Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફ્લિપકાર્ટ ના બ્લેક ફ્રાયડે સેલ ની અંદર ઝિયામી રેડમી 6 પ્રો પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવા માં આવશે
નવેમ્બર 22 ના રોજ ઝિયામી પોતાનો નવો સ્માર્ટફોન રેડમી નોટ 6 પ્રો ઇન્ડિયા ની અંદર લોન્ચ કરશે. અને તે ફોન લોન્ચ ના પછી ના દિવસ થી જ વેચાણ માટે ફ્લિપકાર્ટ પર તેમના બ્લેકફ્રાયડે સેલ ની અંદર ઉપલબ્ધ થઇ જશે. અને ફ્લિપકાર્ટે તેના પેજ પર જણાવ્યું છે કે તે 12પીએમ થી વેચાણ માટે ઉપલબ્ધ થઇ જશે. અને આની અંદર એચડીએફસી બેંક તેમના એક્સક્લુઝિવ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પાર્ટનર છે. આનો અર્થ એવો થાય છે કે એચએડીએફસી ના કાર્ડ હોલ્ડર્સ આ ફોન ની ખરીદી પર કોઈ વધુ લાભ અપેક્ષિત કરી શકે છે.

રેડમી નોટ 6 પ્રો ના સ્પેસિફિકેશન
આ સ્માર્ટફોન પહેલા થી જ થાઈલેન્ડ ની અંદર ઉપલબ્ધ છે. ઝિયામી રેડમી નોટ 6 પ્રો ની અંદર 6.26-ઇંચની FHD + સ્ક્રીન 2280x1080 પિક્સેલ્સ રીઝોલ્યુશન સાથે ની સ્ક્રીન આપવા માં આવે છે. અને તેની એલસીડી પેનલ ને કોર્નિંગ ગોરીલા ગ્લાસ 2.5 સાથે કર્વ્ડ પ્રોટેક્શન આપવા માં આવેલ છે, જેના કારણે તે વધુ સુરક્ષિત બને છે. અને આ હેન્ડસેટ ઇન્ડિયા ની અંદર 2 વેરિયન્ટ માં લોન્ચ કરવા માં આવશે. 4 જીબી + 64 જીબી અને 6 જીબી + 64 જીબી. અને સ્ટોરેજ ને માઈક્રો એસડી કાર્ડ ની મદદ થી 256જીબી સુધી વધારી શકાય છે.
અને આ સંર્ટફોન ને ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 636 એસઓસી પ્રોસેસર દ્વારા પાવર આપવા માં આવે છે, જેમાં 1.8GHz ની ક્લોક સ્પીડ ને એડ્રેનો 509 જીપીયુ સાથે આવે છે. અને રેડમી નોટ 6 પ્રો ની અંદર કંપની ની miui 10 આપવા માં આવી છે.
અને આ ડીવાઈસ ની અંદર 4000એમએએચ ની બેટરી આપવા માં આવી છે કે જે 15 કલ્લાક નો વિડિઓ પ્લેબેક ઓફર કરે છે, અને 390કલ્લાક નો સ્ટેન્ડબાય ટાઈમ. અને તેની સાથે તેમાં ક્વિક ચાર્જિંગ 3.0 નો સપોર્ટ પણ આપવા માં આવ્યો છે.
અને જો કેમેરા ની વાત કરીયે તો તેની અંદર 12એમપી એઆઈ સેન્સર 1.9 ના એપ્રેચર સાથે આપવા માં આવેલ છે. અને તેમાં હજુ એક 5એમપી સેકન્ડરી ડેપ્થ સેન્સર AI કેમેરા f/2.0 સાથે આપવા માં આવે છે. અને સેલ્ફી માટે રેડમી નોટ 6 પ્રો ની અંદર ડ્યુઅલ રિઅર કેમેરા આપવા માં આવેલ છે. જેની અંદર 20 એમપી + 2 એમપી સેન્સર નો સમાવેશ થાય છે જે AI પોર્ટ્રેટ અને AI સેન્સ ડિટેક્શન મોડ સાથે આપવા માં આવે છે. અને ડિટેક્શન મોડ ની અંદર 12 સીન સુધી ના ડિટેક્શન આપવા માં આવે છે.
સુરક્ષા માટે તેની પાછળ ની તરફ એક ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવેલ છે, કનેક્ટિવિટી ના ઓપ્શન ની અંદર બ્લુટુથ 5.0, ડ્યુઅલ સિમ ડ્યુઅલ વૉલેટ અને વાઇ-ફાઇ નો સમાવેશ કરવા માં આવે છે. રેડમી નોટ 6 પ્રો 4 કલર ઓપ્શન માં આપવા માં આવશે. જે કાળો, ગુલાબ સોનું, વાદળી અને લાલ છે.
રેડમી નોટ 6 પ્રો ની ઇન્ડિયા ની અંદર અપેક્ષિત કિંમત
આ મોડેલ નું જૂનું મોડેલ રેડમી નો 5 પ્રો ની શરૂઆત ની કિંમત રૂ. 13,999 રાખવા માં આવી હતી. અને રેડમી નોટ 6 પ્રો ની કિંમત પર તેની આજુ બાજુ જ રૂ. 14,999 કે તેથી વધુ રાખવા માં આવી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications