ઝિયામી એમઆઈ 9 એસઈ એ કંપની નો છેલ્લો સ્મોલ સ્ક્રીન સ્માર્ટફોન હોઈ શકે છે.

By Gizbot Bureau
|

ઝિયામી ના પ્રેસિડન્ટ લિન બિન આ જણાવ્યું હતું કે તેઓ હવે સ્મોલ સ્ક્રીન સ્માર્ટફોન બનાવવા નું ધીમે ધીમે બંધ કરી રહ્યા છે અને એટલા માટે થઇ અને તેવું બની શકે છે કે એમઆઈ 9 એ કંપની નો છેલ્લો સ્મોલ સ્ક્રીન ફ્લેગશિપ સ્માર્ટફોન હોઈ શકે છે.

ઝિયામી એમઆઈ 9 એસઈ એ કંપની નો છેલ્લો સ્મોલ સ્ક્રીન સ્માર્ટફોન હોઈ શકે છ

અને વેબિઓ કે જે ચાઈનીઝ માઈક્રો બ્લોગીંગ વેબસાઈટ છે જેના પર ઝિયામી ના પ્રેસિડન્ટ લિન બિન એ જણાવ્યું હતું કે અને તેઓ દ્વારા આ પ્રકાર નું પગલું એટલા માટે લેવા માં આવ્યું છે કેમ કે તેઓ ના જણાવ્યા મુજબ હવે સ્મોલ સ્ક્રીન સ્માર્ટફોન બનાવવા વધુ ને વધુ અઘરું થઇ ગયું છે. અને તેમણે વધુ માં જણાવ્યું હતું કે હવે લોકો ને મોટા ફોન જોઈતા હોઈ છે જેની નાદર સારું પ્રોસેસર, કેમેરા અને મોટી ડિસ્પ્લે આપવા માં આવતી હોઈ.

અને જો ઝિયામી એમઆઈ 9 એસઈ ના સ્પેસીફીએક્શન ની વાત કરીયે તો તેની અંદર 5.97-ઇંચ સેમસંગ AMOLED ડિસ્પ્લે આપવા માં આવેલ છે અને આ સ્માર્ટફોન ને બે વેરિયન્ટ ની અંદર લોન્ચ કરવા માં આવેલ છે. અને એમઆઈ 9 એસઈ ના બેઝ વેરિયન્ટ ની અંદાજિત કિંમત રૂ. 21,200 માનવા માં આવી રહી છે. જેની અંદર 64જીબી ના સ્ટોરેજ ની ક્ષમતા આપવા માં આવેલ છે. અને 128જીબી સ્ટોરેજ વેરિયન્ટ ની અંદાજિત કિંમત રૂ. 24,350 માનવા માં આવી રહી છે.

અને સ્મોલ સ્ક્રીન સ્માર્ટફોન ને બંધ કરવા એ કંપની નું પ્રેક્ટિકલ નિર્ણય માનવા માં આવી શકે છે, કેમ કે કંપની ઘણા સમય થી હવે પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન વિષે માર્કેટ ની અંદર ટીઝ કરી રહી છે. અને થોડા સમય પહેલા જ કંપની ના પ્રેસિડન્ટે તે ફોલ્ડેબલ સ્માર્ટફોન ને સંપૂર્ણ રીતે માઇક્રોબ્લોગિંગ વેબસાઈટ વેબિઓ પર એક વિડિઓ ની અંદર બતાવ્યો હતો. એક મિનિટની વિડિઓમાં લિન બિન જણાવે છે કે તે ફક્ત એક એન્જિનિયરિંગ મોડેલ છે અને ઉપકરણને નામ આપવામાં આવ્યું નથી.

તેમણે વધુમાં ઉમેર્યું કે તેને 'ઝિયાઓમી ડ્યુઅલ ફ્લેક્સ' અથવા 'ઝિયામી મિકસ ફ્લેક્સ' કહેવામાં આવે છે. તેમણે વપરાશકર્તાઓને નામ સૂચવવા માટે પણ કહ્યું. જોકે, બિને ઉલ્લેખ કર્યો હતો કે ફોન હજી પણ પરીક્ષણ તબક્કામાં છે, પણ તેણે આ વર્ષે તેના લોન્ચ પર સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો આ ખ્યાલ યુઝર્સમાં રસ લેશે તો ફોનને સામૂહિક ઉત્પાદનમાં લાવવામાં આવી શકે છે.

અને બીને જ્નાવ્ય્યું હતું કે જ્યારે તેઓ આ પ્રકાર ના સ્માર્ટફોન નો એક પ્રોટોટાઇપ બનાવી રહ્યં હતા તે પ્રક્રિયા દરમ્યાન તેઓ એ ઘણી ભળી ટેક્નિકલ સમસ્યાઓ ને દૂર કરી હતી અને ખુબ જ સારી રીતે તેના ખુબ જ મજબૂત સોલ્યુશન કાઢ્યા હતા. જેની અંદર લવચીક ફોલ્ડિંગ સ્ક્રીન તકનીક, ફોર વ્હીલ ડ્રાઇવ ફોલ્ડિંગ શાફ્ટ ટેક્નોલૉજી, લવચીક કવર ટેક્નોલૉજી, અને એમઆઈયુઆઇ અનુકૂલન વગેરે જેવી મુખ્ય સમસ્યાઓ નું સટીક નિવારણ કરવા માં આવ્યું હતું.

અને એક વાત ની અહીં નોંધ લેવી કે જે કંપની નો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે તેની અંદર કંપની ની ખુદ ની એમઆઈ યુ આઈ નો ઉપીયોગ કરવા માં આવેલ છે જે ફોન માંથી ટેબ્લેટ અને ટેબ્લેટ માંથી ફોન મોડ ની અંદર પોતાની મેળે જય શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Mi 9 SE may be company's last 'small screen' smartphone

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X