Youtube બાળકો માટે સુરક્ષિત રહે તેના માટે ગૂગલ દ્વારા એક નવું પગલું લેવામાં આવી રહ્યું છે

By Gizbot Bureau
|

Google નું વિડીયો પ્લેટફોર્મ youtube દ્વારા બાળકો માટે એક અલગ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી રહી છે. આની પહેલા વર્ષ 2016 ની અંદર કંપની દ્વારા ભારતમાં youtube ના નાના બાળકોને ધ્યાનમાં રાખી અને એક અલગથી એપ લોન્ચ કરવામાં આવી હતી તેનું નામ youtube કીડ્સ હતું. અને આ એપને ફેમિલી ફેમિલી એપ તરીકે આઇઓએસ અને એન્ડ્રોઇડ ફોનને યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. અને હવે કંપની દ્વારા એક અલગ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી રહી છે જેના વિશે કંપની દ્વારા તેમને youtube forum સપોર્ટ પેજ પર લખવામાં આવ્યું હતું. એની અંદર જણાવવામાં આવ્યું હતું કે, આવતા અઠવાડિયાની અંદર અમે youtube કીડ્સ વેબસાઈટને લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને અમે તેને ધીમે ધીમે આગળ પણ વધારતા રહીશું.

Youtube બાળકો માટે સુરક્ષિત રહે તેના માટે ગૂગલ દ્વારા એક નવું પગલું

હવે કંપની દ્વારા youtube કિડ્સ એપ ની અંદર જે અપડેટ આપવામાં આવશે તેના વિશે પણ જાહેરાત કરવામાં આવી હતી. આ youtube kids એપ ની અંદર તેઓ માતા-પિતાને ત્રણ એ જ ગ્રુપની અંદર પસંદગી કરવાની વિકલ્પ આપશે જેની અંદર પ્રી સ્કૂલ અને ઓર્ડર નો સમાવેશ થાય છે તેથી તેઓ પોતાના બાળકો માટે સાચો કન્ટેન્ટ પસંદ કરી શકે. અને તે વીડિયોની અંદર ઘણી બધી ક્રિએટિવિટી પ્રફુલ ને લર્નિંગ અને એક્સપ્લોરેશન વગેરે જેવા ટોપીક પર વીડિયો અપલોડ કરવામાં આવશે. છે યંગ ગ્રુપ છે તેની અંદર પાંચથી સાત વર્ષના બાળકોનો સમાવેશ કરવામાં આવશે જેની અંદર કાર્ટૂન ક્રાફ્ટ ગીત વગેરે જેવા ટોપિકને કવર કરવામાં આવશે અને જે ઓર્ડર એજગૃપ છે તેની અંદર 8 થી 12 વર્ષના બાળકો નો સમાવેશ કરવામાં આવશે જેની અંદર મ્યુઝિક વીડિયો ફેમિલી સાયન્સ વગેરે જેવા બાળકોને લગતા વિડીયોઝ મુકવામાં આવશે.

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ એ youtube ની એજ્યુકેશનલ વેલ્યુ ને ધ્યાનમાં રાખતાં જણાવ્યું હતું કે અમે youtube કીડ્સ એપ ની અંદર ઘણું બધું કામ કરી રહ્યા છીએ. અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એક એવું પ્લેટફોર્મ હશે કે જેની અંદર અમે તમને સમય સમય અપડેટ પણ આપતા રહીશું અને માતા-પિતા તેમના બાળકો શું જોઈ રહ્યા છે તેની ચિંતા કર્યા વિના આ એપ તેમને આપી શકશે.

જુલાઈ મહિનાની અંદર google દ્વારા યુએસ ફેડરલ ટ્રેડ કમિશન ની સાથે મલ્ટી મિલિયન ડોલરનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું કેમ કે તેમની કન્ટેન્ટ શેરિંગ એપ youtube પર બાળકોના ડેટાની પ્રાઈવસી ના નિયમને લઈ અને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો. તેની પહેલાં જૂન મહિનાની અંદર તેવા રિપોર્ટ આવ્યા હતા કે google latest stage ઇન્વેસ્ટિગેશન અને ગવર્મેન્ટ દ્વારા યુટ્યુબના ચિલ્ડ્રન વિડીયોના હેન્ડલિંગ વિષય ફાઇન પીસ કરવો પડી શકે છે ત્યારબાદ તે પ્લેટફોર્મ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે ક્રિકેટર્સને યુએસની સુરક્ષા માટે ઘણા બધા બદલાવો પણ કરી લીધા છે.

Best Mobiles in India

Read more about:
English summary
YouTube Might Get Much Safer For Kids

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X