રેડમી 9આઈ 15 મી સપ્ટેમ્બર ના રોજ ભારત માં લોન્ચ કરવા માં આવશે

By Gizbot Bureau
|

શાઓમી દ્વારા પુષ્ટિ કરતા જણાવવા માં આવ્યું હતું કે ભારત ની અંદર રેડમી 9 આઈ ને 15 મી સપ્ટેમ્બર ના રોજ લોન્ચ કરવા માં આવશે. કંપની દ્વારા આ લોન્ચ વિષે પોતાના ટ્વીટર હેન્ડલ પર થી જાહેરાત કરવા માં આવી હતી.

રેડમી 9આઈ 15 મી સપ્ટેમ્બર ના રોજ ભારત માં લોન્ચ કરવા માં આવશે

અને તે ટ્વીટ ની અંદર તે પણ જણાવવા માં આવ્યું હતું કે આ સ્માર્ટફોન ને ફ્લિપકાર્ટ અને કંપની ની ઓફિશિયલ વેબસાઈટ બંને પર ખરીદી માટે ઉપલબ્ધ પણ કરવા માં આવશે.

કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, એન્ટરટેનમેન્ટ અને એક્સસાઈટમેન્ટ બંને તમારું થશે રેડમી 9 આઈ ને ભારત ની અંદર 15 મી સપ્ટેમ્બર ના રોજ ફ્લિપકાર્ટ અને મી ની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ કરવા માં આવશે.

અને આ ટ્વીટ ની સાથે કંપની દવારા આ સ્માર્ટફોન માટે જે એક માઈક્રો સાઈટ બનાવવા માં આવી છે તેની લિંક પણ આપવા માં આવી હતી જેના પર થી જાણવા મળે છે કે આ સ્માર્ટફોન ની અંદર ઓછા માં ઓછી 4જીબી રેમ આપવા માં આવી શકે છે અને તેની અંદર મિયુઆઈ 12 પણ આઉટ ઓફ ધ બોક્સ આપવા માં આવશે.

ઘણા બધા ઓનલાઇન રિપોર્ટ ની અંદર જણાવવા માં આવી રહ્યું છે કે, કંપની દ્વારા રેડમી 9એ ને ભારત ની અંદર રીબ્રાન્ડ કરી અને રેડમી 9 આઈ તરીકે વહેંચવા માં આવશે. રેડમી 9એ ને આ વર્ષ ના શરૂઆત ની અંદર યુરોપ માં લોન્ચ કરવા માં આવ્યો હતો.

માત્ર બે અઠવાડિયા પહેલા કંપની દ્વારા ભારત ની અંદર રેડમી 9 ને લોન્ચ કરવા માં આવ્યો હતો જેની અંદર 5000 એમએએચ ની બેટરી આપવા માં આવે છે અને તે લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પર આઉટ ઓફ ધ બોક્સ ચાલે છે તે તેની મુખ્ય હાઈલાઈટ હતી.

અને તે સ્માર્ટફોન ની શરૂઆત ની કિંમત રૂ. 8999 રાખવા માં આવેલ છે, અને તેને બે સ્ટોરેજ વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ પણ કરવા માં આવેલ છે. જેની અંદર બેઝ વેરિયન્ટ ની અંદર 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવે છે, અને બીજા વેરિયન્ટ ની અંદર 4જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. જેની કિંમત રૂ. 9999 રાખવા માં આવેલ છે.

અને તેની અંદર મીડ્યતેક હેલીઓ જી35 પ્રોસેસર આપવા માં આવે છે. અને તેની અંદર 6.35ઇંચ ની એચડી પ્લસ ડિસ્પ્લે આપવા માં આવે છે. અને તેની અંદર ત્રણ કલર ના વિકલ્પ પણ આપવા માં આવે છે. જેની અંદર બ્લેક, બ્લુ અને ઓરેન્જ નો સમાવેશ કરવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Redmi 9i Launching On September 15 In India: Should You Buy?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X