Just In
- 21 hrs ago
હવે તમે આધાર કાર્ડ ની અંદર અગત્ય ની વિગતો ઓનલાઇન બદલી શકશો
- 1 day ago
શાઓમી રિપબ્લિક ડે સેલ પર સ્માર્ટફોન અને અન્ય પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ
- 2 days ago
બીએસએનએલ બ્રોડબેન્ડ ના 2021 ના બેસ્ટ વેલ્યુ ફોટા મની પ્લાન
- 3 days ago
રિલાયન્સ જીઓ દ્વારા ઈ કોમર્સ એપ જીઓ માર્ટ ને 6 મહિના માં વોટ્સએપ ની અંદર આપવા માં આવશે
Don't Miss
Youtube ની અંદર યૂઝર્સ માટે આ ત્રણ મોટા બદલાવ કરવામાં આવ્યા
Google ની માળી માલિકી વાળા વિડિયો શેરિંગ પ્લેટફોર્મ youtube ની અંદર કંપની દ્વારા અમુક ખૂબ જ મોટા બદલાવ વિશે જાહેરાત કરવામાં આવી છે આ નવા બદલાવને આગલા અમુક દિવસોની અંદર લાગુ કરવામાં આવશે. કંપની હવે યૂઝર્સને પોતાના હોમ પેજ પર કયા વિડિયો બતાવવામાં આવી રહ્યા છે તેના વિશે વધુ કંટ્રોલ યુઝર્સના હાથમાં આપશે.
અને તેની અંદર સૌથી પ્રથમ એ છે કે તેઓ વધુ સરળતાથી પોતાના ટોપીક અથવા વિડિયોઝ ને શોધી શકશે. અને તેના માટે યુઝર્સે હવે એક અથવા બે શબ્દને જ કીબોર્ડ પર ટાઈપ કરી અને ટાઈપ કરવાનું રહેશે અને ત્યારબાદ તેઓને રીઝલ્ટ બતાવી દેવામાં આવશે. અને તેઓ તે સમયને કાપી રહ્યા છે કે જે યૂઝર્સે વીડિયો જોવા માંગે છે તેનું આખું નામ અથવા તે આખો ટોપીક ટાઈપ કરવો પડતો હતો. અને તેના વિષે તમને તમે જે વિડીયો જોઈ રહ્યા છો તેની નીચે બતાવવામાં આવશે અથવા પેજના ટોચ પર બતાવવામાં આવશે.
અને અને તમે કયા પ્રકારના વીડિયો જોવો છો તે મુજબ તેને વધુને વધુ પર્સનલ લાઈફ બનાવવામાં આવશે. અને આ સુવિધા માત્ર સાઇન ઇન કરેલા યુઝર્સને ઇંગ્લિશ ની અંદર youtube એંડ્રોઇડ એપ પર હાલ પૂરતું ઉપલબ્ધ કરવામાં આવશે અને આ ફિચરને ટૂંક સમયની અંદર આઈઓએસ ડેસ્કટોપ અને બીજી બધી ભાષાઓની અંદર પણ લાગુ કરવામાં આવશે.
અને જે બીજું ફિચર છે તે એ છે કે તમે જે ચેનલ અથવા વીડિયોઝને જોવા નથી માંગતા તેને સજેશન ની અંદર થી કાઢી શકો છો. અને તેના માટે તમારે માત્ર મેનુ ની અંદર જે ત્રણ ડોટ આપવામાં આવે છે તેના પર ટેપ કરવાનું રહેશે ત્યારબાદ તેની અંદર જે ડોન્ટ ટ્રીટમેન્ટ ચેનલ નો વિકલ્પ આપેલ છે તેના પર ટેપ કરવાનું રહેશે.
અને હા આનો અર્થ એ પણ નથી કે તે ચેનલની દ્વારા જે વિડિયો શેર કરવામાં આવે છે તે તમારા સર્ચ અથવા subscription માંથી ગાયબ થઈ જશે. આ ફીચર અત્યારથી જ ઘણા બધા એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને તેને ટૂંક સમયની અંદર ડેસ્કટોપ વર્ષની અંદર પણ લાગુ કરવામાં આવશે.
અને youtube દ્વારા તે પણ જણાવવામાં આવ્યું હતું કે તેઓ યુઝર્સને વિડીયો વિશેની માહિતી તેની નીચે એક નાનકડા બોક્સની અંદર આપશે. અને આ ત્યારે ખુબજ કામમાં આવી શકે છે જ્યારે યુઝર્સ કોઈ તે પ્રકારના ચેનલ ની અંદર વિડીયો જોઈ રહ્યા છે કે જેને તેઓ સબસ્ક્રાઇબ નથી કર્યું.
અને તે બ્લોક પોસ્ટની અંદર આગળ જણાવવામાં આવ્યું હતું કે અમારો ધ્યેય એ છે કે અમે યૂઝર્સને એ વાત જણાવીએ કે તમારા હોમ પેજ પર આ વીડિયોને શા માટે મૂકવામાં આવ્યો છે. આ ફિચરને હાલ પૂરતું માત્ર માટે લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ ટૂંક સમય પછી તેને એન્ડ્રોઈડ એપ અને નીંદર લાગુ કરવામાં આવશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190