શ્યોમી મી 6 સ્માર્ટફોન લોન્ચ ડેટ મે મહિના સુધી પાછળ ધકેલાઈ

શ્યોમી મી 6 સ્માર્ટફોન ઘણા કારણોથી સમાચારોમાં ચમકી રહ્યું છે. આ સ્માર્ટફોન લોન્ચ ડેટ પાછળ ધકેલાઈ ગયી છે. આ સ્માર્ટફોન મે મહિનામાં આવી શકે છે.

By Anuj Prajapati
|

શ્યોમી મી 6 સ્માર્ટફોન ઘણા કારણોથી સમાચારોમાં ચમકી રહ્યું છે. થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે શ્યોમી મી 6 સ્માર્ટફોન વિશે 16 એપ્રિલે જાહેરાત થઇ શકે છે. પરંતુ હાલમાં જ ચાઈનાથી આવેલી ફ્રેશ ન્યુઝ મુજબ આ સ્માર્ટફોન લોન્ચ ડેટ પાછળ ધકેલાઈ ગયી છે. આ સ્માર્ટફોન મે મહિનામાં આવી શકે છે.

શ્યોમી મી 6 સ્માર્ટફોન લોન્ચ ડેટ મે મહિના સુધી પાછળ ધકેલાઈ

શ્યોમી મી 6 સ્માર્ટફોન લોન્ચ ડેટ પાછળ જવા માટેનું કારણ તેમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલી સ્નેપડ્રેગન 835 ચિપસેટ છે. આપણે ખબર છે કે ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટનો પહેલો સ્ટોક સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોન માટે ઉપયોગમાં લેવાઈ ચુક્યો છે. જે આ બંને સ્માર્ટફોન 29 માર્ચે લોન્ચ થઇ રહ્યા છે. જેના કારણે બીજા મેન્યુફેક્ચર વનપ્લસ અને શ્યોમીને એપ્રિલ અને મે મહિના સુધી રાહ જોવી પડી રહી છે.

શ્યોમી મી 6 સ્માર્ટફોન વિશે લીક થયેલી માહિતી વિશે ધ્યાન આપવામાં આવે તો તે અલ્ટ્રા થીન ડિઝાઇન અને 6 જીબી રેમ સાથે આવી રહ્યો છે. આ સ્માર્ટફોન ફીચર વિશે વાત કરવામાં આવે તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા લેન્સ અને ક્યુઅલકોમ કવિક ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. શ્યોમી મી 6 સ્માર્ટફોનની કિંમત 2999 યેન (લગભગ 28,500 રૂપિયા) રાખવામાં આવી છે.

ગુગલ આસિસ્ટન્ટ ને કસ્ટમાઇઝ કરવા માટે ની A થી Z સુધી ની બઘી જ વિગતો

સેમસંગ અને TSMC 10nm આધારિત સ્નેપડ્રેગન 835 પ્રક્રિયા ઉત્પાદન સાથે શરૂ કર્યું છે. પરંતુ તે સામૂહિક ઉત્પાદન માટે વધુ સમય લે છે ત્યાં ટેકનોલોજી સંબંધિત મુદ્દાઓ છે. સ્નેપડ્રેગનમાં 835 ઉપરાંત, ટેક Helio X30, એપલ A10X, અને સેમસંગ એક્ઝીનોસ 8895 સહિત અન્ય ચીપસેટો પણ તંગી પીડાય છે અને Q3 2017 સુધી સ્ટોક બહાર રહે છે માનવામાં આવે છે.

બીજી બાજુ શ્યોમી ઘ્વારા હાલમાં જ લોન્ચ કરવામાં આવેલી ચિપસેટ સર્જ એસ1 ચિપસેટ નું માર્સ પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમને સેકન્ડ જનરેશન ચિપસેટ સર્જ એસ2 સેમ્પલ પણ બનાવી દીધું છે. તેઓ માની રહ્યા છે કે આ ચિપસેટ વર્ષ 2017 ચોથા કવાટરમાં લોન્ચ કરી દેવામાં આવશે. એવી પણ સંભાવના રાખવામાં આવી રહી છે કે તેના પ્રોડક્શનમાં વાર પણ લાગી શકે છે.

Best Mobiles in India

English summary
Xiaomi Mi 6 launch date is likely to have been delayed until May 2017 as there is a shortage in the supply of the SoC.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X