એવું યૂટ્યૂબ હેક કે જેના વિષે તમને પહેલા કેમ નતી ખબર એવું લાગશે

By: Keval Vachharajani

હવે એ વાત કહેવા ની જરૂર નથી કે, યૂટ્યૂબ એ મલ્ટીમીડિયા કંઝંપ્શન માટે એક ગો ટુ સેવા છે, અને તેના પર સંગીત, મુવીઝ, વેબ સિરીઝ નું ભરપૂર કલેકશન છે, તમે નામ આપો અને તે વસ્તુ યૂટ્યૂબ પર તમને મળી જ જશે. જો કે એવું નથી કે આની અંદર બધું સારું જ છે અને કોઈ ખરાબી નથી.

એવું યૂટ્યૂબ હેક કે જેના વિષે તમને પહેલા કેમ નતી ખબર એવું લાગશે

એક એવી સમસ્યા છે કે જેના વિષે એન્ડ્રોઇડ અને ios યુઝર્સ ઘણા સમય થી ફરિયાદ કરી રહ્યા છે, અને તે એ છે કે યૂટ્યૂબ વિડિઓઝ ને બીજી કોઈ એપ નો ઉપીયોગ કરતી વખતે બેકગ્રાઉંઉંડ માં ઉપીયોગ નથી કરી શકતો. પરંતુ ચિંતા કરો માં કેમ કે, હવે 2017 ચાલુ થઇ ગયું છે અને તમને તમારી સમસ્યા ને અનુરૂપ કોઈક ને કોઈક સમાધાન તો જરૂર થી મળી જ જશે. અને તેમાં યૂટ્યૂબ નો પણ સમાવેશ થઇ જાય છે.

આ રહ્યો એક એવો હેક કે જેના દ્વારા તમે યૂટ્યૂબ વિડિઓઝ ને બેકગ્રાઉન્ડ માં પ્લે કરી શકશો અને તેટલું જ નહિ સ્ક્રીન ઓફ હશે ત્યારે પણ તેને સાંબળી શકશો.

તો આવો તેના વિષે વધુ જાણીએ,

નોંધ: એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ પર આ પ્રકાર ના ફીચર નો ઉપીયોગ કરવા માટે તમારે ફાયરફોક્સ બ્રાવઝર ને ઇન્સ્ટોલ કરવું પડશે, આ ટ્રીક રેગ્યુલર યૂટ્યૂબ એપ સાથે નથી કામ કરતી.

એવું યૂટ્યૂબ હેક કે જેના વિષે તમને પહેલા કેમ નતી ખબર એવું લાગશે

એન્ડ્રોઇડ યુઝર્સ માટે હેક

અમને ખબર છે કે એન્ડ્રોઇડ ની અંદર મોટા ભાગ ના યુઝર્સ બીજા કોઈ પણ બ્રાવઝર કરતા ગુગલ ક્રોમ નો ઉપીયોગ કરવો વધારે પસન્દ કરે છે, પરંતુ યૂટ્યૂબ વિડિઓઝ ને બેકગ્રાઉન્ડ માં પ્લે કરવા માટે તમારે કોઈ પણ કિંમત પર મોઝિલા ફાયરફોક્સ ને ડાઉનલોડ કરવું જ પડશે.

2 ફોન પર 1 જ વોટ્સએપ એકાઉન્ટ નો કઈ રીતે ઉપીયોગ કરવો

ત્યાર બાદ જયારે એક વખત તમારા સ્માર્ટફોન પર જયારે મોઝિલા ઇન્સ્ટોલ થઇ જાય ત્યાર બાદ, તમારે એની અંદર યૂટ્યૂબ ને ઓપન કરી અને જે કોઈ પણ ગીત ને સાંભળવા માંગતા હો તેને પ્લે કરી અને ત્યાર બાદ સ્ક્રીન ને ઓફ કરો અને બસ તમારું કામ પૂરું હવે તમે યૂટ્યૂબ વડિઓઝ ને બંધ સ્ક્રીન પર પણ સાંભળી શકશો.

હવે તમને થાય છે ને કે કાશ આ રીત મને પહેલા ખબર હોત?

એવું યૂટ્યૂબ હેક કે જેના વિષે તમને પહેલા કેમ નતી ખબર એવું લાગશે

ios યુઝર્સ માટે નું હેક

જો તમે એક ios યુઝર છો તો તમારા માટે તો આ વધારે સરળ છે, તમે ખુબ જ સરળતા થી યૂટ્યૂબ વિડિઓઝ ને બેકગ્રાઉન્ડ માં પ્લે કરી શકો છો, અને આમાં સૌથી સારી વાત તો એ છે કે તમારે કોઈ વધારા નું બ્રાવઝર પણ નહિ ઇન્સ્ટોલ કરવું પડે. સફારી ની અંદર જ આ કામ થઇ જશે.

અમે પહેલે થી જ એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ બનાવી રાખી છે કે કઈ રીતે યૂટ્યૂબ વિડિઓઝ ને અથવા ઓડીઓ ને બેકગ્રાઉન્ડ માં પ્લે કરવા, તેના પર એક નજર ફેરવવા માટે અહ્યા ક્લિક કરો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
YouTube doesn"t allow its users to play videos or audio files in the background. But hey there, this is 2017, and there"s always a workaround for everything.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot