Just In
- 9 hrs ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 6 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 14 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
- 19 days ago
એલોન મસ્ક દ્વારા ટ્વીટર ને એક્વાયર કર્યા પછી તેના દ્વારા કઈ રીતે વધુ પૈસા કમાવા માં આવશે તેના વિષે જાણો.
શાઓમી 10,000 એમએએચ વાયરલેસ પાવર બેંક યુથ એડિશન ઓફિસિયલ થયું
અમુક મહિનાઓ પહેલા કંપની દ્વારા ઘણી બધી ઍક્સેસને લોન્ચ કરવામાં આવી હતી જેની અંદર 20 વર્ષનું વાયરલેસ ચાર્જર 10,000 ની વાયરલેસ પાવર બેંક અને વિસ્ફોટનું વાયરલેસ કાર ચાર્જર. અને હવે કંપની વાયરલેસ પાવર બેંક ના યુથ એડિશનની સાથે આવી ગઈ છે. અને આ નવા એડમિશન ની અંદર ટુ વે સપોર્ટ આપવામાં આવ્યો છે જેની અંદર 18 વર્ષનું વાયર ચાર્જિંગ અને 10 વર્ષનું વાયરલેસ ચાર્જિંગ માં સપોર્ટ આપવામાં આવ્યો છે.

અને આ નવી એમાઈ ની 10,000 એમએએચ ની વાયરલેસ પાવર બેન્ક ની અંદર પોલી કાર્બોનેટ બોડી આપવામાં આવ્યું છે ડીજે સ્ટાન્ડર્ડ એડીશન કરતા અલગ છે કે જે એલ્યુમિનિયમ ની સાથે આવે છે અને આ નવું યુદ્ધ edition એ તેના રેગ્યુલર વર્ઝન કરતાં ઘણું જ હલકું અને પતલુ પણ છે કંપની દ્વારા તેને ખૂબ જ હલકો રાખવામાં આવી છે જેનું વજન માત્ર ૭૫ ગ્રામ છે અને તેની થીક્નેસ 1.8 એમની રાખવામાં આવી છે.
કિંમત અને ઉપલબ્ધતા
આ 10,000 એમએએચ ની વાયરલેસ પાવર બેંક youth edition ની કિંમત 149 યુવાન રાખવામાં આવી છે જે અંદાજે રૃપિયા ૧૫૦૦ થાય છે. આ પાવર બેન્કને ચાઈના ની અંદર ૧૨મી સપ્ટેમ્બરથી ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને તેને ક્યારેય ભારતની અંદર લઇ આવવામાં આવે છે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
શાઓમી વાયરલેસ પાવર બેંક
આ પાવર બેન્ક ની અંદર બેટરી લેવલ કેટલું છે તે જાણ રહે તેના માટે તેના સરફેસ પર જ ચાર એલીડી લાઇટ આપવામાં આવી છે. અને પાવર બેંક ની સુરક્ષા માટે તેની અંદર જ ઇનબિલ્ટ પ્રોટેક્શન આપવામાં આવ્યા છે. અને આ પાવર બેંક પર તમે બીજા સ્માર્ટફોન અથવા બીજી બ્રાન્ડના સ્માર્ટફોન પણ ચાર્જ કરી શકો છો કે જેને ક્યુ વાયરલેસ ચાર્જિંગ કોમ્પ્લીમેન્ટ આપવામાં આવ્યું છે જેવા કે સેમસંગ ગેલેક્સી એસ સિરીઝ iphone xs અને શેઓમી એમાઈ નાઇન.
શાઓમી પાસેથી બીજી કઈ અપેક્ષા રાખી શકીએ છીએ
આ મહિનાની શરૂઆતમાં કંપની દ્વારા એક ઇન્વિટેશન મોકલવામાં આવ્યું હતું જેનું નામ રાખવામાં આવ્યું હતું સ્માર્ટ લિવિંગ વીસ કે જે ભારતની અંદર આવતા અઠવાડિયામાં હોસ્પિટલ થવા જઈ રહી છે. અમે એવું માની રહ્યા છીએ કે આ ઇવેન્ટ ની અંદર ભારતમાં 65 ઇંચનું ફોર કે એમાઈ ટીવી લોન્ચ કરવામાં આવશે અને તેઓ એમાઈ બેંડ ફોર ને પણ ભારતની અંદર આવી રહી છે તે વાતની પુષ્ટિ કરી હતી. અને કેમ કે હવે વાયરલેસ પાવર બેંક યુદ્ધ એડિશનને પણ ચાઈના ની અંદર ઓફિસિયલ કરી દેવામાં આવી છે તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે તેને પણ ભારતની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190