ઝૂમ દ્વારા ઇન્ડિયામાં પોતાના યૂઝર્સને મેસેજ આપવામાં આવ્યો કે તેઓ એક ચાઇનીઝ કંપની નથી

By Gizbot Bureau
|

વિડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ દ્વારા વેચવામાં આવી રહ્યું છે કે ભારતની અંદર જે અત્યારે એન્ટી ચાઇના સેન્ટિમેન્ટ થઈ રહ્યું છે તેને કારણે તેમની કંપનીને કોઈ નુકસાન ન પહોંચે છે જેથી તેઓ તે વાત સુનિશ્ચિત કરી રહ્યા છે. કેમકે ઘણા બધા લોકો દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે શું છે એક ચાઇનીઝ કંપની છે કેમકે તે કંપનીના સીઈઓ ચાઈનીઝ ઓરિજીન ના છે.

ઝૂમ દ્વારા ઇન્ડિયામાં પોતાના યૂઝર્સને મેસેજ આપવામાં આવ્યો કે તેઓ એક ચા

આ બાબત વિશે અફવાઓને દૂર કરતા કંપનીના પ્રેસિડન્ટ ઓફ એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કે જ્યારથી અમે ભારતની અંદર પોતાની સર્વિસ ને શરૂ કરી છે ત્યારથી લોકો ની અંદર એક કન્ફ્યુઝન ઉભું થઇ રહ્યું છે અને ઘણા બધા ખોટી માન્યતાઓ પણ તેને કારણે સામે આવી રહી છે અને તે એ છે કે લુમે એક ચાઇનીઝ કંપની છે. પરંતુ એ એક યુએસ ની કંપની છે.

કેવું કંપની દ્વારા ઘણી બધી વખત પહેલાથી સાબિત કરવામાં આવ્યું છે. અને બીજી ઘણી બધી કંપનીઓની જેમ તેઓની પણ ચાઈના ની અંદર એક સબ્સિડરી ઓફિસ છે કે જે તેઓના યુએસએ પેરેન્ટ કંપની ની અંદર કામ કરે છે તેવું તેઓએ પોતાના બ્લોગ પોસ્ટની અંદર જણાવ્યું હતું.

ત્યાર પછી તેમણે વધુમાં જોરદાર જણાવ્યું હતું કે ભારતની અંદર પોતાની સર્વિસ ને વધુ વિકસાવવા માટે પ્લાન કરી રહ્યું છે જેની અંદર તેઓ સરકાર ની બધીજ એની શેટ્ટી ની અંદર ભાગ પણ લેશે અને ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ પણ કરશે જેને કારણે તેઓ ઘણા બધા નવા લોકોને પોતાની કંપનીમાં હાયર પણ કરશે.

અમે અમારા સર્વિસની સાથે વધુ ને વધુ સ્ટેકહોલ્ડર્સ જોડાઈ ભારતની અંદર તેના માટે કામ કરતા રહીશું તેને કારણે હવે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ ડિજીટલ ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા વગેરે જેવા એની સિટીની અંદર પણ ભાગ લઇ શું છે તે તેનો ફાયદો બધા જ લોકો સુધી પહોંચે. સાથે સાથે આવનારા પાંચ વર્ષની અંદર અમે ભારતની અંદર ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર અમે ભારત ની પ્રિન્ટ ને વધારવા માંગીએ છીએ જેના માટે અમે ઘણા બધા નવા ટેલેન્ટેડ લોકોને આયર પણ કરશું. ભારત હંમેશાથી અમારા માટે એ ખૂબ જ અગત્યનું માર્કેટ રહ્યું છે અને રહેશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

મને ગર્વ છે કે ઝૂમ ભારતના ઉદ્યોગો, સરકારી એજન્સીઓ, સમુદાયો, શાળાના શિક્ષકો અને અન્ય વપરાશકર્તાઓને આ વૈશ્વિક આરોગ્ય સંકટ દરમિયાન જોડાયેલા રહેવામાં મદદ કરી રહી છે. તેઓ મુંબઇની પ્રતિનિધિ ફી દ્વારા ભારતમાં ઝૂમની હાજરીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમ જ મુંબઈમાં બે ડેટા સેન્ટરો અને એક હૈદરાબાદમાં છે તેવું પોતાના બ્લોગ પોસ્ટ ની અંદર વધુ માં જોડતા જણાવવા માં આવ્યું હતું.

અને આ પહેલી વાર નથી જ્યારે ઝૂમના ટોચના મેનેજમેન્ટ દ્વારા કોઈએ ઝૂમની ઓળખ વિશે સ્પષ્ટતા જારી કરી છે. મે મહિનામાં સીઈઓ યુઆને એક બ્લોગ પણ પોસ્ટ કર્યો જેમાં તેણે લખ્યું કે તેઓ 2007 થી અમેરિકન નાગરિક છે અને 1997 થી યુ.એસ. નાગરિક છે.

તેમણે પોતાના બ્લોગ પોસ્ટ ની અંદર વધુ માં જોડતા જણાવ્યું હતું કે, મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિઓ દ્વારા તેનું પોતાનું વિડિઓ કોન્ફરન્સિંગ સર્વિસ જીઓ મીટ જે ઝૂમ જેવી જ સુવિધાઓ પ્રદાન કરે છે તેના થોડા દિવસ પછી આવી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Zoom confirms it isn't from China

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X