Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ટ્રાન્જેક્શન ની અંદર ખોટો આધાર નંબર નાખવા પર રૂપિયા 10,000 નું ફાઈન ભરવું પડી શકે છે
આ વખતના બજેટ ની અંદર ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું હતું કે આધારકાર્ડ અને પાનકાર્ડ અને interchangeable બનાવી દેવામાં આવશે તેથી જ્યારે મોટા ટ્રાન્ઝેક્શન કરતી વખતે જો તમે ભૂલથી તમારો આધાર નંબર ખોટો નાખી દ્યો છો તો તમારે રૂપિયા 10,000 નું ફાઈન ભરવું પડી શકે છે.

આ પેનલ પ્રોવિઝન ને પ્રથમ સપ્ટેમ્બરથી લાગુ કરી દેવામાં આવી શકે છે અને આ સમયની અંદર તેઓ છે લાગતા ફેરફાર કરવા પડશે અમેન્ડમેન્ટ તે કરી નાખશે. આ બજેટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે આઇટી એક્ટ ની અંદર જે સેકશન 272 બી છે તેની અંદર ફેરફાર કરવામાં આવે.
અને આ વર્ષના બજેટ વખતે ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા જણાવવામાં પણ આવ્યું હતું કે હવે આઇટી રિટર્ન ફાઇલ કરવા માટે લોકો પોતાના આધાર કાર્ડ ની સાથે ફાઇલ કરી શકશે. અને પાન કાર્ડની જગ્યા પર આધાર કાર્ડ પણ આપી શકાશે.
હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કોઈપણ વ્યક્તિને પાનકાર્ડ તેમના આધાર કાર્ડ ના ડેટા પરથી આપી શકે છે પરંતુ તેના માટે તેઓ સૌથી પહેલા તેમના ડેમોગ્રાફિક ડેટા ને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી લેવા પડશે. અને આ એક ની અંતર્ગત જે લોકો એ પહેલાંથી જ પોતાના પાનકાર્ડ અને તેમના આધાર કાર્ડની સાથે કનેક્ટ કરાવી લીધું છે તેઓ બંને માંથી કોઈ પણ કાર્ડનો ઉપયોગ કરી શકશે. આ પ્રકારે બજેટ સ્પીચ ની અંદર જણાવવામાં આવ્યું હતું.
રેવન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે, બેંક અને બીજા ઇન્સ્ટિટ્યૂશન્સ દ્વારા બે કેન્દ્ર great કરવામાં આવશે તે બધી જ જગ્યાઓ માટે કે જ્યાં પાનકાર્ડ ની જરૂરિયાત હોય છે અને તે જગ્યા પર લોકો પોતાના આધાર કાર્ડ દ્વારા તે કામ કરી શકે તે પ્રકારે અપડેટ કરવામાં આવશે.
આજે તમારી પાસે 22 મિલિયન પેન કાર્ડ છે જે બેઝ સાથે જોડાયેલા છે. તમારી પાસે 120 મિલિયનથી વધુ લોકો છે જે તેમને ટેકો આપે છે. પછી કોઈ પ્રથમ પેનની મદદથી પેન જેવું લાગે છે, પેન બનાવશે અને પછી તેનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. સમર્થનનો ફાયદો એ છે કે તેને પેન બનાવવાની જરૂર નથી. તેથી આ એક મહાન સગવડ છે. તેવું તેમણે વધુમાં જોડતાં જણાવ્યું હતું.
સપોર્ટનો ઉપયોગ રૂ. પેનની જગ્યાએ, 50,000 બેંક એકાઉન્ટ્સ, શ્રી પાંડેએ કહ્યું, "તમે ટેકોનો પણ ઉપયોગ કરી શકો છો".
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications