Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઝિયામી રેડમી એક્સ પોપઅપ સેલ્ફી કેમેરા સાથે 14મી મેં ના રોજ લોન્ચ થશે
ચાઈનીઝ સ્માર્ટફોન કંપની પોતાના રેડમી સિરીઝ ના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન ને લોન્ચ કરવા માટે એકદમ તૈયાર છે. અને કંપની 14મી મેં ના રોજ ચાઈના ની અંદર પોતાના આ નવા ફ્લેગશિપ સ્માર્ટફોન રેડમી એક્સ ને લોન્ચ કરી શકે છે. અને જો આ સ્માર્ટફોબન ની વાત કરવા માં આવે તો રેડમીના જનરલ મેનેજર લુ વેઇબિંગ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન નું લેટેસ્ટ અને સૌથી પાવરફુલ ચિપસેટ સ્નેપડ્રેગન 855 આપવા માં આવેલ છે.

અને એવું માનવા માં આવી રહ્યું છે કે રેડમી એક્સ એ સ્નેપડ્રેગન 855 ચિપસેટ સાથે નો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે. અને એવું પણ માનવા માં આવી રહ્યું છે કે કંપની આ જ સ્માર્ટફોન ને ઇન્ડિયા ની અંદર પોકો સિરીઝ ની અંદર લોન્ચ કરી શકે છે. અને વેઇબિંગ દ્વારા તે પણ જણાવવા માં આવ્યું હતું કે આ સ્માર્ટફોન નું નામ એક્સ નહીં રાખવા માં આવે તેને બદલવા માં આવશે.
ઝીઓમી રેડમી એક્સ એ એક પોપ-અપ સેલ્ફિ કૅમેરો રમતા હોવાનું કહેવાય છે. આ ઉપકરણ 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. હેન્ડસેટને એન્ડ્રોઇડ 9.0 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવવાનું કહેવામાં આવે છે, જે કંપનીના પોતાના વૈવિધ્યપણું સ્તર એમઆઇયુઆઈ 10 સાથે ટોચ પર છે.
આ સ્માર્ટફોનમાં 48 એમપી મુખ્ય સેન્સર, 8 એમપી સેકન્ડરી સેન્સર અને 13 એમપી ત્રીજા સેન્સર સાથે ટ્રીપલ રીઅર કેમેરા સેટઅપની પણ સુવિધા છે. સ્માર્ટફોનને 6.39-ઇંચના પૂર્ણ એચડી + ડિસ્પ્લેને કોર્નિંગ ગોરિલા ગ્લાસની એક સ્તરથી સુરક્ષિત રાખવાનું પણ કહેવામાં આવે છે.
અને રેડમી એક્સ સ્માર્ટફોન ને એજ દિવસે લોન્ચ કરવા માં આવી રહ્યો છે કે જે દિવસે વનપ્લસ 7 પ્રો ને લોન્ચ કરવા માં આવી રહ્યો છે અને વનપ્લસ 7 પ્રો માટે લોકો ઘણા સમય થી રાહ જોઈ રહ્યા છે અને તેને પણ 14મી મેં ના રોજ જ લોન્ચ કરવા માં આવી રહ્યો છે, તેથી આ બંને ફ્લેગશિપ સ્માર્ટફોન ને એકજ દિવસે લોન્ચ કરવા માં આવશે.
ગયા મહિને ઝિયામી દ્વારા ઇન્ડિયા ની અંદર બે નવા સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવ્યા હતા અને તેની અંદર રેડમી વાય3 અને રેડમી 7 નો સમાવેશ કરવા માં આવે છે. રેડમી વાય 3 ના બેઝ વેરિયન્ટ કે જેની અંદર 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ આપવા માં આવે છે તેની શૂરાત ની કિંમત રૂ. 9999 રાખવા માં આવેલ છે. અને જે બીજું મોડેલ છે કે જેની અંદર 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવેલ છે તેની કિંમત રૂ. 11,999 રાખવા માં આવેલ છે.
અને બીજી તરફ રેડમી 7 ની કિંમત રૂ. 7999 અને રૂ. 8999 રાખવા માં આવેલ છે જે 2જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ અને 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ ની કિંમત છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications