જાણો જેપીજી ફાઈલને વર્ડ ફાઈલમાં કઈ રીતે કન્વર્ટ કરવી

By: anuj prajapati

જો તમને ખબર નથી તો અમે જણાવી દઈએ કે જેપીજી ફાઈલને વર્ડ ફાઈલમાં કન્વર્ટ કરવું ખુબ જ સરળ અને સમય બચાવે તેવું કામ છે. અહીં અમે તમને જે માહિતી આપવા જઈ રહ્યા છે તેનાથી ઇમેજમાં રહેલા કન્ટેન્ટ ટાઈપ કરવાનો તમારો સમય બચી જશે.

જાણો જેપીજી ફાઈલને વર્ડ ફાઈલમાં કઈ રીતે કન્વર્ટ કરવી

ઓનલાઇન તમને ઘણા કન્વર્ટ કરવા માટે સોફ્ટવેર અને ડાઉનલોડર મળી જશે. આ સોફ્ટવેર ઓસીઆર અથવા તો ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. બાદમાં શ્રેષ્ઠ કારણકે તે વિવિધ સ્ટ્રૉક અથવા લક્ષણો કે જે અક્ષર બનાવે વાપરે છે. લક્ષણો, તે છે કે જે સંગ્રહ કરે છે તેની તુલનામાં બે અક્ષરો માટે જ આઉટપુટ મેળવવાની શક્યતા ટાળી શકાય છે. ફીચર રેકોગ્નેશન ટેક્નોલોજી સોફ્ટવેરમાં ખુબ જ વધારે વાપરવામાં આવે છે. જેનાથી જેપીજી ફાઈલને વર્ડ ફાઈલમાં કન્વર્ટ કરી શકાય.

ઓનલાઇન તમને આવા ઘણા કન્વર્ટર અને ડાઉનલોડર મળી જશે. પરંતુ બેસ્ટ ડાઉનલોડર એ છે જે એક્ટિવ ઈન્ટરનેટ કનેક્શન વિના પણ ખુબ જ આરામથી ચાલી શકે.

વહાર્ટસપ બીટા ઇમેજ લીકમાં એડિટ અને રિકોલ ફીચર જોવા મળ્યા.

અહીં અમે તમને જણાવી રહ્યા છે કે કઈ રીતે તમે જેપીજી ફાઈલને વર્ડ ફાઈલમાં કન્વર્ટ કરી શકો. જે સ્ટેપ તમને જણાવી રહ્યા છે તેના પર ધ્યાન આપો. એક વાત ધ્યાનમાં રાખો કે સારી એક્યૂરીસી માટે ઇનપુટ ફાઈલ હાઈ કવોલિટીની હોવી જરૂરી છે.

1) સોફ્ટવેર લિંક અહીંથી ડાઉનલોડ કરો અથવા તો પ્રોડક્ટ લિંકનો ઉપયોગ કરો. એકવાર સોફ્ટવેર ડાઉનલોડ થઇ જાય પછી તમારે સ્ક્રીનમાં બતાવતા બધા જ ઇન્સ્ટ્રકશન ફોલો કરો.

2) ત્યારપછી સોફ્ટવેર ઓપન કરો અને જેપીજી ફાઈલ અપલોડ કરો. આ ફાઈલ તમે કમ્પ્યુટર ફાઈલથી ઈમ્પોર્ટ કરી શકો છો અથવા તો સ્કેન પણ કરી શકો છો.

3) એકવાર ઇનપુટ ફાઈલ અપલોડ થઇ જાય ત્યારપછી તમારે આઉટપુટ ફાઈલનું ફોર્મેટ પસંદ કરવાનું હોય છે, જે વર્ડ ફોર્મેટ છે. અહીં બીજા પણ આઉટપુટ ફોર્મેટ આપવામાં આવ્યા છે જેવા કે એચટીએમએલ, ટેક્સ્ટ, પીડીએફ.

4) હવે આગળનું સ્ટેપ છે કે તમારે ઇનપુટ ફાઈલની ભાષા પસંદ કરવાની હોય છે.

5) હવે સેવ બટન પર ક્લિક કરો જેનાથી તમને તમારી ફાઈલ વર્ડ ફોર્મેટમાં મળી જશે.

તમે સિક્યોરિટી માટે પાસવૉર્ડ પ્રોટેક્શન અથવા તો વોટરમાર્ક નો આઉટપુટ ફાઈલમાં ઉપયોગ કરી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
How to convert the JPG files into word files. Take a look at the steps. Read more...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot