Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ભારત સરકારના રૂપિયા એક કરોડ ઝુમ ચેલેન્જ વિશે જાણો
અત્યારના સમયની અંદર વીડિયો કોન્ફરન્સિંગ એપ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. કેમકે આજના સમયની અંદર મોટાભાગના લોકો પોતાના ઘરેથી કામ કરી રહ્યા છે અને તેને કારણે વીડિયો કોન્ફરન્સિંગ અને વીડિયો કોલિંગ એપની જરૂર પણ વધી છે. અને તેના કારણે જુએ પણ ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂકી છે પરંતુ તેની અંદર ઘણા બધા સુરક્ષા અને પ્રાઇવેસી ની સમસ્યાઓ ઉભી છે.

ભારત સરકાર દ્વારા થોડા સમય પહેલાં જ પોતાના અમુક ડિપાર્ટમેન્ટ અને કર્મચારીઓ માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા પર રોક લગાવવામાં આવી છે અને ભારતીય સ્ટાર્ટઅપ ને આ એપના અલ્ટરનેટિવ ને શોધવા માટે પણ ઉત્સાહિત કરવામાં આવી રહ્યા છે. મેક ઈન ઇન્ડિયા શહેરની અંદર મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેની અંદર તેઓ એક ઇનોવેશન ચેલેન્જ ની રજૂઆત કરી છે. અને જે કંપની આ ચેલેન્જ ની અંદર જીતશે તેને રૂ એક કરોડનું ઇનામ આપવામાં આવશે તો આ ચેલેન્જ વિશે વધુ જાણો.
આ change in અને બધા જ લોકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે કે જેઓ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાઇકલ ની અંદર એક્સપર્ટ હોય અને જેની પાસે તેની ટીમ હોય.
પ્રથમ પગલા ની અંદર તમારે એક આઈડિયા ની સાથે આવવાનું રહેશે જેની અંદર બધી જ પસંદ કરેલી ટીમને રૂ.પાંચ લાખ આપવામાં આવશે. અને તેની અંદર કુલ ૧૦ ટીમ ને પસંદ કરવામાં આવશે.
ત્યાર પછી જ્યુરી દ્વારા તેની અંદર થી ત્રણ પ્રોટોટાઇપ ને પસંદ કરી અને ફાઈનલ સ્ટેજ ની અંદર મોકલવામાં આવશે અને તે બધી જ ટીમને રૂ લાખનુ પંડીત પણ આપવામાં આવશે.
અને જે સોલ્યુશન ને પસંદ કરવામાં આવશે તેને ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા એક વર્ષ માટે ડિપ્લો એ પણ કરવામાં આવશે અને સાથે સાથે વિજેતા ટીમને રૂપિયા એક કરોડનું ઇનામ પણ આપવામાં આવશે.
સાથે સાથે વિજેતા ટીમને દર વર્ષે રૂ ૧૦ લાખ ટન અને ઓપરેશન કોસ્ટના પણ આપવામાં આવશે.
આ વીડિયો કોલિંગ સોલ્યુશન ની અંદર બધા જ વિડિયો રિઝોલ્યુશન અને ઓડીયો ક્વોલિટી નો સપોર્ટ હોવો જરૂરી છે અને તે બંને હાઈ અને લો નેટવર્ક ની અંદર કામ કરવું જોઈએ.
અને આ એપને બધા જ ડિવાઇસ પર કામ કરતી હોવી જોઇએ.
વિડીયો અથવા ઓડિયો કોલિંગ ફીચર અને ફાઈલ શેરિંગ ફીચર એ આ એપ્લિકેશન નો મુખ્ય ભાગ હોવો જરૂરી છે.
આ ચેન્જ ની અંદર ભારત સરકારના જણાવ્યા અનુસાર માત્ર સ્ટાર્ટઅપ કંપનીઓ ભાગ લઇ શકશે.
રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૩૦મી એપ્રિલ છે અને તેની અંદર તમારા આઈડિયા અને સબમિટ કરવા માટે 7મી મે સુધીનો સમય આપવામાં આવ્યો છે.
અને વિજેતાની જાહેરાત જુલાઈ 29 2020 ના રોજ કરવામાં આવશે.
અને ફાઇનલ એપ્લિકેશનની અંદર ઘણા બધા લોકોને એકસાથે કોન્ફરન્સ ની અંદર ભેગા કરવાની ક્ષમતા હોવી જરૂરી છે.
અને આ એપ ની અંદર એન્ક્રિપ્ટેડ નેટવર્ક કોમ્યુનિકેશન હોવું જરૂરી છે અને તેની અંદર તેઓ બ્રાઉઝર અથવા એપ આધારિત ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
જે કંપની જીતશે તેમણે ઓછામાં ઓછા ચાર વર્ષ સુધી આ એપને સપોર્ટ આપવો જરૂરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications