ગ્રાહકને હિન્દુ ફૂડ ડીલેવરી બોય જોઈતો હતો ઝોમાટો ફાઉન્ડેશન કહ્યું

By Gizbot Bureau
|

ઝોમાટો પર ફૂડ નો ઓર્ડર આપ્યા બાદ ગ્રાહક એવું ઇચ્છતા હતા કે તેમનો ડીલીવરી બોય હિન્દુ હોવો જોઈએ. અને જ્યારે ગ્રાહકની આ માંગણી ઝોમાટો દ્વારા ના પાડવામાં આવી હતી ત્યારે ગ્રાહકોએ જણાવ્યું હતું કે તેઓ પોતાનો ઓર્ડર કેન્સલ કરવા માંગે છે અને તેમના પૈસા રિફંડ માંગે છે.

ગ્રાહકને હિન્દુ ફૂડ ડીલેવરી બોય જોઈતો હતો ઝોમાટો ફાઉન્ડેશન કહ્યું

આ ઘટના બાદ ધુમાડો દ્વારા આખા ઘટનાને ટ્વિટર પર શેર કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે તેઓએ રિફંડ આપ્યું ન હતું. તેમણે જણાવ્યું હતું કે તે ગ્રાહક મધ્ય પ્રદેશ જબલપુર નો હતો. અને ત્યારબાદ ધુમાડો દ્વારા તેમના ઓફિસર ટ્વિટર પેજ પર એક કોટ લખવામાં આવ્યું હતું તેની ઉપર લખ્યું હતું કે ખોરાક એ કોઈ ધર્મ નથી પરંતુ તે ખૂબ જ એક ધર્મ છે.

અને રસપ્રદ વાત એ છે કે jumato ના ફાઉન્ડર deepender ગોહિલ દ્વારા પણ આ વાતને કરવામાં આવી હતી. અને તેમણે જણાવ્યું હતું કે જો માટેની અંદર આ પ્રકારના ધર્મ પર ભેદભાવ કરનાર વ્યક્તિ માટે કોઈ જગ્યા નથી અને ખૂબ જ સરળતાથી સારી ભાષાની અંદર તે પ્રકારના ગ્રાહકોને બહારનો રસ્તો પણ બતાવ્યો હતો. અને જણાવ્યું હતું કે તેઓ માટે આ પ્રકારની ધર્મ પર ભેદભાવ કરવામાં માનતું નથી.

ગયા વર્ષે પણ આ જ પ્રકારનું એક હાથ સો ટેક્સી એપ કોલા સાથે બન્યો હતો. યુપીમાં સ્થિત સોશિયલ મીડિયા એડવાઈઝર તે જે વિશ્વ હિન્દુ પરિષદના છે તેમણે ટ્વિટર પર કમ્પ્લેન કરી હતી કે તેઓ એવા ડ્રાઈવર સાથે સફળ નહીં કરે કે જે પુરા સાથે જોડાયેલા છે અને મુસ્લિમ ડ્રાઇવર છે. ત્યારબાદ આ વસ્તુને લઇ અને ઘણા બધા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેમના ટ્વિટર અને ઓનલાઈન એકાઉન્ટ ને સસ્પેન્ડ કરવા પણ ઘણી બધી ડિમાન્ડ કરી હતી.

અને ત્યારે પણ ઓલા દ્વારા ની જેમ જ ધર્મ પર ભેદભાવ કરી અને હિન્દુ ડ્રાઇવર મોકલવાની ના પાડવામાં આવી હતી. ઓલાએ તેના officialફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા કહ્યું, "ઓલા, આપણા દેશની જેમ, એક ધર્મનિરપેક્ષ મંચ છે, અને અમે અમારા ડ્રાઇવર ભાગીદારો અથવા ગ્રાહકોને તેમની જાતિ, ધર્મ, લિંગ અથવા જાતિના આધારે ભેદભાવ રાખતા નથી. અમે અમારા બધા ગ્રાહકો અને ડ્રાઇવરને વિનંતી કરીએ છીએ. ભાગીદારો હંમેશા અમારી સાથે આદર સાથે વર્તે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Zomoto Teaches A Lesson For A Customer Who Needs A Hindu Delivery Boy

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X