Just In
- 581 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 582 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 583 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 583 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTubeમાં સબસ્ક્રાઈબર નથી વધતા? તો ફટાફટ આ સ્ટેપ ફોલો કરો, લાઈન લાગશે
જો તમે પણ સોશિયલ મીડિયા પર પોતાના સબસ્ક્રાઈબર્સ વધારવા ઈચ્છો છો, તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ કામનો છે. આજકાલ લગભગ દર બીજો વ્યક્તિ યુટ્યુબ ચલાવે છે, અને એકથી ચડિયાતું એક કન્ટેન્ટ આ એપ પર અપલોડ થાય છે. આવી સ્થિતિમાં યુટ્યુબર્સ માટે ચેલેન્જ સબસ્ક્રાઈબર્સ વધારવાની હોય છે.

ટાઈમિંગ સૌથી અગત્યનો
સબસ્ક્રાઈબર વધવાથી જ ચેનલ ગ્રો થાય છે. એટલે જ અમે આ આર્ટિકલ તમારા માટે લાવ્યા છીએ. આ આર્ટિકલમાં અમે તમને એ દરેક વસ્તુ જણાવીશું, જેનાથી તમે તમારી ચેનલના સબસ્ક્રાઈબર્સ વધારી શકો છો. સારા કન્ટેન્ટની સાથે સાથે વીડિયો પોસ્ટ કરવા માટે ટાઈમિંગ પણ અગત્યનો છે. જો તમે યોગ્ય ટાઈમે વીડિયો અપલોડ કર છો, તો સૌથી વધુ લોકો સુધી પહોંચવાના ચાન્સિસ વધી જાય છે.
ક્યારે અપલોડ કરશો વીડિયો?
વીડિયોના કન્ટેન્ટની ક્વોલિટી, ટ્રેન્ડ ફોલો કરવાની સાથે સાથે વીડિયોને યોગ્ય સમયે અપલોડ કરવો જરૂરી હોય છે. હવે સવાલ એ છે કે કયો ટાઈમ વીડિયો અપલોડ કરવા માટે યોગ્ય ટાઈમ છે. કેવી રીતે ખબર પડશે કે કયા સમયે યુટ્યુબ પર વ્યુઝ વધારે આવે છે? તો ચિંતા ના કરો, બધું જ સમજાવીશું.
આ સમયે વ્યુઝ વધારે આવશે
યુટ્યુબ પર વીડિયો અપલોડ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારે 6 વાગે, 8 વાગે અને 12 વાગે હોય છે. આ એવો ટાઈમ છે, જ્યારે સૌથી વધુ લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. સાંજની વાત કરીએ તો 3 વાગે અ 6 વાગે તમે વીડિયો અપલોડ કરશો, તો સારી રીચ મળી શકે છે.
રાતનો સમય પણ હોય છે શ્રેષ્ઠ
આ ઉપરાંત રાત્રે 9 વાગ્યાથી લઈને 11 વાગ્યાની વચ્ચે પણ વીડિયો અપલોડ કરી શકાય છે. જો કે વીકએન્ડ પર આ ટાઈમ બદલાઈ જાય છે. આ એવો ટાઈમ છે, જ્યારે લોકો ફ્રી હોય છે, અને ઈન્ટરનેટ પર વીડિયોઝ જોતા હોય છે.
આ પણ ધ્યાનમાં રાખજો
સાથે જ તમારે કંટીન્યુ વીડિયો અપલોડ પર પણ ધ્યાન આપવાનું છે. કન્ટેન્ટ અલગ અને ટ્રેન્ડિંગ હોવાની સાથે સાથે યોગ્ય સમયે લાઈવ થવું જરૂરી છે. સાથે જ વીડિયો કેટલો લાંબો છે, તેના પર ધ્યાન આપવું પણ જરૂરી છે.
જો તમે આ બધા જ સ્ટેપ્સ ફોલો કરશો, તો તમારા વીડિયોઝ વધુને વધુ લોકો સુધી પહોંચશે. લોકોને તમારું કન્ટેટન્ટ પસંદ આવશે, તો તેઓ જરૂરથી તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications