Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રેડમી નોટ 7 s ને 48 એમપી કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યો
ચાઇનીઝ સ્માર્ટફોન મેકર્સ ઝિયમી દ્વારા ઇન્ડિયા ની અંદર એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવેલ છે જેની અંદર 48 એમપી નું કેમેરા આપવામાં આવેલ છે. સૌથી પહેલા કંપની દ્વારારેડમી નોટ 7 pro ની અંદર 48 એમપીનો કેમેરા આપવામાં આવ્યો હતો જેને ફેબ્રુઆરી ની અંદર ઇન્ડિયા માં લોન્ચ કરવામાં આવેલ હતો અને હવે કંપનીએ રેડમી નોટ સેવન એસ ને લોન્ચ કર્યો છે.

કિંમત અને ઉપલબ્ધતા
Redmi note 7એસ ની અંદર ત્રણ કલર ઓપ્શન આપવામાં આવે છે જેની અંદર બ્લેક બ્લુ અને રેડ નો સમાવેશ કરવામાં આવેલ છે. અને આ સ્માર્ટફોનના 3gb રેમ વેરિએન્ટની કિંમત રૂપિયા 10,999 રાખવામાં આવેલ છે. અને 4gb રેમ વેટ ની કિંમત 12999 રાખવામાં આવે છે. અને આ સ્માર્ટફોનને ૨૩ મી મે થી ફ્લિપકાર્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
ઝિયામી રેડમી નોટ 7 s સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોનની મુખ્ય યુએસપી તેની અંદર આપવામાં આવેલ 48 એમપીનો રિઅર કેમેરા છે. અને આ સ્માર્ટફોન ની અંદર ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવેલ છે જેની અંદર 48 એમ પી ને મુખ્ય સેન્સર અને 5 એમપી નું સેકન્ડરી સેન્સર આપવામાં આવેલ છે. અને નાઈટ ફોટોગ્રાફી માટે તેની અંદર નાઈટ મોડ પણ આપવામાં આવેલ છે જે તમારા હાથને સ્થિર રાખવામાં મદદ કરે છે. અને આ સ્માર્ટફોન ની અંદર એ આઈ સીન એક્શન અને એ આઈ પોર્ટ્રેટ 2.0 પણ આપવામાં આવેલ છે. અને આગળની તરફ 13 એમપી નો સેલ્ફી કેમેરા આપવામાં આવશે. અને તેની અંદર પણ એ આઈ સીન ડિટેકશન, સ્ટુડિયો લાઇટિંગ સેલ્ફી, અને એઆઈ બ્યુટીફિકેશન જેવા ફીચર્સ પણ આપવામાં આવે છે. અને જે ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે તે એ ફેશન લોકની પણ સુવિધા આપે છે.
આ સ્માર્ટફોન ની અંદર 6.3 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે અને 1080× 2340 પિક્ચર રિઝોલ્યુશન ડિસ્પ્લે ની સાથે ડોટ નોચ આપવામાં આવે છે. અને આ ડિસ્પ્લેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ ફાઇવ દ્વારા સુરક્ષા આપવામાં આવે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9.0 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ચાલે છે અને તેની ઉપર કંપનીનું ખુદનું એમ.આઇ યુઆઇ આપવામાં આવે છે.
આ સ્માર્ટફોન નીંદર ક્વાલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવે છે અને તેની સાથે 3 જીબી અને 4 જીબીની રેમ આપવામાં આવે છે. આ સ્માર્ટફોન ની અંદર 2 સ્ટોરેજ વેરિએન્ટ આપવામાં આવે છે જેની અંદર 32 જીબી અને 64 જીબી નો સમાવેશ કરવામાં આવેલ છે. અને આ સ્ટોરેજ અને યુઝર્સ માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી પણ શકે છે. આ સ્માર્ટફોનની પાછળની તરફ સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવેલ છે. અને આ સ્માર્ટફોન પી ટુ આઈ કોટિંગ સાથે આવે છે જે તેને સ્પ્લેશ રેઝિસ્ટન્ટ બનાવે છે જેથી યુઝર્સને પાણી ઉડવાની ચિંતા કરવાની જરૂર નથી રહેતી.
અને માત્ર તેટલું જ નહીં આ સ્માર્ટફોન ની અંદર 4000 એમએએચની બેટરી type-c કવોકોમ ક્વિક ચાર્જર 4.0 સપોર્ટ સાથે આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications