ઇન્ડિયન ઇન્દર mia3 રૂપિયા 12999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો, પ્રથમ સેલ 23મી ઓગસ્ટ પર થશે

By Gizbot Bureau
|

જીયાની દ્વારા તેમના નવા એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન અને ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન નું નામ જિયા mi a3 રાખવામાં આવ્યું છે કે જે એમ આઈ એ ટુ નું નવું વર્ઝન છે જેને ભારતની અંદર ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું એમ આઈ એ થ્રી એક ખૂબ જ સારો કેમેરા સ્માર્ટફોન છે. અને જો બધા જ આસપાસની અંદર જોવામાં આવે તો એમ આઈ એ થ્રી ની અંદર તેના જૂના મોડેલ કરતા ઘણા બધા અપગ્રેડ કરવામાં આવ્યા છે જેની અંદર ડિઝાઇન હાર્ડવેર કેમેરા બેટરી બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે આ સ્માર્ટફોન પ્રથમ વખત ભારતની અંદર 23મી ઓગસ્ટના રોજ એમેઝોન ઈન્ડિયા અને એમ આઇ ડોટ કોમ એજે કંપની ની ઓફિશિયલ ઈ-કોમર્સ વેબસાઈટ છે તેના પર ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

ઇન્ડિયન ઇન્દર mia3 રૂપિયા 12999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો

ભારતની અંદર આ સ્માર્ટફોનના બે configuration આપવામાં આવશે જેની અંદર બેઝમેન્ટમાં 4 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવશે જેની કિંમત રૂપિયા 12999 રાખવામાં આવશે અને બીજા વેરિએન્ટની અંદર 6gb રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવશે આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 15999 રાખવામાં આવશે અને mia3 કરવી રેટ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે જેની અંદર white blue અને ગ્રહ નો સમાવેશ થાય છે.

Mi a3 સ્પેસિફિકેશન

Mi a2 કરતા એમ આઈ થ્રી ની અંદર ઘણા બધા great કરવામાં આવ્યા છે આ સ્માર્ટફોન ની અંદર વધુ સારી ડિઝાઇન વધુ સારા કેમેરા અને વધુ સારી બેટરી ની સાથે ખૂબ જ સારો પરફોર્મન્સ આપવા માં આવે છે અને આ સ્માર્ટફોન ની અંદર 3.5 એમનું હેડફોન જેક પણ આપવામાં આવ્યું છે અને આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ વન પ્લેટફોર્મ ની અંદર આવે છે અને પાછળની તરફ ત્રીપલ રિયર કેમેરા અને usb type-c પોર્ટ પણ આપવામાં આવ્યો છે.

અને જો આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર પાછળની તરફ ત્રણ કેમેરા સેટ આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય કેમેરા 48 મેગાપિક્સલનો છે જેની સાથે 8 મેગાપિક્સલનો રિયર અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે જે મુખ્ય પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલનો છે તેની અંદર સોનીનું વાપરવામાં આવ્યું છે કે જે રેડમી નોટ સેવન પ્રો ની અંદર અને redmi k20 pro ની અંદર પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અને સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં આગળની તરફ 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. અને આ સ્માર્ટફોનમાં કેમેરા ની અંદર બીજા ઘણા બધા એ આ ફિચર્સ પણ આપવામાં આવ્યા છે જેને કારણે ફોટોગ્રાફિક એમને વધુ આગળ વધારી શકાય.

અને સાથે સાથે આ સ્માર્ટ ફોનની અંદર સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે જેની સાથે છ જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે જેને મેમરી કાર્ડની મદદથી 256 જીબી સુધી વધારી શકાય છે. સાથે-સાથે આ સ્માર્ટફોનની અંદર 6.8 ઇંચની amoled ડિસ્પ્લે આપવામાં આવી છે. અને બીજા બધા રેડમી સ્માર્ટફોન ની જેમ આ સ્માર્ટફોન ની અંદર પણ સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ નો સપોર્ટ આપવામાં આવ્યો છે.

છોકરી એક્ટિવિટીના વિકલ્પોની વાત કરવામાં આવે તો આ સ્માર્ટ ફોનની અંદર 4g dual sim support માઇક્રો એસડી સ્લોટની usb type-c પોર્ટ 3.5 j k i lock my બીજી ઘણી બધી વસ્તુઓ આપવામાં આવી છે. અને આ સ્માર્ટફોન ની અંદર સેવન જનરેશન indies ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે તેવું પ્રથમ વખત કોઈપણ એમ આઈ એ સીરીઝ ની અંદર થયું છે.

જો બેટરી ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર 4030 એમએએચ ની બેટરી ચાર્જિંગ 3.0 અને ૧૮ વર્ષના ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીની સાથે આવે છે આ સ્માર્ટફોન એમ આઈ યુ આઈ પર ચાલે છે જેના પર એન્ડ્રોઇડ સોફ્ટવેર આપવામાં આવે છે અને એનો મતલબ એ થાય છે કે આ સ્માર્ટફોન ની અંદર કોઈપણ રેડમી ની જાહેરાતો અથવા બોલ્ટ વેર આપવામાં નહીં આવે.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Mi A3 Launched – Triple Rear Cameras, Snapdragon 665 SoC And More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X