Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
X (Twitter) પર હવે બધા જ યુઝર્સ કરી શક્શે ફોન, આ રીતે ઓન કરો ફીચર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર હવે બધા જ યુઝર્સ માટે ઓડિયો અને વીડિયો કોલિંગ ફીચર લાઈવ થઈ ચૂક્યુ છે. કંપનીએ આ માહિતી પોતાના ઓફિશિયલ હેન્ડલ દ્વારા પોસ્ટ કરીને આપી છે. ગત વર્ષે કંપનીએ પ્રીમિયમ યુઝર્સ માટે ઓક્ટોબર મહિનામાં આ ફીચર લોન્ચ કર્યું હતું.

X (Twitter) પર કોલિંગ ફીચર એક્ટિવેટ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: X (Twitter) કોલિંગ ફીચરને અનેબલ કરવા માટે સૌથી પહેલા ડાયરેક્ટ મેસેજ એટલે કે ડીએમ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 2: હવે ડીએમ ઓપ્શનમાં તમને ઓડિયો અને વીડિયો કોલિંગ ફીચર મળશે, તેને અનેબલ કરો.
આ રીતે કોલિંગ ફીચર અબલ થયાના તરત જ બાદ તમે એ પણ સિલેક્ટ કરી શક્શો કે કયા X (Twitter) યુઝ્સ, વેરિફાઈડ યુઝર્સ, ફોલોઅર્સ અથવા એડ્રેસ બુકમાં રહેલા યુઝર્સ તમને કોલ કરી શક્શે, કયા યુઝર્સ કોલ નહીં કરી શકે.
X (Twitter) પર ઓડિયો વીડિયો કોલ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: X (Twitter) પર ઓડિયો અથવા વીડિયો કોલ કરવા માટે સૌથી પહેલા મેસેજ ઓપ્શનમાં જાવ.
સ્ટેપ 2: તમારે જેને પણ કોલ કરવો છે, તેના ન્યૂ કન્વર્ઝેશન પર જઈને તેને સિલેક્ટ કરો.
સ્ટેપ 3: અહીં તમને ઓડિયો અને વીડિયો કોલિંગનો ઓપ્શન મળશે, તેના પર માત્ર ટેપ કરીને તમે સરળતાથી કોલ કરી શકો છો.
X (Twitter) કોલિંગ દરમિયાન મળે છે આ બધા ફીચર્સ
X (Twitter) પર ઓડિયો અને વીડિયો કોલિંગ દરમિયાન યુઝર્સને સ્પીકર, કેમેરા ફ્લિપ, મ્યુટ અને કટ જેવા નોર્મલ કોલિંગ ઓપ્શન્સ મળે છે. જો તમે કોલ સ્પીકર પર કરવા ઈચ્છો છો, તો ચાલુ કોલ દરમિયાન ઓડિયો આઈકન પર ક્લિક કરો.
જો તમે કોલ દરમિયાન કેમેરા ફ્લિપ કરવા ઈચ્છો છો તો કેમેરા બટન પર ટેપ કરીને ફ્રંટ કેમેરાથી બેક કે બેક કેમેરાથી ફ્રંટમાં સ્વિચ કરી શકો છો. માઈક્રોફોન પર પણ તમે ટેપ કરીને તેને મ્યુટ કરી શકો છો. આ ઉપરાંત કોલ કટ કરવા માટે તમારે કેન્સલ બટન પર ટેપ કરવાનું રહેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications