માસ્ટર કાર્ડ્સ પેમેન્ટ કાર્ડ્સ ની અંદર ફિંગરપ્રિન્ટ સેન્સર નો કઈ રીતે ઉપીયોગ કરે છે

By: Keval Vachharajani

ગઈ કાલે માસ્ટરકાર્ડ એ નવું બાયોમેટ્રિક કાર્ડ ને લોન્ચ કર્યું હતું જેની અંદર, કાર્ડ પેમેન્ટ માટે પહેલે થી જ ફિંગરપ્રિન્ટ સેન્સર આવે છે, જેના દ્વારા યુઝર્સે ટ્રાન્ઝેક્શન કરતી વખતે પિન ની બદલે ફિંગરપ્રિન્ટ આપવા નું રહેશે.

માસ્ટર કાર્ડ્સ પેમેન્ટ કાર્ડ્સ ની અંદર ફિંગરપ્રિન્ટ સેન્સર નો કઈ રીતે

અત્યાર પૂરતું, ટ્રાયલ ને સાઉથ આફ્રિકા ની અંદર પુરૂ કરી દેવા માં આવ્યું છે, અને અમુક એડિશનલ ટ્રાયલ્સ કે જે યુરોપ અને એસીએ પેસિફિક ની અંદર કરવા માં આવ્યા હતા તેને પણ પુરા કરી દેવા માં આવ્યા છે. જો કે યુઝર્સ વધારે સુરક્ષા રાખવા માટે પિન અને ફિંગરપ્રિન્ટ બંને નો ઉપીયોગ ખરીદી કરવા માટે કરી શકે છે.

પરંતુ આ બધા ની પહેલા યુઝર્સે પોતાના ફિંગરપ્રિન્ટ ને બેંક પાસે અથવા તો જે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂએશન એ તે કાર્ડ ને ઇસ્યુ કર્યું હોઈ તેની પાસે પોતાની ફિંગરપ્રિન્ટ ને રજીસ્ટર કરાવી પડશે, અને તે ફિંગરપ્રિન્ટ કાર્ડ ની અંદર જ એન્ક્રિપ્ટેડ રહેશે.

વહાર્ટસપ ઘ્વારા બનાવવામાં આવેલા 5 ટૂલ તમને સુરક્ષિત રાખશે

અને જયારે કંપની કોન્ટેક્ટલેસ પેમેન્ટ ખુબ જ જલ્દી લઇ આવા જય રહી છે ત્યારે, ટેસ્ટિંગ માટે યુઝર્સે કાર્ડ ને POS ટર્મિનલ ની અંદર નાખવા નું રહેશે અને ત્યાર બાદ રીડર પર પોતાનું ફિંગરપ્રિન્ટ આપવા નું રહેશે.

"ગ્રાહકો ને ઘણી બધી વખત બાયોમેટ્રિક વધુ સારું સરળ અને વધારે સુરક્ષિત છે તેવું સાબિત થતું રહ્યું છે" અજય ભલ્લા, પ્રેસિડન્ટ, એન્ટરપ્રાઇઝ રિસ્ક અને સિકયુરિટી, માસ્ટરકાર્ડ પોતાના સ્ટેટમેન્ટ ની અંદર.

"સ્માર્ટફોન ને અનલોક કરવા નો હોઈ કે પછી ઓનલાઇન ખરીદી કરવા ની હોઈ, ફિંગરપ્રિન્ટ દ્વારા બધા ને વધુ સરળતા અને વધારે સુરક્ષા મળે છે, આ એક એવી વસ્તુ છે કે જેને બદલી શકતી નથી અને તેને લઇ પણ શકતી નથી જેના કારણે અમારા કાર્ડ ધારકો પોતાની સુરક્ષા ની જરા પણ ચિંતા કર્યા વગર આગળ વધી શકે છે.

English summary
Yesterday, Mastercard has launched a biometric card that comes with an embedded fingerprint scanner for card payments.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot