Just In
શાઓમી પાંચ પોપ અપ કેમેરાની સાથે ફોલ્ડેબલ ફોન લોન્ચ કરશે
ચાઈનીઝ સ્માર્ટફોન મેન્યુફેક્ચર શાહ દ્વારા એક ફોલ્ડેબલ સ્માર્ટફોન કે જેની અંદર પાંચ પોપ કેમેરા સેટ આપવામાં આવ્યા હોય તેની પેટન્ટ કરાવવામાં આવી છે.

અને તે પેટના જણાવ્યા અનુસાર આ ફોલ્ડેબલ સ્માર્ટફોન ઓઉટવર્ડ ફોલ્ડિંગ સ્ક્રીનની સાથે આપવામાં આવશે અને યુઝર તેને કઈ રીતે પકડી રહ્યું છે તેના પર તેની અંદર આપવામાં આવેલ પાંચ પોપ કેમેરા બહાર આવશે કે જેનો ઉપયોગ બને ફ્રન્ટ અને બેક કેમેરા તરીકે કરી શકાય છે.
અને આ સ્માર્ટફોનનું જે પ્રમાણે સ્કેચીસ બહાર આવી રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે તેની અંદર ખૂબ જ પાતળી બેઝર્સ આપવામાં આવશે અને તેની અંદર કોઈપણ પ્રકારનું નોચ પણ આપવામાં નહીં આવે. આ પેટન્ટને ૨૦મી ઓગસ્ટના રોજ સબમિટ કરવામાં આવી હતી અને તેને ગયા અઠવાડિયે એપ્રુવ કરવામાં આવી હતી.
અને આ સ્માર્ટફોનના સ્કેચીસ પરથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે જ્યારે આ ફોનને અનફોલ્ડેડ રાખવામાં આવ્યું હોય ત્યારે તેની ડાબી તરફથી પોપ કેમેરા આવે છે.
ગયા અઠવાડિયે ચાઈના ની અંદર કંપની દ્વારા તેમના લેટેસ્ટ સ્માર્ટફોન એમ આઈ સી 9 પ્રો ને પાંચ રિઅર કેમેરાની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો જેની અંદર મુખ્ય પ્રાઇમરી સેન્સર 108 મેગાપિક્સલનો હતું.
ફોનમાં 6.47-ઇંચના વળાંકવાળા ફુલ-એચડી (1080x2340 પિક્સેલ્સ) ઓલેડ ડિસ્પ્લે છે.
ડિવાઇસ ક્વાલકોમના સ્નેપડ્રેગન 730 જી પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જેમાં 8 જીબી રેમ અને 256 જીબી આંતરિક સ્ટોરેજ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470