ઝિયમી આ સ્માર્ટફોન્સને ત્રણ મહિનાની અંદર બંધ કરી શકે છે

By Gizbot Bureau
|

ગઈકાલે શ્યામી દ્વારા ઇન્ડિયા ની અંદર પોતાના નવા બજેટ સ્માર્ટફોન redmi note 7 એસ ને launch કરવામાં આવ્યો હતો. અને આ સ્માર્ટફોનની મુખ્ય યુએસપી તેની અંદર આપવામાં આવેલ 48 એમપી નો કેમેરા છે. અને આ સ્માર્ટફોનને લોન્ચ કર્યાની સાથે કંપની પોતાના ત્રણ મહિના જુના સ્માર્ટફોન્સને બંધ કરવાનું વિચારી રહી છે.

ઝિયમી આ સ્માર્ટફોન્સને ત્રણ મહિનાની અંદર બંધ કરી શકે છે

હા તમે સાચું ઝિયની એ વાતને પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તે પોતાના જૂના સ્માર્ટફોન રેડમી નોટ સેવન અને redmi note 7 pro કે જેને આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યા હતા તેને બંધ કરવા જઈ રહ્યું છે. અને આવું પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે કે જ્યારે દયા મી એ પોતાના ત્રણ મહિના પહેલા જ લોન્ચ કરેલા સ્માર્ટફોનને બંધ કરવા જઇ રહ્યું હોય.

અને એશિયા મીના પ્રોડક્ટ પી.આર.એ મીટરની અંદર આ સમાચાર ની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે "આઈ સી વાય એમ આઈ, redmi note 7 s રેડમી નોટ સેવન ને બદલી નાખશે તેની અંદર અમુક દિવસનો ઓવરલેપ થઈ શકે છે." અને કંપનીના આ પગલાને કારણે રેડમી નોટ સેવન ના ગ્રાહકોને ખોટું લાગી શકે છે કેમકે જે સ્માર્ટફોન ને તેઓ ટૂંક સમય પહેલાં જ ખરીદ્યો હતો તેને કંપની હવે બંધ કરવા જઈ રહી છે.

જો કે કંપની દ્વારા એ બાબત વિષે કોઈ ચોખવટ કરવામાં આવી નથી કે તેઓ રેડમી નોટ સેવન શા માટે બંધ કરવા જઈ રહ્યા છે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે રેડમી નોટ સેવન એસ અને રેડમી નોટ સેવન ના સ્પેસિફિકેશન ખૂબ જ સરખા હોવાને કારણે રેડમી નોટ બંધ કરવામાં આવી રહ્યો છે. આ બન્ને સ્માર્ટફોનની અંદર ફર્ક માત્ર 48 એમપીના કેમેરાનો જ છે.

Redmi note 7 ની અંદર 6.3 inch ની ફુલ એચડી plus ડિસ્પ્લે 1880 × 2340 પીકસ્લ રીઝોળ્યુષન અને ડોટ નોચ્ ની સાથે આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર ડિસ્પ્લે અને પાછળનો ભાગ બધી જ તરફ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 નું રક્ષણ આપવામાં આવે છે. આ સ્માર્ટફોન android 9.0 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. અને તેની અંદર ક્વાલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોન બેબી રીટ ની અંદર લોન્ચ કરવામાં આવેલ છે જેની અંદર 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ નો સમાવેશ કરવામાં આવેલ છે. અને યુઝર્સ આ સ્ટોરેજ અને માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી પણ શકે છે.

રેડમી નોટ સેવન એસ ની અંદર પાછળની તરફ બે કેમેરા આપવામાં આવેલ છે જેની અંદર મુખ્ય 48 એમપી નું સેન્સર અને બીજું પાંચ એમપી નું સેન્સર આપવામાં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર night-time ફોટોગ્રાફી માટે નાઈટ મોડ પણ આપવામાં આવેલ છે. અને સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર એ આઈ સી ડિટેક્શન અને એ આઈ 2.0 આપવામાં આવેલ છે. અને સેલ્ફી માટે આ સ્માર્ટફોન ની અંદર 13 એમપી નો કેમેરા આપવામાં આવેલ છે. અને તેની અંદર પણ એઆઈસીસી ડિટેકશન સ્ટુડિયો લાઇટિંગ સેલ્ફી અને એ આઈ બ્યુટીફીકેશન ફીચર્સ આપવામાં આવેલ છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોનની અંદર ફ્રન્ટ કેમેરા એઆઈ face unlock સાથે આવે છે.

આ સ્માર્ટ ફોનની અંદર પાછળની તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવેલ છે અને તેની અંદર ૪૦૦૦ એમએએચની બેટરી ની સાથે qualcomm quick charge 4.0 ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવેલ છે. અને સાથે સાથે બધા જ સામાન્ય કનેક્ટિવિટી ના વિકલ્પો પણ આપવામાં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi is discontinuing this smartphone in less than 3 months

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X