Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTube 1 મિલિયન વ્યુઝ પર કેટલા પૈસા આપે? જાણો આવકનું ગણિત
હાલલના સમયમાં લોકો ઓફલાઈન કમાણીની સાથે સાથે ઓનલાઈન અર્નિંગ પર પણ ફોકસ કરે છે. જ્યારે વાત ઓનલાઈન અર્નિંગની થતી હોય, ત્યારે સૌથી પહેલા આપણને યુટ્યુબ જ યાદ આવે છે. કારણ કે હાલના સમયમાં એવા સંખ્યાબંધ યુટ્યુબર્સ છે, જેઓ આ પ્લેટફોર્મ પરથી ખોબે ખોબે રૂપિયા કમાય છે. પરંતુ અહીં સવાલ એ છે કે કેટલા વ્યુઝ પર કેટલા પૈસા મળે? 1 મિલિયન વ્યુઝ પર યુટ્યુબ તમને કેટલા પૈસા આપે છે. આવા સવાલ જો તમને પણ થતા હોય, તો અમે આ આર્ટિકલમાં તેના જવાબ આપીશું.

યુટ્યુબ પર કન્ટનેટ મોનિટાઈઝ કરવાના ક્રાઈટેરિયા
સૌથી પહેલો સવાલ એ છે કે આખરે યુટ્યુબ કયા માપદંડના આધારે ચૂકવણી કરે છે. તો યુટ્યુબ એડ સેન્સ દ્વારા પેમેન્ટ કરે છે. જે યુઝર્સ યુટ્યુબના મોનિટાઈઝેશન ક્રાઈટેરિયાને પૂરો કરી લે છે, તેમણે એડસેન્સ અકાઉન્ટ ક્રિએટ કરવાનું હોય છે. યુટ્યુબના મોનિટાઝેશન માટે ક્રાઈટેરાય નીચે મુજબ છે.
- યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવા માટે 1000 સબસ્ક્રાઈબર હોવા જરૂરી છે.
- ચેનલ પર 4000 કલાકનો વોચટાઈમ થઈ ગયેલો હોવો જોઈએ.
- ચેનલ પર અપલોડ કરવામાં આવેલા શોર્ટ વીડિયો પર છેલ્લા 90 દિવસમાં એક કરોડ વ્યુઝ આવેલા હોવા જરૂરી છે.
કેવી રીતે પેમેન્ટ કરે છે યુટ્યુબ?
યુટ્યુબ દ્વારા ક્રિએટર્સને અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ ચૂકવણી કરવામાં આવે છે. એક મિલિયન વ્યુઝ પર ક્રિએટરને મળનારા પેમેન્ટ દરેક ક્રિએટર પ્રમાણે જુદા જુદા હોઈ શકે છે. જો કે સરેરાશ રીતે જોઈએ તો યુટ્યુબ એક મિલિયન વ્યુઝ પર 100 ડૉલર અથવા તેનાથી વધારે પેમેન્ટ કરે છે.
- આ પેમેન્ટ CPM (કોસ્ટ પર ક્લિક) અને CTR (ક્લિક થ્રુ રેટ)ના આધારે નક્કી થાય છે.
- CTR એટલે કે ક્લિક થ્રુ રેટનો અર્થ થાય છે કે જે એડ કોઈ વીડિયોમાં દર્શાવવામાં આવી છે, તેના પર કેટલા લોકો ક્લિક કરી રહ્યા છે. કોઈ વીડિયોનો ક્લિક થ્રુ રેટ 2 ટકા છે, તોન અર્થ છે કે દર 100માંથી 2 લોકો તે એડ પર ક્લિક કરે છે.
- જે વીડિયોને જેટલો વધુ ક્લિક થ્રુ રેટ મળે, તેના પર પેમેન્ટ પણ એટલું જ વધારે મળે છે.
- નિષ્ણાતોના કહેવા પ્રમાણે યુટ્યુબ તરફતી ટેક્નોલોજી, બિઝનેસ અને ફાઈનાન્સ સંબંધિત ચેનલ્સ પર સૌથી વધારે પેમેન્ટ કરવામાં આવે છે.
જો કે, યુટ્યુબ તરફથી સત્તાવાર રીતે ક્યાંય એ માહિતી જાહેર નથી કરવામાં આવી કે 1 મિલિયન વ્યુઝ પર યુટ્યુબ એક્ઝેટ કેટલા પૈસા આપે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications