Just In
- 19 hrs ago
જીઓ ગુજરાતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યું છે
- 1 day ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 2 days ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 3 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
Don't Miss
ઝીયામી fifth anniversary sale redmi સ્માર્ટફોન્સ પર ઓફર અને ડિસ્કાઉન્ટ.
વર્ષ 2019 ની અંદર ભારતમાં riyami સ્માર્ટફોન બ્રાન્ડના પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે. અને આ વાત ની ઉજવણી નિમિત્તે કંપની દ્વારા ત્રણ દિવસના સેલનું આયોજન કરવામાં આવ્યું છે આ તેલ ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન ફ્લિપકાર્ટ અને એમ આઇ ડોટ કોમ પર યોજવામાં આવી છે જેનું નામ miffed એનિવર્સરી સેલ છે કે જે આજથી એટલે કે જુલાઇ ૨૩ થી શરૂ થશે અને 25મી જુલાઇ સુધી ચાલુ રહેશે.
અને દરેક ગ્રાહકો કે જે એસબીઆઇ બેન્કના ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરશે તેમને પાંચ ટકા વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. અને તેઓ માત્ર ફોન જ નહીં પરંતુ પાવર બેંક ફોન અને બીજા બધા ડિવાઇસ પર પણ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. અને વધારાના રૂપિયા 3000 નું ડિસ્કાઉન્ટ એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવશે.
જીયા mi એમ આઈ એ ટુ રૂપિયા 7500 ના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ
કંપનીનો આ એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન એમ આઈ એ ટુ 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ પર મેક્સિમમ રૂપિયા 7500 ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 7499 છે પરંતુ આ ડિસ્કાઉન્ટની સાથે તમે તેને રૂપિયા 9999 ની કિંમત પર ખરીદી શકો છો. અને તેના છ જીબી રેમ વેરિએન્ટની કિંમત 1999 છે.

રેડમી નોટ સેવન પર રૂપિયા 2500 ડિસ્કાઉન્ટ
રેડમી સ્માર્ટફોન 2gb રૂપિયા 7499 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ છે જ્યારે 3gb રેમ રૂપિયા 8499 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ છે.
ઓપો એફ વન પર રૂપિયા 4 હજારનો ડિસ્કાઉન્ટ
Oppo ફોનનું 6gb રેમ મોડેલ રૂપિયા 17999 ની કિંમત પર ઉપલબ્ધ છે જે ની મૂળ કિંમત રૂપિયા 1999 છે અને એમ આઇ એક્સચેન્જ પ્રોગ્રામ ની અંદર ગ્રાહકોને વધારાના રૂપિયા બે હજારનો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Redmi note 7s પર રૂપિયા 2000 નું ડિસ્કાઉન્ટ
આ સ્માર્ટફોનને ટૂંક સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેના 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટ 9999 ની કિંમત પર ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન ની મૂળ કિંમત 11999 છે.
Redmi y3 પર રૂપિયા 3000 નો ડિસ્કાઉન્ટ
આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 13999 છે. આ સ્માર્ટફોન નું 4gb રેમ રૂપિયા 10999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ છે અને તેના 3gb રેમ વેરિએન્ટની કિંમત અત્યારે રૂપિયા 8999 રાખવામાં આવી છે.
Redmi 6a પર રૂપિયા 200 ડિસ્કાઉન્ટ
Redmi 6a સ્માર્ટફોન 6199 ના ડિસ્કાઉન્ટેડ કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 7999 છે.
Redmi 6 પ્રો પર રૂપિયા 3500 ડિસ્કાઉન્ટ છે
આ સ્માર્ટફોન પર ગ્રાહકોને રૂપિયા 3500 ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેથી આ સ્માર્ટફોન રૂપિયા 9999 ની કિંમત પર ખરીદી શકાશે.

Redmi note 5 pro રૂપિયા 6000 નો ડિસ્કાઉન્ટ
આ સ્માર્ટફોનમાં છ જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટ અત્યારે રૂપિયા 11999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે આ સ્માર્ટફોનની મૂળ કિંમત રૂપિયા 17999 છે.
Redmi 6 પર રૂપિયા 3500 ડિસ્કાઉન્ટ
આ સ્માર્ટફોન 3gb રેમ વેરી અત્યારે રૂપિયા 6999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
Redmi y2 ઉપર 4500 ડિસ્કાઉન્ટ
Redmi y2 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ અત્યારે રૂપિયા 8999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 2499 છે જેના પર રૂપિયા 4500 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190