Mi super sale રૂપિયા 8 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ ઓપો એફ વન redmi note 7 pro vs redmi y3 mi a2 વગેરે જેવા સ્માર્ટફોન પર મેળવો

By Gizbot Bureau
|

ચાઇનીઝ સ્માર્ટફોન મેકર સિયા મી દ્વારા તેમની ઓફિશિયલ વેબસાઇટ પર એમ આઈ સુપર સેલ શરૂ કરવામાં આવ્યો છે. હાસિલ સાત દિવસ ચાલશે કે જે ૧૨મી ઓગસ્ટથી ૧૮મી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. અને આ સેલ દરમ્યાન કંપની દ્વારા તેમના આ સ્માર્ટફોન પર રૂપિયા 8 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. અને માત્ર એટલું જ નહીં પરંતુ ત્રણ સ્માર્ટફોન mi a2 redmi y3 અને poco f1 પર રૂપિયા 2000 સુધીનું વધારાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

Redmi note 7 pro 13999 ની શરૂઆતની કિંમત પર ઉપલબ્ધ

Redmi note 7 pro 13999 ની શરૂઆતની કિંમત પર ઉપલબ્ધ

Redmi note 7 pro નું બેઝિક વેરિએન્ટ કે જેની અંદર 4 જીબી રેમ અને 64gb ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે તે રૂપિયા 13999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ છે આસ મારો ફોન ની મૂળ કિંમત રૂપિયા 15999 છે. આ સ્માર્ટફોનની અંદર ત્રણ કલર ઓપ્શન આપવામાં આવે છે જેની અંદર બ્લુ બ્લેક અને રેડ નો સમાવેશ થાય છે આ સ્માર્ટફોન નીંદર ક્વાલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર 4,000 એમએએચ ની બેટરી સાથે આપવામાં આવે છે. અને સાથે સાથે 48 મેગાપિક્સલ plus 5 મેગાપિક્સલ ન્યુ ડ્યુઅલ કેમેરા સિસ્ટમ આપવામાં આવે છે અને સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા આપવામાં આવે છે.

Redmi note 7 s રૂપિયા 9999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

Redmi note 7 s રૂપિયા 9999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

રૂપિયા 2000 ના ડિસ્કાઉન્ટ બાદ redmi note 7 s રૂપિયા 9999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે આ સ્માર્ટફોન ની અંદર 6.3 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે 2340x 1080પી રિઝોલ્યુશન ની સાથે આપવામાં આવે છે. અને 4000 એમએએચ ની બેટરી ની સાથે snapdragon 660 પ્રોસેસર આપવામાં આવે છે અને 48 મેગાપિક્સલ 5 મેગાપિક્સલનો dual કેમેરા સિસ્ટમ આપવામાં આવે છે.

Redmi y3 રૂપિયા 8999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

Redmi y3 રૂપિયા 8999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

3gb રેમ અને 32gb ઇન્ટરનલ સ્ટોરેજ નું વેરિએન્ટ રૂપિયા 8999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ છે આસમાનમાં ફોનની અંદર ગ્રાહકોને બ્લેક બ્લુ અને રેડ કલર ઓપ્શન આપવામાં આવે છે redmi y3 ની અંદર snapdragon 632 પ્રોસેસરની સાથે 4000 એમએએચ ની બેટરી અને 26 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવે છે.

Redmi 7 રૂપિયા 7499 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

Redmi 7 રૂપિયા 7499 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

રૂપિયા 2500 ના ડિસ્કાઉન્ટ પછી રેડમી7 રૂપિયા 7499 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે આ સ્માર્ટફોન ની અંદર ગ્રાહકોને બ્લેક બ્લુ અને રેડ કલર ઓપ્શન આપવામાં આવે છે સાથે સાથે પાછળની તરફ મેગાપિક્સલ 2 મેગાપિક્સલનો એઆઇ ડ્યુઅલ કેમેરા સિસ્ટમ અને સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવે છે અને આ સ્માર્ટફોનની 1.26 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે.

પોકો એફ વન 1999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

ઓપો એફ વન રૂપિયા 17999 ની શરૂઆતની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન પર એમ આઇ એક્સચેન્જ પ્રોગ્રામ ની અંદર વધારાના રૂપિયા 2000 નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની સૌથી ખાસ વાત તેની અંદર આપવામાં આવતું ડ્રેગન 845 પ્રોસેસર છે જેની સાથે 4,000 એમએએચ ની બેટરી 20 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા અને 12 મેગાપિક્સલ plus 5 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવે છે.

એમ આઈ એ બે રૂપિયા 9999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

એમ આઈ એ બે રૂપિયા 9999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

આ સ્માર્ટફોનનું બેઝમેન્ટ કે જેની અંદર 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે તે રૂપિયા 9999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને સાથે સાથે એમ આઈ એક્સચેન્જ પ્રોગ્રામ ની અંદર વધારાના રૂપિયા 1000 નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે આ સ્માર્ટફોનની અંદર સ્ટોક એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવે છે જેની સાથે 12 plus 20 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Mi Super Sale: Heavy Discounts On Poco F1, Redmi Note 7 Pro, Mi A2 And More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X