મી ટીવી 4x 120 એડિશનને ભારતની અંદર લોન્ચ કરવામાં આવ્યો તેની કિંમત ઉપલબ્ધતા વગેરે વિશે જાણો

By Gizbot Bureau
|

ચાઈનીઝ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપની શાઓમી દ્વારા તેમના નવા સ્માર્ટ ટીવી ને ભારતની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ એમ ટીવી ફોરેક્સ સિરીઝ ની અંદર લોન્ચ કરવા માં આવ્યું છે. આ ટીવીને શાઓમી એમાઈ ટીવી 4x લાઇનઅપ ની અંદર જોડવામાં આવ્યું છે કે જે ફોર કે એચડી આર ડિસ્પ્લે અને વિવિધ પિક્ચર એન્જિનની સાથે આવે છે.

મી ટીવી 4x 120 એડિશનને ભારતની અંદર લોન્ચ કરવામાં આવ્યો તેની કિંમત

કિંમત અને ઉપલબ્ધતા

55 ઇંચ ના ટીવીને 1999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યું છે જેને ખરીદી માટે બીજી ડિસેમ્બરથી એમેઝોન અને એમ આઇ ડોટ કોમ પર ઉપલબ્ધ કરી દેવામાં આવશે અને તે ઉપરાંત આ સ્માર્ટ ટીવી ને એમાઈ સ્ટોર ની અંદર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. અને લોંચ ઓફર ના ભાગરૂપે આ સ્માર્ટ ટીવી ની અંદર એરટેલ ડીટીએચ કનેક્શન ચાર મહિનાનું સબ્સ્ક્રિપશન 1800 પર આપવામાં આવી રહ્યું છે કે જે ની મૂળ કિંમત રૂપિયા 3450 છે.

સ્પેસિફિકેશન અને ફીચર્સ

આય સ્માર્ટ ટીવી 5 volt 2.0 ui આધારિત એન્ડ્રોઈડ 9 ઉપાય ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે જેની અંદર 55 ઇંચ ની ફોર કે એચડી આર 10 bit ડિસ્પ્લે 3840x 2160 પિક્સલ રિઝોલ્યુશન ની સાથે આવે છે અને તેની અંદર 178 ડિગ્રી વ્યૂઇંગ એન્ગલ અને 60hz રિફ્રેશ રેટની સાથે આપવામાં આવે છે.

શાહો મીના આ ટીવી ની અંદર ક્વાડ-કોર એમ લોજીક કોર્ટેક્સ a53 સીપીયુ આપવામાં આવે છે કે જેની સાથે માલિક 450 mp3gp આપવામાં આવે છે અને તેના સ્ટોરેજની વાત કરવામાં આવે તો તેની અંદર 2જીબી ડી.આર.એમ અને આઠ જીબી સ્ટોરેજ આપવામાં આવે છે.

જો આ સ્માર્ટ ટીવી ના ઓડિયો સિસ્ટમ ની વાત કરવામાં આવે તો તેની અંદર 10 વોલ્ટના બિલ્ટઇન સ્પીકર્સ આપવા માં આવ્યા છે કે જે ડોલબી ઓડિયો ની સાથે આવે છે અને જો કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો તેની અંદર ત્રણ એચડીએમઆઈ પોર્ટની 2 યુએસબી 2.0 અને ઈથરનેટ પોર્ટ વાઇફાઇ અને એવી આઉટ પૂટ આપવામાં આવે છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, ઝિઓમીએ ભારતમાં હેન્ડસેટ લોન્ચ કર્યો હતો જેમાં 108 એમપી રીઅર કેમેરો છે, જે આપણે આજ સુધી કોઈપણ સ્માર્ટફોન પર જોયો છે તે સૌથી વધુ છે. જોકે ઝિઓમી સ્માર્ટફોનને હાલ માટે ગુપ્ત રાખી રહી છે, તે સીઆઈ 9 પ્રો સિવાય બીજું કોઈ નહીં હોઈ શકે, જેણે ચીનમાં લોન્ચ કર્યું હતું અને આ મહિનાની શરૂઆતમાં 'મી નોટ 10' તરીકે યુરોપમાં હશે. હેન્ડસેટ પાછળના ભાગમાં ફાઇવ-લેન્સ કેમેરા સેટઅપ સાથે આવે છે. પ્રાથમિક સેન્સર એફ / એફ / 1.69 હોલ અને ફોર-એક્સિસ ઓઆઈએસ optપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથેનું 108 એમપી સેમસંગ આઇએસઓસીએલ બ્રાઇટ એચએમએક્સ સેન્સર છે.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Mi TV 4X 2020 Edition With 4K Panel Launched For Rs. 34,999 In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X