યુપીન પર શાઓમી વાયરલેસ કીબોર્ડ અને માઉસ કોમ્બો રૂપિયા 1000 માં ઉપલબ્ધ તેના વિશે જાણો

By Gizbot Bureau
|

ભારતની અંદર શ્યાઓમીએ સામાન્ય રીતે તેના સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી માટે પ્રખ્યાત છે પરંતુ તેઓ પોતાના હોમ માર્કેટની અંદર બીજી પણ ઘણી બધી પ્રોડક્ટ વેચે છે અને છેલ્લા અમુક વર્ષો ની અંદર કંપની દ્વારા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ની અંદર પણ ખૂબ જ વધારો કરવામાં આવ્યો હતો. અને તેઓ જ એક કોમ્બો કંપની દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો જેની અંદર વાયરલેસ કીબોર્ડ અને માઉસ આપવામાં આવે છે. અને આ પ્રોડક્ટને કંપનીની ચાઈના ની અંદર તરફ પ્લેટફોર્મ યુપીન પર તેના પોર્ટફોલિયોની અંદર વધારો કરવામાં આવ્યો હતો.

યુપીન પર શાઓમી વાયરલેસ કીબોર્ડ અને માઉસ કોમ્બો રૂપિયા 1000 માં ઉપલબ્ધ

વાયરલેસ કીબોર્ડ અને માઉસ કોમ્બો કિંમત અને ફીચર્સ

કોઈપણ શાઓમી પ્રોડક્ટ ની સૌથી સારી વાત તેની કિંમત હોય છે અને આ પ્રોડક્ટની પણ કિંમત ખૂબ જ સારી રાખવામાં આવી છે આ કુટુંબોને તમે 99 આરએમબી ની અંદર ખરીદી શકો છો કે જે લગભગ રૂપિયા 1005 થાય છે. અને આજના સમયમાં માર્કેટની અંદર વાયરલેસ કીબોર્ડ અને માઉસ ની આ કદાચ સૌથી સસ્તી ડિલ્સ સાબિત થઈ શકે છે.

હા કીબોર્ડની અંદર 104 કી આપવામાં આવે છે જેની અંદર અલગથી ન્યુ મેરી કીપેડ પણ આપવામાં આવે છે જેનું વજન 500 ગ્રામ છે અને તેની અંદર અલગથી ડેડીકેટેડ રૂ ફન્કશન કી પણ આપવામાં આવી છે જેની અંદર ઘણા બધા અગત્યના શોર્ટકટ ફંકશન આપવામાં આવ્યા છે જેમ કે બોલિવૂડ કંટ્રોલ મીડિયા વગેરે.

હા પ્રોડક્ટના પેજ ની અંદર જણાવવામાં આવ્યું છે કે આ કી-બોર્ડ માઈક્રો આર એફ એસ કી કેપની સાથે આપવામાં આવે છે. આ બંને પ્રોડક્ટ 2.4 ગીગા ખર્ચ વાયરલેસ થી કનેક્ટ કરવામાં આવે છે અને તે વાયરલેસ માઉસ નું વજન ૬૦ ગ્રામ છે અને મૂવમેન્ટમાં સારી પકડ આવે તેના માટે તેના પર ટેક્સચર પણ આપવામાં આવ્યું છે. તેની વચ્ચે ની તરફ સ્ક્રોલ વીલ આપવામાં આવ્યું છે.

અને બંને તરફ ક્લિક બટન આપવામાં આવ્યા છે. આ વાયરલેસ કીબોર્ડ અને માઉસ ની ડિઝાઇન એપલ અને માઈક્રોસોફ્ટ દ્વારા આપવામાં આવતાં વાયરલેસ માઉસ અને કીબોર્ડ થી ખૂબ જ મળતી આવે છે તે સામાન્ય સાઈઝના હાથને ફિટ બેસે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ માણસની સાથે કોઈપણ રોલ-ઓવર ની સમસ્યા નહીં સર્જાય.

આ માઉસ 1000 dpi સેન્સરની સાથે આવે છે કે જે સામાન્ય ન્યુઝ માટે ખૂબ જ સારું છે. અને તેની અંદર એક હિડન યુએસબી પણ આપવામાં આવે છે જેને કારણે તમે પ્લગ અને પ્લે ના અનુભવ પણ કરી શકો. હા કીબોર્ડની અંદર બેટરી લાઇફ પણ હિન્દી કેટ કરવામાં આવે છે અને તેની અંદર scroll lock પણ નોટિફિકેશન માટે આપવામાં આવ્યું છે અને કેપ્શન એ નંબર પેડ પણ આપવામાં આવ્યું છે. કીબોર્ડ અને છો ડિગ્રીના એંગલ પર આપવામાં આવ્યું છે. જો તમે તમારા જૂના વાયર વાળા કીબોર્ડ અને માઉસ ને બદલવા માંગતા હો તો તમારા માટે આ એક ખૂબ જ સારી તક સાબિત થઈ શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Wireless Mouse Keyboard Combo Now Available For Rs. 1,000

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X