ઝિયમી એ ઇન્ડિયા ની અંદર પોતાના સ્ક્વેર polarised sunglasses is લાવી છે. અને તેની કિંમત રૂપિયા 899 રાખી છે.

By Gizbot Bureau
|

ઝીયામી એ ઇન્ડિયા ની અંદર પોતાના એમ આઈ polarized sunglasses ને રૂપિયા 899 ની કિંમત પર લોન્ચ કર્યા છે. અને આ સન ગ્લાસીસ ને આપણા દેશની અંદર પહેલાથી જ ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવેલ છે. હા આ સનગ્લાસિસ ને ઇન્ડિયન અબે કલર ઓપ્શન ની અંદર લોન્ચ કરવામાં આવેલ છે જેની અંદર બ્લુ અને ગ્રે નો સમાવેશ થાય છે. આ સનગ્લાસિસ ની અંદર polarized lens આપવામાં આવેલ છે કે જે ઝિયામિ ના દાવા અનુસાર યુઝર્સને બેસ્ટ વિઝ્યુઅલ ઓફર કરે છે.

ઝિયમી એ ઇન્ડિયા ની અંદર પોતાના સ્ક્વેર polarised sunglasses is લાવી છે

અને આ સન ગ્લાસ ની અંદર બીજા પણ ઘણા બધા ફીચર્સ આપવામાં આવેલ છે તો ચાલો તેના વિશે ઝડપથી જાણીએ અને નક્કી કરી કે શું આ સન ગ્લાસીસ તેની કિંમત પ્રમાણે ખરીદવા માટે વ્યાજબી છે કે નહીં.

આ સન ગ્લાસીસ ની અંદર ટી એ સી પોલોરાઈઝ લેન્સ આપવામાં આવેલ છે કે જે સામાન્ય ભાષા ની અંદર ઓ6 layered લેન્સ ટેકનોલોજી છે. કે જે ગ્લેર ને આવતા અટકાવે છે. અને તે polarised light યુવી કિરણો વગેરેને આપણી આંખ સુધી પહોંચતા અટકાવે છે.

અને આ પોલો રાઈઝ લેન્સ કોન્ટ્રાસ્ટ વધારે છે અને બીલ ક્લિયારિટી ની અંદર વધારો કરે છે જેના કારણે આપણી આંખને ઓછું strain પડે છે.

અને ઝીયામિ ના દાવા અનુસાર એમ.આઇ સ્ક્વેર polarised sunglasses એ સ્ક્રેચ પ્રૂફ છે.

જિયમી બીજો પણ એક દાવો કરે છે, તેઓના જણાવ્યા અનુસાર એમ.આઇ સ્ક્વેર પોલરાઈઝેશન ગ્લાસીસ યુ વી એ, યુ વી બી, યુ વી સી, જેવા કિરણો ની સામે સો ટકા સુરક્ષા આપે છે. અને તે આ બધા કિરણોની સામે 409 મીટર સુધી રક્ષણ આપે છે.

Mi પોલોરાઈઝ સ્ક્વેર સનગ્લાસીસ એ ટી આર 90 ફ્લેક્સિબલ ફ્રેમની સાથે આવે છે. અને કંપની જણાવે છે કે આ ફ્રેમ ડ્યુરેબલ લાઈટ અને ફ્લેક્સિબલ છે.

આ સન ગ્લાસ નું વજન 18 ગ્રામ છે તેનો અર્થ એ થાય છે કે તેને પહેરવાને કારણે તમને ખૂબ વચન નહીં લાગે.

અને આ એમાઈ સનગ્લાસિસ યુનિસેક્સ છે.

અને જે લોકો આ સનગ્લાસિસ ને ખરીદવા માંગે છે તેઓ એમ આઇ.કોમ કેજે ઝિયમિ ઇન્ડિયાની ઓફિસિયલ વેબસાઈટ છે તેના પર જઈ અને ખરીદી શકે છે.

ઇન્ડિયા ની અંદર ઝીયમિ ઘણી બધી lifestyle products અને વહેંચે છે અને તેની અંદર મી લગેજ, મી બેક પેક, mi shoes, mi એર પોપ માસ્ક, mi focus cube વગેરેનો સમાવેશ થાય છે અને હવે તેની અંદર એમ.આઇ ક્લાસીસ ને પણ જોડવામાં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Mi Polarised Square and Pilot sunglasses up for sale starting at Rs 899

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X