Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઝિયામી રેડમી નોટ 7 ના ટ્વિટર ચેલેન્જ વિષે જાણો
ઝિયામી ઇન્ડિયા ની અંદર રેડમી નોટ 7 ને 28મી ફેબ્રુઆરી ના રોજ લોન્ચ કરવા જય રહ્યું છે. અને આ સ્માર્ટફોન કંપની નો પ્રથમ 48મેગાપિક્સલ વાળો સ્માર્ટફોન છે. અને કંપની એ આ લોન્ચ ઇવેન્ટ માટે પહેલા થી જ રજીસ્ટ્રેશન ને શરૂ કરી દીધા છે. અને આ ઇવેન્ટ ની એક ટિકિટ ની કિંમત રૂ. 480 રાખવા માં આવેલ છે. અને હવે કંપની પોતાના યુઝર્સ ને ટ્વિટર પર એક ચેલેન્જ આપી રહી છે.

રેડમી ઇન્ડિયા એ ટ્વિટર પર એક ફોટા ને શેર કર્યો છે જેની અંદર એક ખુબ જ મોટો 7 લખવા માં આવેલ છે અને તેની અંદર અલગ અલગ ઘણા બધા પ્રકાર ના ફોટોઝ છે. અને તેઓ યુઝર્સ ને તેની અંદર પૂછી રહ્યા છે કે તેઓ ને આ ફોટા ની અંદર કેટલી આગ અલગ ઈમેજીસ દેખાઈ રહી છે. અને જો તમે તે ટવિટ નો સાચો જવાબ આપશો તો તમને ગુડીઝ પણ મળી શકે છે. # રેડમીનોટ 7 ", ટવિટ વાંચે છે. કેટલાક વપરાશકર્તાઓએ છબીમાં 48 માનવીઓને જોયા હોવાનો જવાબ આપ્યો છે, જેનો ફોન 48MP કેમેરાને લાગુ પાડશે.
રેડમી નોટ 7 ના સ્પેસિફિકેશન
રેડમી નોટ 7 પહેલા જ ચાઈના ની અંદર ઉપલબ્ધ કરી દેવા માં આવ્યો છે અને તે 3 રેમ વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ છે. જે 3જીબી, 4જીબી અને 6જીબી રેમ ના વેરિયન્ટ આપવા માં આવ્યા છે. અને તેની સાથે આ સ્માર્ટફોન ની અંદર 2.2 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવા માં આવેલ છે. અને તે એન્ડ્રોઇડ ઓરિઓ ઓપરેટિંગ સિસ્ટમ પર એમઆઈયુઆઈ 9 પર ચાલે છે.
અને આ સ્માર્ટફોન ની અંદર 32જીબી અને 64જીબી ના સ્ટોરેજ ઓપ્શન ને માઈક્રોએસડી કાર્ડ ની સાથે આપવા માં આવે છે જેને 256જીબી સુધી વધારી શકાય છે. અને આ સ્માર્ટફોન ની અંદર 4,000એમએએચ ની બેટરી આપવા માં આવેલ છે અને સાથે સાથે ક્વિક ચાર્જ 4 નો સપોર્ટ પણ આપવા માં આવેલ છે. અને કંપની નો દાવો છે કે આ બેટરી 251 કલ્લાક નો સ્ટેન્ડબાય ટાઈમ આપે છે. અને 23કલ્લાક નો ટોકટાઈમ આપે છે. અને 13 કલ્લાક નો વિડિઓ પ્લેબેક ટાઈમ અને 7 કલ્લાક નો ગેમિંગ ટાઈમ આ સ્માર્ટફોન આપે છે.
રેડમી નોટ 7 એ 6.3-ઇંચની પૂર્ણ એચડી + એલટીपीएसની 1080x2340 પિક્સેલ રીઝોલ્યુશનનું પ્રદર્શન કરે છે જેમાં 19.5: 9 પાસા રેશિયો છે. ડિસ્પ્લે ટોચ પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 ની એક સ્તરથી સુરક્ષિત થાય છે.
અને જો કેમેરા ની વાત કરીયે તો આ સ્માર્ટફોન ની અંદર પાછળ ની તરફ 48 મેગાપિક્સલ નો રિઅર કેમેરા આપવા માં આવેલ છે. અને સેલ્ફી માટે આ સ્માર્ટફોન ની આગળ ની તરફ 13એમપી નો ફ્રન્ટ કેમેરા એઆઈ સપોર્ટ ની સાથે આપવા માં આવેલ છે જે ફેસ અનલોક, સ્માર્ટ બ્યુટી, સિંગ્લશોટ બ્લર મોડ અને બીજા ઘણા ભાડા ફીચર્સ ઓફર કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
