Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Xiaomi Diwali Sale શરૂ, આ પ્રોડક્ટ્સ પર મળશે બમ્પર છૂટ
ફેસ્ટિવલ સિઝન શરૂ થવાની સાથે જ ઓફર્સનો પણ જાણે વરસાદ થઈ રહ્યો છે. જ્યાં એક તરફ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર સ્માર્ટફોન સહિતની પ્રોડકટ્સ પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, ત્યાં બીજી તરફ શાઓમી ઈન્ડિયાએ પણ દિવાળી સેલની જાહેરાત કરી છે. Diwali With Mi સેલ અંતર્ગત કંપની સ્માર્ટફોન સહિતની પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. Xiaomi Indiaના દિવાળી સેલમાં ગ્રાહકો સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ સહિત એક્સેસરીઝ ખૂબ ઓછી કિંમતે ખરીદી શક્શે. ચાલો જાણીએ Diwali With Mi Sale અંતર્ગત મળતી ટોપ ડીલ્સ વિશે.

Redmi Note 12 Pro 5G
આ સેલ દરમિયાન કંપની પોતાના સ્માર્ટફોન Redmi Note 12 Pro 5G માત્ર 17,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનની મૂળ કિંમત 20,999 રૂપિયા છે. આ સેલ દરમિયાન ICICI બેન્ક અને HDFC કાર્ડની મદદથી ખરીદી કરવા પર 3000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર અંતર્ગત કંપની 3000 રૂપિયાનું પણ અન્ય વળતર આપી રહી છે.
Xiaomi Pad 6
Xiaomi Pad 6 પણ આ દિવાળી સેલ દરમિયાન 20,749 રૂપિયામાં ખરીદી શકાય છે. આ એન્ડ્રોઈડ ટેબલ્ટેમાં ફ્લેગશિપ ગ્રેડ સ્નેપડ્રેગન 870 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જે 8 જીબી રેમ અને 256 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ ધરાવે છે. આ ટેબલેટ ડોબ્લી વિઝનની સાથે જ મોટી ડિસ્પ્લે અને ક્વાડ કોર સ્પીકર સેટઅપથી લેસ છે. આ ટેબલેટ સ્પીકર ડોલ્બી એટમોસને સપોર્ટ કરે છે.
Xiaomi Smart Speaker
શાઓમી સ્માર્ટ સ્પીકર પર પણ કંપનીના દિવાળી સેલમાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ દરમિયાન આ સ્પીકર માત્ર 1,799 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્પીકર ગૂગલ આસિસટન્ટ અને LED ક્લોક ડિસ્પ્લે ધરાવે છે. આ ઉપરાંત આ સ્પીકર 360 ડિગ્રી સરાઉન્ડ સાઉન્ડ જેવા ફીચર્સથી સજ્જ છે. આ સ્પીકરને તમે સ્માર્ટ હોમ કંટ્રોલ સેન્ટર તરીકે પણ યુઝ કરી શકો છો.
Remi Buds 4 Active
Remi Buds 4 Active ઈયરબડ્ઝ Diwali With Mi સેલમાં માત્ર 999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઈયરબડ્ઝ સૌથી ઓછી કિંમતમાં મળતા બેસ્ટ ઈયરબડ્ઝમાંના એક છે. જે બ્લૂટૂથ 5.3 ક્નેક્ટિવિટી, IPX4 રેટિંગ, ગૂગલ ફાસ્ટ પેર ટેક્નોલોજીથી સજ્જ છે. આ ઈયરબડ્ઝ સિંગલ ચાર્જમાં 30 કલાક સુધીની બેટરી લાઈફ ધરાવે છે.
Tech Se Smart બંડલ ઓફર
શાઓમી પોતાના દિવાળી સેલમાં એક ટેક બંડલ ઓફર પણ આપી રહી છે. આ બંડલમાં યુઝર્સ Redmi Note 12 5G, Redmi Watch 3 Active, Redmi Buds 4 Active અને 1000 mAhની પાવર બેન્ક ખરીદી શક્શે. જો તમે HDFC અથવા ICICI બેન્કના કાર્ડ દ્વારા ખરીદી કરો છો તો આ બધી જ વસ્તુ તમને 19,999 રૂપિયામાં મળશે.
Mi Selfi Stick Triopoc
વ્લોગર્સ માટે એમઆઈની સેલ્ફી સ્ટિક ટ્રાઈપોડ ઉપોયગી છે. આ સેલ્ફી સ્ટિક ટ્રાઈપોડ બ્લૂટૂથ કંટ્રોલ ધરાવે છે. Diwali With Mi Saleમાં આ ડિવાઈસ માત્ર 1,199 રૂપિયામાં મળી રહી છે. આ ડિવાઈસમાં બ્લૂટૂથ રિમોટ દ્વારા કેમેરા પણ કંટ્રોલ કરી શકાય છે. પ્રીમિયમ બિલ્ડ ક્વોલીટીથી સજ્જ આ ટ્રાઈપોડ એન્ડ્રોઈડ અને આઈઓસ બંનેને સપોર્ટ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications