Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTubeએ લોન્ચ કર્યું નવું ફીચર, ટેસ્ટ કરીને કહેશે વીડિયો માટે કયો થમ્બ બેસ્ટ
YouTube પોતાના યુઝર્સ માટે સમયાંતરે નવા નવા ફીચર્સ રોલઆઉટ કરતું રહે છે. આ જ કડીમાં આગળ વધતા હવે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર એક નવું ટૂલ રોલઆઉટ કરવામાં આવ્યું છે, જેનું નામ Thumbnail Test & Compare ટૂલ છે. આ ટૂલની મદદથી વીડિયો ક્રિએટર્સ પોતાના વીડિયો માટે બેસ્ટ થમ્બનેઈલ સિલેક્ટ કરી શક્શે. આ ટૂલ તમને એ કહેશે કે તમારા વીડિયો માટે કયો થમ્બનેઈલ બેસ્ટ રહેશે, અને વધુમાં વધુ ઓડિયન્સને તમારા વીડિયો પર લાવશે. ચાલો જાણીએ કે આ ફીચર કેવી રીતે કામ કરે છે.
YouTubeએ પોતાના તમામ ક્રિએટર્સ માટે Thumbnail Test & Compare ટૂલ રોલઆઉટ કર્યું છે. હાલ આ ટૂલ ફેઝ મેનરમાં રોલઆઉટ કરવામાં આવ્યું છે, જેને બધા જ યુઝર્સ સુધઈ પહોંચવામાં થોડો સમય લાગી શકે છે. અહીં ખાસ વાત એ છએ કે આ ટૂલનો યુઝ ડેસ્કટોપ યુઝ્સ યુટ્યુબ સ્ટુડિયોમાં કરી શકે છે. આ સુવિધા હજી સુધી યુટ્યુબ એપ પર અવેલેબલ નથી. સાથે જ આ ટૂલનો ઉપયોગ માત્ર લાંબા વીડિયોઝ, લાઈવ સ્ટ્રીમ અને પોડકાસ્ટમાં જ કામ કરશે.

Thumbnail Test & Compare ટૂલ કેવી રીતે કામ કરે છે?
Thumbnail Test & Compare ટૂલની વાત કરીએ તો આ ટૂલ દ્વારા ક્રિએટર પોતાના વીડિયોમાં એક સાથે વધુમાં વધુ 3 થમ્બનેઈલ એટલે યુટ્યુબ વીડિયો કવર ફોટો એડ કરી શકે છે. યુટ્યુબ તમારા વીડિયોમાં ત્રણેય થમ્બનેઈલને ડિસ્પ્લે કરશે. બાદમાં કેટલાક દિવસ કે કેટલાક કલાક સુધી યુટ્યુબ આ થમ્બનેઈલને ટેસ્ટ કરીને કહેશે કે ત્રણમાંથી કયો થમ્નબેઈલ તમારા વીડિયો પર વધારે ઓડિયન્સને લાવી રહ્યો છે.
આ ટેસ્ટિંગમાં કેટલાક કલાકો, કેટલાક દિવસ અથવા તો 2 અઠવાડિયા લાગી શકે છે. જે થમ્બનેઈલ પર વધારે સીટીઆર આવશે, એટલે કે જે થમ્બનેઈલ જોઈને વધારે લોકો વીડિયો પર ક્લિક કરશે, તે થમ્બને જ વધારેમાં વધારે યુઝર્સને દર્શાવવામાં આવશે.
આગળ જણાવ્યું તેમ યુટ્યુબ આ ટેસ્ટિંગ 2 સપ્તાહ સુધી કરી શકે છે. ટેસ્ટિંગ બાદ યોગ્ય થમ્બ જાતે જ વીડિયોમાં અપડેટ થઈ જશે. જો તમે યુટ્યુબે સિલેક્ટ કરેલા થમ્બનેઈલને રાખવા નથી માગતા, તો તમે તમારી રીતે મેન્યુઅલી પણ થમ્બ પસંદ કરીને વીડિયો પર સેટ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે આ ફીચર બાળકો માટેના વીડિયો, મેચ્યોર ઓડિયન્સ અને પ્રાઈવેટ વીડિયોઝ માટે અવેલેબલ નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications