Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
શ્યોમી રેડમી 4A ભારતમાં 5999 રૂપિયામાં લોન્ચ થયો
ચાઈનીઝ સ્માર્ટફોન કંપની શ્યોમી ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ખુબ જ વધારે ફેમસ થઇ રહી છે. શ્યોમી ઘ્વારા બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.
ચાઈનીઝ સ્માર્ટફોન કંપની શ્યોમી ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ખુબ જ વધારે ફેમસ થઇ રહી છે. શ્યોમી ઘ્વારા હાલમાં જ કસ્ટમર માટે ખાસ બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.

શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલા શ્યોમી રેડમી 4A સ્માર્ટફોનની કિંમત 5999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન ખાસ એમેઝોન અને મી ડોટ કોમ પર 23 માર્ચે 12 વાગ્યાથી વેચાણ શરૂ થઇ જશે. આ સ્માર્ટફોન ડાર્ક ગ્રે, અને ગોલ્ડ કલર વેરિયંટમાં મળશે. આ સ્માર્ટફોનમાં મી 4 સિરીઝના બેઝિક વેરિયંટ આપવામાં આવ્યા છે.

આ ડિવાઈઝ ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ થઇ ચુકી છે. હવે જો આ સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો રેડમી 4A સ્માર્ટફોન 5 ઇંચ એચડી 720*1280 પિક્સલ ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે. આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોનમાં 1.4GHz કવાડકોર સ્નેપડ્રેગન 425 ચિપસેટ એડ્રેનો 308 જીપીયુ સાથે 2 જીબી રેમ પણ આપવામાં આવી છે.
આ સ્માર્ટફોનમાં 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને તમને માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
શ્યોમી મી 6 સ્માર્ટફોન સ્નેપડ્રેગન 821 ચિપસેટ સાથે લોન્ચ થશે
આ સ્માર્ટફોનમાં 3120mAh બેટરી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનની બેટરી બીજા સ્માર્ટફોનની સરખામણીમાં 20 ટકા વધુ ચાલે છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોન બેટરી 7 દિવસ સ્ટેન્ડ બાય મોડ સુધી ચાલી શકે છે.
હવે જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 4G VoLTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.1, જીપીએસ જેવી સુવિધા આપવામાં આવી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications