એન્ડ્રોઇડ ગેલેરી માંથી કોઈ પણ આલબમ ને ફાઈલ મેનેજર ની મદદ થી હાઇડ કરો

હાઇડ કરવું હવે વધુ સરળ થઇ ગયું.

|

કોઈ વખત તમારી સામે કોઈ એવી પરિસ્થિતિ આવી શકે છે જેની અંદર તમારે કોઈ એક ચોક્કસ આલબમ ને તમારી ગેલેરી માંથી છુપાવવું પડે, ઘણી બધી એપ્સ તમને આ ફીચર આપી જ રહી છે પરંતુ તમે આ ફીચર નો ઉપીયોગ તમારા ફોન ની અંદર રહેલા ફાઈલ મેનેજર દ્વારા પણ છો.

એન્ડ્રોઇડ ગેલેરી માંથી કોઈ પણ આલબમ ને ફાઈલ મેનેજર ની મદદ થી હાઇડ કરો

આના માટે તમારે એસ્ટ્રો ફાઈલ મેનેજર નામ ની એપ ને તમારા ગુગલ પ્લે સ્ટોર ની અંદર થી ડાઉન્લોઅડ કરવી પડશે. એક વખત જયારે તે એપ ડાઉનલોડ થઇ જાય ત્યાર બાદ, કોઈ ચોક્કસ આલબમ ને હાઇડ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ને ફોલો કરો.

સ્ટેપ-1

સ્ટેપ-1

એપ ને ઇન્સ્ટોલ કરો અને ત્યાર બાદ તેને તમારા ફોટોઝ ને ને એક્સેસ કરવા ની અનુમતિ આપો.

સ્ટેપ-2:

સ્ટેપ-2:

એક વખત એ બધું થઇ જાય ત્યાર બાદ એ તમને તમારા ફોન ની અંદર રહેલા બધા જ ફોટોઝ ના ફોલ્ડર ને બતાવશે, ત્યાર બાદ તે પાથ પર જાવ કે જ્યાં બધા જ ફોટોઝ સ્ટોર થયેલા હોઈ. ત્યાર બાદ તમે જે ફોલ્ડર ને હાઇડ કરવા માંગતા હો તેના નામ પર લોન્ગ ટેપ કરો અને ત્યાર બાદ જમણી બાજુ ટોચ પર આપેલા 3 ટપકા પર ટેપ કરો.

મેલ રીમાઇન્ડર્સ ને ઓનલાઇન કઈ રીતે સેટ કરવામેલ રીમાઇન્ડર્સ ને ઓનલાઇન કઈ રીતે સેટ કરવા

સ્ટેપ-3:

સ્ટેપ-3:

ત્યાર બાદ તેમાં થી રિનેમ ઓપ્શન પર ક્લિક કરો અને જે તે ફોલ્ડર નું નામ .નોમિડીયા કરી નાખો. પીરીઅડ આપવો ભૂલવું નહિ ફોલ્ડર નેમ ની શરૂઆત માં. બસ હવે તમારું જેતે ફોલ્ડર છે તે હાઇડ થઇ ગયું છે અને તેને કન્ફોર્મ કરવા માટે તમારા ડિવાઈઝ ની ગેલેરી માં જાવ.

સ્ટેપ-4:

સ્ટેપ-4:

અને જો તમે જેતે ફોલ્ડર ને અનહાઈડ કરવા માંગતા હો તો જમણી બાજુ ટોચ પર આપેલા મેનુ પર ક્લિક કરો, ત્યાર બાદ 'વ્યુ સેટિંગ્સ' ને પસન્દ કરો, અને તેની અંદર 'શો હિડન ઓપ્શન' ફાઇલ્સ ને ચેક કરો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
You might come across a situation where you have to hide any particular album in your gallery. Lots of Android apps are already offering this feature.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X