Just In
- 1 day ago
હવે તમે આધાર કાર્ડ ની અંદર અગત્ય ની વિગતો ઓનલાઇન બદલી શકશો
- 2 days ago
શાઓમી રિપબ્લિક ડે સેલ પર સ્માર્ટફોન અને અન્ય પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ
- 3 days ago
બીએસએનએલ બ્રોડબેન્ડ ના 2021 ના બેસ્ટ વેલ્યુ ફોટા મની પ્લાન
- 4 days ago
રિલાયન્સ જીઓ દ્વારા ઈ કોમર્સ એપ જીઓ માર્ટ ને 6 મહિના માં વોટ્સએપ ની અંદર આપવા માં આવશે
Don't Miss
ઝિયામી નું આ ડિવાઈઝ રૂ.20,000 થી ઓછી કિંમત માં સૌથી પાવરફુલ ફોન છે
ચાઈનીઝ સ્માર્ટફોન મેકર્સે થોડા સમય પહેલા એવી જાહેરાત કરી હતી કે તેઓ એ પોકો ફોન એફ 1 ના લોન્ચ પછી ના 3 મહિના ની અંદર ગ્લોબલી 700,000યુનિટ્સ વહેંચ્યા છે. અને આવસ્તુ ની કૃષિ માં કંપની એ પોકો એફ 1 ની કિંમત માં હંમેશા માટે રૂ. 1000 નો ઘટડો કરી નાખ્યો છે. અને આ પ્રાઈઝ કટ તે સ્માર્ટફોન ના બધા જ વેરિયન્ટ પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને કંપની એ આ પ્રાઈઝક્ત વિષે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવ્યું હતું. "પોકો ફેન્સ સેલિબ્રેશન શરૂ થઇ ગયું છે રૂ. 1000 ના પ્રાઈઝ કટ સાથે હવે આપણે બધા જ 700k યુનિટ સાથે એક ખુબ જ મોટો પરિવાર બની ગયા છીએ, આ સંર્ટફોન ને પ્રાઈઝક્ત સાથે મેળવવા માટે એમઆઈ.કોમ, ફ્લિપકાર્ટ, અથવા એમઆઈ ના સ્ટોર ની મુલાકાત લો અને આ માસ્ટર ઓફ સ્પીડ ની માજા માણો"
પકો એફ1 એ કંપની નો ઇન્ડિયા ની અંદર સૌથી પાવરફુલ સ્માર્ટફોન છે, કેમ કે તે એક જ એવો સ્માર્ટફોન છે કે જે ક્વાલકોમ ના ટોપ એન્ડ પ્રોસેસર પર ચાલી રહ્યું છે. અને આ એકજ એવો સ્માર્ટફોન છે કે જે વનપ્લસ ને ટક્કર આપી શકે છે. જેની કિંમત રૂ. 37,999 છે.
અને હવે કિંમત માં ઘટાડો કર્યા બાદ પોકો એફ1 6જીબી રેમ અને 64જીબી વેરિયન્ટ ની કિંમત રૂ. 19,999 થઇ ગઈ છે. અને બીજા બે વેરિયન્ટ કે જે 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ અને 8જીબી રેમ અને 256જીબી ના સ્ટોરેજ સાથે આવે છે તેની કિંમત, રૂ. 22,999 અને રૂ. 27,999 કરવા માં આવી છે. અને આ કિંમત ની સાથે ઝિયામી નો પોકો એફ1 એ રૂ. 20,000 કરતા ઓછી કિંમત વાળો સૌથી પાવરફુલ સ્માર્ટફોન બની ગયો છે.
પોકો એફ1 સ્પેસિફિકેશન
જેમને જણાવી દઈએ કે પોકો એફ1 સ્નેપડ્રેગન 845 પ્રોસેસર સાથે એડ્રેનો 630 જીપીયુ પર ચાલે છે. અને તે સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. જેના પર કંપની નું ખુદ નું એમઆઈ ui આપવા માં આવેલ છે. અને કંપનીએ આ સંર્ટફોન માટે એન્ડ્રોઇડ 9.0 પાઈ અપડેટ પણ રોલઓઉટ કરવા નું શરૂ કરી દીધું છે. અને આ સ્માર્ટફોન 6.18-ઇંચ પૂર્ણ એચડી + 1080x2340 પિક્સેલ રીઝોલ્યુશન ડિસ્પ્લે સાથે આપવા માં આવે છે. અને નોચ સ્ક્રીન ડિસ્પ્લે નો 19:9 નો આસ્પેક્ટ રેશિયો આપવા માં આવેલ છે.
અને જો કેમેરા ની વાત કરીયે તો પોકો એફ1 ની અંદર 20એમપી નો સેલ્ફી કેમેરા આપવા માં આવેલ છે, જે બ્યુટીફીકેશન ફીચર સાથે આપવા માં આવે છે. અને પાછળ ની તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવા માં આવેલ છે, જેમાં 12એમપી નો સોની IMX363 સેન્સર અને 5એમપી નો સેકન્ડરી કેમેરા આપવા માં આવેલ છે. જે ડ્યુઅલ ઓટોફોક્સ અને રિયલ ટાઈમ AI ફોટોગ્રાફી સપોર્ટ કરે છે.
આ સ્માર્ટફોન ડિરાક એચડી સાઉન્ડ, અને 4000એમએએચ ની બેટરી સાથે આપવા માં આવે છે. અને જો કેનેક્ટિવિટી ની વાત કરીયે તો આ સ્માર્ટફોન 4 જી, વૉલ્ટ, 3 જી, વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ, વાઇ-ફાઇ ડાયરેક્ટ, મિરાકાસ્ટ, આઇઆર બ્લાસ્ટ અને યુએસબી ટાઇપ સી પોર્ટ સાથે આપવા માં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190