Just In
એમઆઈ સુપર બાઝ વાયરલેસ હેડ ફોન રૂપિયા 1799 પર લોન્ચ થયા
ચાઈનીઝ ઇલેક્ટ્રોનિક જ્ઞાન સ્વામી દ્વારા ભારતની અંદર પોતાની પ્રોડક્ટ લાઈન અપને વધારવામાં આવી છે અને તેના માટે તેઓએ ભારતની અંદર પોતાના એમ આઇ સુપર બાઝ વાયરલેસ હેડ ફોન લોન્ચ કર્યા છે. આ હેડફોન એમેઝોન ઈન્ડિયા ની વેબસાઈટ પર રૂપિયા 1799 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ પ્રોડક્ટને એમેઝોન prime day sale ની અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું છે.

તેમને જાણ નથી તેમને જણાવી દઇએ કે એમેઝોન ઈન્ડિયા ની વેબસાઈટ પર 15મી જુલાઇ થી 16 જુલાઈ સુધી prime day sale ચાલી રહ્યો છે. આ સેલ દરમ્યાન ગ્રાહકોને તમામ ખરીદી પર એચડીએફસીના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આહિર ફોનની અંદર ગ્રાહકોને બે કલર ના વિકલ્પો આપવામાં આવે છે જેની અંદર બ્લેક અને રેડ અને બ્લેક અને ગોલ્ડ નો સમાવેશ કરવામાં આવે છે અને કંપની દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે આ હેડફોન 20 કલાક ની બેટરી લાઇફ આપે છે. આ હેડફોન ની અંદર 400 એમએએચ ની બેટરી આપવામાં આવે છે અને કંપનીનો દાવો છે કે આ હેડ ફોન પર યુઝર્સ 302 ને એકસાથે સાંભળી શકે છે.
જો આ હેડફોન ના ફીચર્સ વિશે વાત કરવામાં આવે તો તેની અંદર 40 એમ.એમ નું ડાયનેમિક ડ્રાઇવર વાયરલેસ કનેક્ટિવિટી માટે આપવામાં આવેલ છે. અને આ દિવસની અંદર લેટેસ્ટ bluetooth 5.0 પણ આપવામાં આવે છે. અને આ હેડફોન ની અંદર એ પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી તમારા કાનને ઓછામાં ઓછું નુકસાન પહોંચે. જો બીજા customizable વિકલ્પોની વાત કરીએ તો આ હેડફોન ની અંદર એડજસ્ટેબલ હેડ બીમ અને ઇલાસ્ટિક શાફ્ટ આપવામાં આવેલ છે.
અને આ એડ ફોનનો ઉપયોગ યુઝર્સ વાયર સાથે અને વાયરલેસ બંને રીતે કરી શકે છે. અને માત્ર એટલું જ નહીં પરંતુ તમે વોઇસ આસિસ્ટન્ટ ની મદદથી તેની સાથે કનેક્ટ કરેલા ફોન અથવા બીજા ડિવાઇસને તમારા અવાજની સાથે કંટ્રોલ કરી શકો છો.
હેડફોન બધા જ બ્રાન્ડના સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે. આહિર ફોનની અંદર ચાર્જિંગ માટે micro-usb પોઇન્ટ આપવામાં આવેલ છે અને તેની સાથે માઇક્રો યુએસબી કેબલ પણ આપવામાં આવે છે. હેડફોન વજન ૧૫૦ ગ્રામ છે અને તેને તમે કંપનીની ઓફિસે વેબસાઇટ પરથી પણ ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470