તમારા એન્ડ્રોઇડ ફોન ના કર્નલ ને કઈ રીતે રીતે કસ્ટમાઇઝ કરવું.

તમારો ફોન હવે થી પહેલા કરતા વધારે સારી રીતે ચાલશે.

|

બધા જ એવું ઈચ્તા હોઈ પ્પોતાનો ફોન વધુ સારી રીતે અને ઝડપ થી ચાલે અને તેની અળનેર બેટરી પણ વધુ ચાલે, અને આજ કાળ બજાર ની અંદર રહેલા મોટા ભાગ ના બધા જ સ્માર્ટફોન્સ આ બધી જ વસ્તુ આપશે તેવું કહે છે અને આપે પણ છે પરંતુ તેઓ ગ્રાહકો ને સંતોષ નથી આપી શકતા.

તમારા એન્ડ્રોઇડ ફોન ના કર્નલ ને કઈ રીતે રીતે કસ્ટમાઇઝ કરવું.

જો તમે પણ આવી જોઈ પરિસ્થિતિ ની અંદર આવી ગયા હો અને ખબર ના પડી રહી હોઈ કે હવે શું કરવું તો તેના માટે તમારે જરાય પણ ગભરાવા ની જરૂર નથી. આ સમસ્યા નું સમાધાન ખુબ જ સરળતા થી તમારા એન્ડ્રોઇડ ફોન ના કર્નલ ને બદલાવી ને થઇ જશે.

કર્નલ એ તમારા એન્ડ્રોઇડ ડિવાઈઝ નું સૌથી મહત્વ નું કોમ્પોનેન્ટ છે અને એન તે તમારા ફોન ના હાર્ડવેર અને એપ્સ વચ્ચે નું એક પુલ છે. અને તમે આ કર્નલ ને યુઝર્સ ની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ પણ કરી શકો છો અને તેના કારણે તમારા ફોન ની કામ કરવા ની ક્ષમતા માં પણ વધારો થઇ શકે છે.

ઓનલાઇન ઘણા બધા કર્નલ તમને મળી જશે જેની અંદર થી યુઝર્સે પોતાની પસન્દગી ના કર્નલ ને પસન્દ કરવા નું રહેશે. મૂળભૂત રીતે 2 પ્રકાર ના કર્નલ્સ માંથી તમારે પસન્દ કરવા નું હોઈ છે એક કે જે તમારા ફોન ના પર્ફોર્મન્સ ને વધારે અને બીજા કે જે તમારા ફોન ની બેટરી ને વધારે.

રિલાયન્સ જિયો 100 જીબી ફ્રી 4જી ડેટા ઓફર કરી રહ્યું છે.

અને કર્નલ્સ ને કસ્ટમાઇઝ કરવા થી તમે બીજા ફોન ના ફીચર્સ ને પણ તમારા ફોન ની અંદર વાપરી શકો છો. દા.ત. ડબલ ટેપ ફીચર કે જે પહેલા માત્ર LG G2 ની અંદર જ આપવા માં આવ્યું હતું તેને તમે હવે તમારા નેક્સસસ 5 ની અંદર પણ લઇ શકો છો.

તમને જણાવશું કે તમારા ફોન ના કર્નલ ને કઈ રીતે કસ્ટમાઇઝ કરવું સ્ટેપ બાય સ્ટેપ:

સ્ટેપ-1:

સ્ટેપ-1:

આગળ વધતા પહેલા એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે તમારો ફોન રૂટ કરેલો હોવો જોઈએ અને તેની અંદર કસ્ટમ રિકવરી એપ્લિકેશન હોવી જોઈએ, તેની ચકાસણી થઇ જાય ત્યાર બાદ, XDA ડેવલોપર્સ ફોર્મ પર જાવ.

સ્ટેપ-2:

સ્ટેપ-2:

હવે તમારો જે ફોન હોઈ તેના નામ ને ટાઈપ કરો, તે ફોન નું કે જેના કર્નલ ને તમે બદલવા છો.

સ્ટેપ-3:

સ્ટેપ-3:

એક વખત જયારે તમે ડિવાઈઝ ના સ્પેસિફિક કર્નલ ને શોધી લ્યો ત્યાર બાદ, ડેવલોપમેન્ટ ટુલ્સ નું લિસ્ટ અને તેની લિંક તમારી સમક્ષ રજુ થશે, ત્યાર બાદ જેના શીર્ષક ની અંડફર કર્નલ લખેલું હોઈ તેને પસન્દ કરો. એક વખત જેવું તમને તે મળી જાય ત્યાર બાદ તેની લિંક પર ક્લિક કરો.

ગુગલ ક્રોમ ને મેનેજ કરવા માટે ના બેસ્ટ ઍક્સટેંશનગુગલ ક્રોમ ને મેનેજ કરવા માટે ના બેસ્ટ ઍક્સટેંશન

સ્ટેપ-4:

સ્ટેપ-4:

ત્યાર બાદ તે તમને ડાઉનલોડ પેજ પર લઇ જશે, ત્યાર બાદ તમારે ત્યાં પસન્દ કરવા નું રહેશે કે ક્યાં પ્રકાર ની ફાઈલ તમારે ડાઉનલોડ કરવી છે, જેની અંદર। .zip ફાઈલ હશે જેને તમારે, જસત્તમઃ રિકવરી દ્વારા ફ્લેશ કરવા ની રહેશે.

ફ્લેશ કર્યા બાદ, તમને જાતે જ ખબર પડી જશે કે કસ્ટમ કર્નલ દ્વારા તમારા ફોન ના પરફોર્મન્સ માં ઘણો બધો સુધારો થયો છે.

Best Mobiles in India

English summary
All Android user's wish to have a phone with better performance and long lasting battery life.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X