે છે. આ બધા જ ફોટો તમારા સ્માર્ટફોનમાં સેવ કરવાને બદલે તમે તેને ક્લાઉડમાં સ્ટોર કરી શકો છો. ક્લાઉડ તમને 1 ટીબી ફ્રી સ્ટોરેજ સ્પેસ આપે છે.

એવી એપ વાપરો જે ઓછી જગ્યા રોકે
ફેસબૂક અને સ્નેપચેટ જેવી એપ સ્માર્ટફોનમાં ખુબ જ વધારે જગ્યા રોકે છે અને સમયની સાથે તેઓ વધુને વધુ જગ્યા રોકતું જાય છે. જેનાથી બની શકે તો એવી એપ પસંદ કરો જે ઓછી જગ્યા રોકતું હોય.

એપ એસડી કાર્ડમાં મુવ કરો
જો તમે સ્માર્ટફોનમાં ઓછી સ્ટોરેજ સમસ્યાથી પરેશાન હોવ તો એપને માઇક્રો એસડી કાર્ડમાં મુવ કરી શકો છો. જો તમારી પાસે રૂટેડ ફોન હોય તો તમે એસડી કાર્ડમાં એપ ડેટા બેકઅપ તરીકે પણ લઇ શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications