ઝીયામી એમ આઈ 9ટી 12મી જૂન ના રોજ લોન્ચ કરવામાં આવશે

By Gizbot Bureau
|

ચાઇનીઝ સ્માર્ટફોન કંપની ઝીયામી દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી ની અંદર પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન એમાઈ નવ ને લોન્ચ કરવામાં આવ્યો હતો. અને હવે કંપની જાહેરાત કરી છે કે તે પોતાના આ ફ્લેગશિપ સ્માર્ટફોન ના ટી વેરિએન્ટમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે.

ઝીયામી એમ આઈ 9ટી 12મી જૂન ના રોજ લોન્ચ કરવામાં આવશે

અને કંપનીએ આપ સ્માર્ટફોનના લોન્ચ વિશે ટ્વીટર નો સહારો લીધો હતો. અને કંપનીએ 12 જૂનના રોજ એક ઇવેન્ટ યોજી છે જેની અંદર તેઓ આ સ્માર્ટફોનને લોન્ચ કરશે. અને કંપનીને આ ટ્વિટની અંદર જણાવ્યું હતું કે "હવે માત્ર દસ જ દિવસ ની વાર છે અને એમ આઈ નો પરિવાર ની અંદર એક નવો સદસ્ય જોડાવા જઈ રહ્યો છે તો શું તમે આ નવા ઇનોવેશન માટે તૈયાર છો કે જે દરેક લોકો માટે છે ત્યારબાદ એક કોપ સેલ્ફી કેમેરા નું હેશટેગ પણ જોડવામાં આવ્યું હતું.

અત્યારે એવી અટકળો અને અફવાઓ ચાલી રહી છે કે એમ આઇ 9 એ કોઈ નવો સ્માર્ટફોન નહીં પરંતુ જે ટૂંક સમય પહેલાં રેડમી પ્રો લોન્ચ કરવામાં આવ્યો હતો તેને અલગ બ્રાન્ડ ના નામથી ફરીથી લોન્ચ કરવામાં આવી રહ્યો છે. અને 33 ની અંદર તે પણ જણાવવામાં આવ્યું હતું કે આ સ્માર્ટફોન ની અંદર પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવશે અને બંને રેડમી કે 20 અને કે 20 pro ની અંદર પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવે છે.

અને ટૂંક સમય પહેલાં જ કંપનીએ ઇન્ડિયા ની અંદર પણ રેડમી કે 20 અને કે 20 પ્રો ના લોન્ચ ની પુષ્ટિ પણ કરી હતી. અને ઇન્ડિયા ની અંદર પણ આ સ્માર્ટફોનના લોન્ચ વિશે ઇન્ડિયાના કંપનીના એમડી દ્વારા ટ્વીટ કરી અને જાહેરાત કરવામાં આવી હતી.

અને જૈને આ ટ્વિટની અંદર જણાવ્યું હતું કે આ બંને સ્માર્ટફોનને ઇન્ડિયા ની અંદર છ અઠવાડિયા પછી લોન્ચ કરવામાં આવશે.

અને આ બન્ને સ્માર્ટફોન રેડમી કે વીસ અને કેવી ની અંદર 6.40 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે 19.5:9 ના આ સ્પેસ સોની સાથે આપવામાં આવે છે. અને આ બન્ને સ્માર્ટફોન android 9 pie ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેના પર કંપનીનું ખુદનું કસ્ટમાઇઝેશન એમ આઈ યુ આઈ 10નુ લેર આપવામાં આવે છે.

અને રેડમી કે 20 pro ની અંદર અત્યાર સુધીનું સૌથી પાવરફુલ પ્રોસેસર snapdragon 855 આપવામાં આવે છે. જ્યારે રેડમી કે 20 ની અંદર qualcomm snapdragon 730 પ્રોસેસર આપવામાં આવે છે. અને આ બન્ને સ્માર્ટફોન ની અંદર ત્રીપલ રિયર કેમેરા અને પોપ સેલ્ફી કેમેરા આપવામાં આવે છે. અને આ આ ડિવાઇસીસની અંદર 48 એમપીનો મુખ્ય સેન્સર ડ્યુઅલ એલઇડી ફ્લેશ ની સાથે અને 13એમપી નું ટેલિફોટો સેન્સર આપવામાં આવે છે અને આગળની તરફ સેલ્ફી માટે 20 એમપી નું એફ 2.0 નું કેમેરા આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Mi 9T Confirmed To Launch On June 12

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X