Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઝિયામી રેડમી નોટ 6 પ્રો 4 કેમેરા અને 4000એમએએચ ની બેટરી સાથે રૂ. 13,999 માં લોન્ચ થયો
ઝિયામી એ પોતાનો નવો સ્માર્ટફોન રેડમો નોટ 6 ને ઇન્ડિયા ની અંદર લોન્ચ કર્યો છે. કે જે રેડમી નોટ 5 પ્રો નું નવું વરઝ્ન છે. આ સ્માર્ટફોન ને થોડા સમય પહેલા થાઈલેન્ડ માં લોન્ચ કરવા માં આવ્યું હતું. અને આ સ્માર્ટફોન ની યુએસપી તેના ક્વાડ કેમેરા સેટઅપ છે. આ રેડમી સ્માર્ટફોન ની અંદર ડ્યુઅલ ફ્રન્ટ અને રિઅર કેમેરા આપવા માં આવ્યા છે.

કિંમત અને ઉપલબ્ધતા
ઝિયામી એ રેડમી નોટ 6 પ્રો ના 4જીબી રેમ અને 64જીબી ઇન્ટ્ર્લ સ્ટોરેજ વાળા વેરિયન્ટ ની કિંમત રૂ. 13,999 રાખી છે. અને 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ ની કિંમત રૂ. 15,999 રાખવા માં આવી છે. આ સ્માર્ટફોન કાળો, લાલ, વાદળી અને રોઝ ગોલ્ડ કલર ઓપ્શન માં આપવા માં આવશે. જેવું કે બધા ને ખબર છે આ ફોન માત્ર ફ્લિપકાર્ટ પર થી જ સેલ દ્વારા ખરીદી શકાશે જે 23મી નવેમ્બર ના રોજ શરૂ થશે. અને રિલાયન્સ જીઓ રેડમી નોટ 6 પ્રો ની સાથે રૂ. 2400 નું કેશબેક આપી રહ્યા છે. અને ગ્રાહકો ને બંને વેરિયન્ટ પર રૂ. 1000 નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.
ઝિયામી રેડમી નોટ 6 પ્રો સ્પેસિફિકેશન
ઝિયામી રેડમી નોટ 6 પ્રો બંને તરફ આગળ અને પાછળ ડ્યુઅલ રિઅર કેમેરા આપે છે. અને આ સ્માર્ટફોન ની મુખ્ય હાઈલાઈટ કેમેરા છે કંપની ના કહેવા મુજબ આ સ્માર્ટફોન માં રેડમી નોટ 5 પ્રો કરતા વધુ સારા કેમેરા આપવા માં આવ્યા છે. આ સ્માર્ટફોન ની અંદર 12એમપી નો પ્રાઈમરી કેમેરા એફ/1.9 ણ એપ્રેચર સાથે અને 5એમપી નો સેકન્ડરી કેમેરા ઓટો ફોક્સ અને AI પ્રોટ્રેટ 2.0 સાથે પાછળ ની તરફ આપવા માં આવેલ છે. અને સામે ની તરફ સેલ્ફી માટે 20એમપી નો પ્રાઈમરી સેન્સર અને 2એમપી નું સેંકડરી સેન્સર આપવા માં આવેલ છે.
આ સ્માર્ટફોન ની અંદર 6.26-ઇંચ પૂર્ણ એચડી + 1080x2280 પિક્સેલ રીઝોલ્યુશન અને 19: 9 પાસા ગુણોત્તર સાથે ડિસ્પ્લે આપવા માં આવેલ છે. આ ડિસ્પ્લે માં આઈફોક્સ એક્સ જેવું નોચ આપવા માં આવેલ છે અને ડિસ્પ્લે ને કોર્નિંગ ગોરીલા ગ્લાસ સાથે સુરક્ષિત રાખવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, અને તેના ઉપર miui 10 આપવા માં આવેલ છે.
અને રેડમી નોટ 6 પ્રો ની અંદર તેના જુના મોડેલ માં જે પ્રોસેસર આપવા માં આવ્યું હતું તે જ પ્રોસેસર નો ઉપીયોગ કરવા માં આવ્યો છે. રેડમી નોટ 6 પ્રો માં પણ ઓક્ટા-કોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર 4 જીબી રેમ સાથે જોડાયેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર 64જીબી ની ઇન્ટર્નલ સ્ટોરેજ આપવા માં આવેલ છે. જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. અને આ સમાર્ટફોન ની અંદર 4000એમએએચ ની બેટરી આપવા માં આવી છે જે કંપની ના દવા મુજબ એક વખત ચાર્જ કર્યા બાદ 2 દિવસ નું બેટરી બેકઅપ આપે છે. કેનેક્ટિવિટી ની વાત કરીયે તો આ સ્માર્ટફોન માં 4 જી, વૉલ્ટ, 3 જી, વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને માઇક્રો યુએસબી પોર્ટ આપવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
