તમે આવતા વર્ષ થી ઇન્સ્ટાગ્રામ પર ખરીદી કરી શકશો

|

ફેસબુક ના માલિકી વાળું ઇન્સ્ટાગ્રામ ઇન્ડિયા ની અંદર 2019 માં પોતાનું શોપિંગ ફીચર ને લાવી શકે છે. અને આ નવા ફીચર દ્વારા યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર એપ ની અંદર થી જ ખરીદી કરી શકશે.

તમે આવતા વર્ષ થી ઇન્સ્ટાગ્રામ પર ખરીદી કરી શકશો

પહેલા એવું રાખવા માં આવ્યું હતું કે જયારે યુઝર્સ બાય પ્રોડક્ટ પર ક્લિક કરતા ત્યારે તેમને સેલર ના વેબ પેજ પર લઇ જવા માં અવત હતા પરંતુ હવે નવા ફીચર પછી યુઝર્સ એપ ની અંદર થી જ ખરીદી કરી શકશે.

ઇન્સ્ટાગ્રામે પોતાના શોપિંગ ફીચર ના શરૂઆત ના ટ્રાયલ ને યુએસ ની અંદર 2016 માં ટેટીંગ કર્યું હતું અને હવે તે 46 દેશો માં ઉપલબ્ધ છે. "અમે ધીમે ધીમે આખા વિશ્વ ની અંદર ઘણા બધા દેશો ની અંદર પાર્ટનર્સ ને ઉમેરી રહ્યા છીએ જેની અંદર ઇન્ડિયા નો પણ સમાવેશ થઇ જાય છે." તેવું ઇન્સ્ટાગ્રામ ના સ્પોક્સ પર્સને જણવ્યું હતું, ET ટચ ના જણાવ્યા અનુસાર.

ઇન્સ્ટાગ્રામ ના જણાવ્યા અનુસાર 90 મિલિયન એકાઉન્ટ તેમની શોપિંગ ની પોસ્ટ પર દર મહિને ટેપ કરે છે. અને પ્રોડક્ટ ના સ્ટીકર, અથવા એડપર ટેપ કર્યા બાદ તેમને પ્રોડક્ટ ના ડિસ્ક્રિપશન પેજ પર લઇ જવા માં આવે છે. અને ત્યાર બાદ તેમને મર્ચન્ટસ ની વેબસાઈટ પર લઇ જવા માં આવે છે અને ત્યાર બાદ તેઓ તે પ્રોડક્ટ ને સેવ કરી અને ઈંસ્ગ્રામ પર બીજી પ્રોડક્ટસ પણ જોઈ શકે છે.

ઇન્સ્ટાગ્રામ તેના મેમ્બર્સ ને ઇમેજ અથવા વિડિઓ દીઠ પાંચ પ્રોડક્ટ્સ અને કેરોયુઝલ દીઠ 20 ઉત્પાદનો સુધી ટેગ કરવાની મંજૂરી આપે છે. વાર્તાઓમાં, વિક્રેતાઓ "ઉત્પાદન સ્ટીકર" નો ઉપયોગ કરીને તેમની વિડિઓઝ અને છબીઓમાં ઉત્પાદનો ઉમેરી શકે છે. ટૅગ કરેલા ઉત્પાદનો સાથેના પોસ્ટ્સ વેચનારના Instagram પ્રેક્ષકો અને અન્વેષણ પર શેર કરવામાં આવે છે, જ્યાં 200 મિલિયન એકાઉન્ટ્સ દરરોજ મુલાકાત લે છે.

અને 2019 ની અંદર ઇનસાગરં એપ ની અંદર જ પેમેન્ટ ના ઓપ્શન ને લાવી શકે છે. જેના દ્વારા યુઝર્સ એપ ને છોડ્યા વિના એપ ની અંદર થી ખરીદી કરી શકશે.

અને ઇન્સ્ટાગ્રામ પર શોપિંગ નો ઓપ્શન આવવા થી ઇકોમર્સ ના પર્ફોર્મ્સ માં વધારો થઇ શકશે અને તે વધુ સારો બની શકશે. કેમ કે તેના દ્વારા ખરીદી ની પ્રકિર્યા વધુ સરળ બનાવી શકાશે. અને માત્ર એક જ ક્લિક દ્વારા ખરીદારો સેલર ના પેજ પર જય અને પ્રોડક્ટ ને પોતાના બાસ્કેટ ની અંદર ઉમેરી શકશે. અને તેના દ્વારા સર્ચ ના સમય માં ઘટાડો થશે અને ધીમે ધીમે ખરીદી કરવા માટે ના ક્લિક પણ ઓછા થઇ જશે. અને તેના કારણે ઓવરઓલ કનવરઝ્ન રેટ અને રેવન્યુ માં વધારો થઇ શકશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
You will be able to shop on Instagram from next year

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X