ઝિયામી જાન્યુઆરી ની અંદર 48મેગાલપિક્સલ ના કેમેરા સાથે સ્માર્ટફોન લોન્ચ કરશે તેવી ખાતરી આપી હતી.

|

એવું લાગી રહ્યું છે કે મેગાપિક્સલ ની રેસ ફરી એક વખત શરૂ થવા જય રહી છે. ઘણા લાંબા સમય માટે મોટા ભાગ ની કંપનીઓ એ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન માટે 12મેગાપિક્સસલ સાથે મોટા ઈમેજ સેન્સર વાળા પ્રાઈમરી કેમેરા સાથે સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. અને હવે સ્માર્ટફોન ની અંદર હાઈ રિઝોલ્યુશન કેમેરા આવી રહ્યા છે. ઝિયામી એ જાહેરાત કરી છે કે તેઓ એક નવો 46મેગાપિક્સસલ સાથે સ્માર્ટફોન લોન્ચ કરશે કે જે લગભગ એક ફ્લેગશિપ સ્માર્ટફોન હશે.

ઝિયામી જાન્યુઆરી ની અંદર 48મેગાલપિક્સલ ના કેમેરા સાથે સ્માર્ટફોન લોન્ચ

અત્યારે આપણે જોયું છે કે હુવેઇ ખુબ જ ઘણા બધા પિક્સસલ સાથે કેમરા લોન્ચ કરતું હતું. બંને મેટ 20 અને મેટ 20 પ્રો 40 મેગાપિક્સસલ ના સેન્સર ધરાવે છે.

ઝિયામી સોશિયલ મીડિયા પર અત્યારે તેમના આવનારા 46 મેગાપિક્સસલ વાળા સંર્ટફોન વિષે જાહેરાત કરી અને આબધા ને ટીઝ કરી રહી છે પરંતુ તે ફોન ને લઇ ને બીજી કોઈ પણ ખબર બહાર પાડવા માં આવી નથી. કંપની ના એક સીનીઅર એક્સઝીક્યુટીવે સોશિયલ મીડિયા પર એક લેન્સ અને ફ્લેહસ સાથે ક્રિપ્ટીક ફોટો અપલોડ કર્યો હતો. એવું માનવ માં આવી રહ્યું છે કે આ 46 મેગાપિક્સસલ ના કેમેરા ની અંદર સોની નો IMX586 સેન્સર નો ઉપીયોગ કરવા માં આવ્યો હશે કે જેને જુલાઈ માં લોન્ચ કરવા માં આવ્યો હતો.

IMX586 એ 48 મેગાપિક્સસલ સેન્સર છે. અને તેના પર ઘણા બધા પિક્સસલ આપવા માં આવ્યા છે પરંતુ દરેક પિક્સસલ ની સાઈઝ પ્રમાણ માં ઓછી છે. અને તે HDR ફોટોઝ ની તરફ થી જોઈએ તો સારી બાબત નથી. અને તે લો લાઈટ ફોટોઝ માટે પણ સારી વાત કહેવા નહીં. પરંતુ જેવું હુવેઇ એ પોતાના મેટ 20 અને મેટ 20 પ્રો ની અંદર સાબિત કરી બાવાયું તે રીતે આ પ્રકાર ની સમસ્યા થી પિક્સલ બેનિન્ગ ટેક્નોલોજી ના ઉપીયોગ દ્વારા તેનું નિરાકરણ લઇ આવી શકાય છે.

અને એવું માનવા માં આવી રહ્યું છે કે ઝિયામી ના આવનારા 46 મેગાપિક્સલ ના સ્માર્ટફોન ની અંદર પણ પિક્સલ બેનિન્ગ ટેક્નોલોજી નો ઉપીયોગ કરવા માં આવી શકે છે. અને જો કે આ પ્રકાર ની ટેક્નોલોજી નો ઉપીયોગ અમુક પ્રકાર ની ફોટોગ્રાફી માટે જ કરવા માં આવી શકે છે. સારી લાઈટ ની અંદર એવું બની શકે છે કે ફોન 48 મેગાપિક્સલ ધ્વરા ફોટોઝ ક્લિક કરે, પરંતુ લો લાઈટ જેવી પરિસ્થતિ ની અંદર એવું બની શકે છે કે એક સાથે અમુક પિક્સલ ને ભેગા કરી અને ફોટોઝ ક્લિક કરવા માં આવે જેથી વધુ લાઈટ આવી શકે અને તેથી 12 મેગાપિક્સલ કરી અને ફોટોઝ ક્લિક કરવા માં આવી શકે છે.

જો ઝિયામી IMX586 ને સારી રીતે ઈમ્પ્લીમેન્ટ કરી શકે છે તો તેના પર થી એક વાત તો નક્કી છે કે મેગાપિક્સલ ની રેસ ફરી એક વખત શરૂ થશે. અને એવું બની શકે કે વનપ્લસ, નોકિયા, ઓપ્પો, વિવો અને હુવાઇ જેવી બધી જ કંપનીઓ 48 મેગાપિક્સલ ના કેમેરા સાથે ફોન લોન કરવા લાગે.

અને માત્ર સેન્સર જ નહિ પરંતુ ઝિયામી નો આવનારો ફોન નવા લોન્ચ થયેલા ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર સાથે આવી શકે છે.

ઝિયામી એ અત્યારે ઇન્ડિયા ની સૌથી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ છે. પરંતુ તે વાત હજી સુધી ક્લિયર નથી કે તેમનો આ નવો 46 મેગાપિક્સલ નો સ્માર્ટફોન ઇન્ડિયા માં લોન્ચ થશે કે નહિ. જોકે કંપની એ અત્યરસ સુધી પોતાની ટોપ એન્ડ પ્રોડક્ટ્સ ને ઇન્ડિયા ની દૂર રાખી છે. અને વધારે માં વધારે તેમના રેડમી ફોન પર જ ફોક્સ કર્યું છે કે જે સારા હાર્ડવેર ની સાથે ઓછી કિંમત પર આપવા માં આવે છે જેથી તે એક ખુબ જ સારું વેલ્યુ ફોર મણિ પ્રોડક્ટ બની જાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi confirms it will launch phone with 48-megapixel camera in January

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X