એન્ડ્રોઇડ પર કન્ટેન્ટ ને કઈ રીતે મેનેજ કરવો અને તેને કઈ રીતે સુરક્ષિત રાખવો

Posted By: Keval Vachharajani

આજ કાળ અપડે બધા પોતપોતાના ઓફિશ્યિલ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ની અંદર પોતાની ઘણી બધી માહિતી આપતા હોઈએ છીએ જેની અંદર આપડા ફોટોઝ અને શું ચાલી રહ્યું છે તે બધા નો સમાવેશ થઇ જાય છે. આ બધી વસ્તુ ની અંદર એક તરફ જયારે આપણ ને ખુબ જ માજા આવે છે ત્યારે બીજી તરફ આપડે એ ધ્યાન રાખવું જોઈએ કે આ બધી માહિતી પર સુરક્ષા નો પણ એક સવાલ ઉભો થઇ શકે છે. અને તેના વિષે આપડે બધા એ હવે વિચારવું જોઈએ.

એન્ડ્રોઇડ પર કન્ટેન્ટ ને કઈ રીતે મેનેજ કરવો અને તેને કઈ રીતે સુરક્ષિત

અને આજે જયારે આપડા બધા ના સ્માર્ટફોન ની અંદર આપડે સૌથી વધારે ઉપીયોગ આપડી એપ્સ નો કરતા હોઈએ છીએ ત્યારે યુઝર્સે એક વાત જાણવી જોઈએ એ છે કે કઈ એપ તમારો કેટલો ડેટા પોતાની પાસે લઇ રહી છે તે જાણવું ખુબ જ મહત્વ છે.

એન્ડ્રોઇડ ગેલેરી માંથી કોઈ પણ આલબમ ને ફાઈલ મેનેજર ની મદદ થી હાઇડ કરો

અને ઘણા બધા કિસ્સાઓ ની અંદર એવું બનતું હોઈ છે કે જયારે તમે કોઈ કોઇરાઇટ વાળા સોર્સ પર થી કોઈ મુવી કે એપ ડાઉનલોડ કરો છો ત્યાર બાદ તમે તે કન્ટેન્ટ નો ઉપીયોગ કરો તમારા ડિવાઈઝ ને આઈડેન્ટિફાય કરવા માટે પૂછવા માં આવે છે. અને જો તમે આ બધી વેબસાઇટ્સ ની સાથે તમારી આઇડેન્ટિટી શેર નથી કરવા માંગતા તો તેના માટે તમે, તે બધી માહિતી ને શેર થવા થી બ્લોક કરી શકો છો.

એન્ડ્રોઇડ પર કન્ટેન્ટ ને કઈ રીતે મેનેજ કરવો અને તેને કઈ રીતે સુરક્ષિત

એન્ડ્રોઇડ પર કન્ટેન્ટ ને મેનેજ કઈ રીતે કરવો અને તેને સુરક્ષિત કઈ રીતે રાખવો?

જો તમે એવું ઇચ્ચો ચો કે જે પ્રોટેકટેડ કન્ટેન્ટ સાઇટ્સ છે તે તમારા ડીવાઈસ ની માહિતી ના જાણી શકે તો તેના માટે તમારે ક્રોમ ની અંદર જાવું પડશે અને ત્યાં જે 3 ટપક દેખાઈ છે જમણી બાજુ ટોચ પર તેના પર ક્લિક કરવા નું રહેશે,


ત્યાર બાદ તમારે સેટિંગ્સ>સાઈટ સેટિંગ્સ>પ્રોટેકટેડ કન્ટેન્ટ માં જય અને 'બ્લોક્ડ' ઓપ્શન પર ક્લિક કરવા નું રહેશે,

એન્ડ્રોઇડ પર કન્ટેન્ટ ને કઈ રીતે મેનેજ કરવો અને તેને કઈ રીતે સુરક્ષિત

વધુ માં, બધી જ એવી સાઇટ્સ કે જે પ્રોટેકટેડ કન્ટેન્ટ સાથે આવે છે તેવી સાઇટ્સ કોઈ એક્સેસ ના કરી શકે તેના માટે તમે તમારા ડીવાઈસ ની માહિતી ને રીસેટ પણ કરી શકો છો.

અને આવું કરવા માટે તમારે ગુગલ કરૂમ ની અંદર જય અને જમણી બાજુ ટોચ પર આપેલા 3 ટોક પર ક્લિક કરવા નું રહેશે.

ત્યાર બાદ સેટિંગ્સ>સાઈટ સેટિંગ્સ>પ્રોટેકટેડ કન્ટેન્ટ>રેસીએટ ડીવાઈસ ક્રેડેન્શિયલ્સ પર ક્લિક કરો.

English summary
These days we share a lot of information about ourselves on our official social media account including our photos, happenings and much more. While it makes us happy on one side, there is a risk of privacy as well on the other side that needs to be considered.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot