યુટ્યુબ દ્વારા ટિક્ટોક ના પ્રતિસ્પર્ધી શોર્ટ્સ પર કામ કરવા માં આવી રહ્યું છે

By Gizbot Buraeu
|

ટિક્ટોક ને ટક્કર આપવા માટે ગુગલ ની વિડિઓ સ્ત્રિમિમગ સર્વિસ યુટ્યુબ દ્વારા એક નવા પ્લેટફોર્મ પર કામ કરવા માં આવી રહ્યું છે. અને વર્ષ 2019 થી આ શોર્ટ વિડિઓ ક્રિએટિંગ એપ ખુબ જ પ્રખ્યાત થઇ હતી. અને તેના કારણે ડાઉનલોડ ની અંદર પણ ઘણીં બધી મોટી એપ ને પાછળ છોડી દીધી હતી.

યુટ્યુબ દ્વારા ટિક્ટોક ના પ્રતિસ્પર્ધી શોર્ટ્સ પર કામ કરવા માં આવી રહ્

અને વર્ષ 2019 ની અંદર પણ ગુગલ પ્લે સ્ટોર પર આ એપ એ બીજા નંબર ની સૌથી વધુ ડાઉનલોડ કરવા માં આવેલ એપ હતી જેની અંદર પ્રથમ નંબર પર વોટ્સએપ હતી. અને ટિક્ટોક ની માલિકી બાઈટ ડાન્સ ની છે અને તેમના દ્વારા સપોટીફાય અને જીઓ સાવન જેવી એપ ને ટક્કર આપવા માટે થોડા સમય પેહલા રેસો નામ ની મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ ને પણ લોન્ચ કરવા માં આવી હતી.

અને યુટ્યુબ દ્વારા જે નવી એ પર કામ કરવા માં આવી રહ્યું છે તેનું નામ શોર્ટ્સ છે તેવું માનવા માં આવી રહ્યું છે અને તેની અંદર યુટ્યુબ એપ નો પણ સમાવેશ કરી અને આપવા માં આવી શકે છે. શોર્ટ્સ ની અંદર નાના વિડિઓઝ કે જે યુઝર્સ દ્વારા મુકવા માં આવશે તેનો સમાવેશ કરવા માં આવશે. અને તેની અંદર યૂટ્યૂબ ના લાઇસન્સ્ડ મ્યુઝિક નો પણ સમાવેશ કરવા માં આવશે. અને ટિક્ટોક ને આ એપ દ્વારા યુટ્યુબ ખુબ જ સારી ટક્કર આપશે કેમ કે યુટ્યુબ પાસે ટિક્ટોક કરતા ખુબ જ વધુ લાઇસન્સ મ્યુઝિક ઉપલબ્ધ છે.

પરંતુ તે જોવું રસપ્રદ રહશે કે શું યુટ્યુબ દ્વારા ટિક્ટોક ને પોતાની જ ગેમ ની અંદર હરાવી શકાય છે કે નહીં. એક વાત તો જરૂર થી માનવી પડશે કે ગુગલ ની વિડિઓ સ્ટ્રીમીંગ એપ ખુબ જ જૂની છે અને ઘણા સમય થી લોકો ની અંદર ખુબ જ પ્રખ્યાત પણ છે અને આ ગેમ ની અંદર ટિક્ટોક ખુબ જ મોડું આવ્યું છે. યુટ્યુબ દ્વારા ઘણા બધા વિડિઓઝ એ ખુબ જ સારી રીતે ચલાવવા માં આવી રહ્યા છે. પરંતુ સામે ની તરફ ઘણા બધા દેશો ની અંદર ટિક્ટોક દ્વારા શોર્ટ વિડિઓ ની અંદર માસ્ટરી લેવા માં આવી છે તે પણ એક હકીકત છે.

ટિક્ટોક ની ચઢાણ

ટિક્ટોક ને સૌથી પેહલા ચાઈના ની અંદર વર્ષ 2016 ની અંદર લોન્ચ કરવા માં આવી હતી, અને ત્યાર બાદ વર્ષ 2018 ની અંદર તેને આખા વિશ્વ ની અંદર લોન્ચ કરવા માં આવી હતી. અને ત્યાર પછી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ની વચ્ચે આ એપ ખુબ જ સફળ પણ રહી હતી. આ એપ ની અંદર લિપ સિંક વિડિઓઝ બનાવવા માં આવી રહ્યા હતા, કણે ત્યાર પછી આ એપ દ્વારા ઘણા બધા નવા વાઇરસ કન્ટેન્ટ પણ આપવા માં આવ્યા છે. અને 2 વર્ષ પછી પણ આ એપ ની અંદર માત્ર 60 સેકન્ડ સુધી ના જ વિડિઓઝ બનાવવા ની અનુમતિ આપવા માં આવે છે પરંતુ લોકો તેમ છત્તા તેનો ભરપૂર ઉપીયોગ કરી રહ્યં છે.

અને સાથે સાથે છેલ્લા અમુક વર્ષો ની અંદર ટિક્ટોક ની સામે ઘણી બધી કોન્ટ્રોવર્સી પણ ઉભી થઇ હતી. ટિક્ટોક ની ઉપર એવા પણ આરોપ લગાવવા માં આવ્યા છે કે તેઓ એ ખુબ જ હાર્મફુલ વિડગેતો ને ચોરી કરી છે. યુએસ નેવી દ્વારા ટિક્ટોક ને બેન કરવા માં આવી હતી અને ત્યાર પછી યુએસ આર્મી દ્વારા પણ આ એપ ને બેન કરવા માં આવી હતી.

Best Mobiles in India

Read more about:
English summary
YouTube Shorts In Development: To Feature TikTok-Like Videos

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X